શું મને પેન કાર્ડ વગર લોન મળી શકે?
- Personal Loan
- Hero FinCorp Team
- 231 Views
પેન કાર્ડ રૂ. 50,000 કરતાં વધુ રકમના રોકાણ, ડીપોઝીટ, અને લેવડ-દેવડના વ્યવહારો માટે ફરજીયાત દસ્તાવેજ છે. આવકવેરાના રીટર્ન ભરવા, બેન્કમાં નવું ખાતું ખોલવા, અથવા લોન માટે અરજી કરવા એ એક આવશ્યક દસ્તાવેજ છે. લોનની પ્રક્રિયા અને લોનની રકમનું વિતરણ હવે ડિજિટલાઈઝ્ડ થઇ ગયું હોવાથી લોનની સીધી (મેન્યુઅલ) અરજી ઓછી થઇ ગઈ છે.
લેણદારે પર્સનલ લોન મેળવવા માટે પેન કાર્ડ ખરેખર (ફીઝીકલ) રજુ કરવાની જરૂર નથી. એના બદલે, કેવાયસીની ચકાસણી માટે તમે પેન કાર્ડ નંબર કે આધાર કાર્ડ નંબર દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી શકો છો.
કેટલીક નાણાકીય સંસ્થાઓ અને દેણદારો માટે પાન કાર્ડ હોવું આવશ્યક છે, કારણ કે આનાથી તેઓ અરજદારની નાણાકીય સ્થિતિ, પરત ચૂકવણીની ક્ષમતા, અને ભૂતકાળમાં જો કોઈ નાણાકીય છળ કર્યું હોય તો તેની જાણ મેળવી શકે છે. પેન કાર્ડ વગર લોન માટે અરજી કરવાથી લોન ચકાસણીની પ્રક્રિયામાં વિઘ્ન આવી શકે.
લોન મંજુર કરાવવા તમે આવકના અન્ય દસ્તાવેજો રજુ કરી શકો, પરંતુ પેન કાર્ડ વગર લોનની ચકાસણીની પ્રક્રિયા અપૂર્ણ છે. કેવાયસી ચકાસણી માટે તે અત્યંત આવશ્યક ભાગ છે આથી ઈન્સ્ટન્ટ લોન મંજુર કરાવવા માટે તમારૂં પેન કાર્ડ હાથવગું રાખો. લેણદાર જયારે પેન કાર્ડ વગર લોન માટે અરજી કરે છે ત્યારે દેણદારો પર એની સારી છાપ પડતી નથી અને એ તમારી મંજુરી-સ્થિતિ પર અસર કરી શકે.
પર્સનલ લોન બિન-સલામત લોન છે, જેમાં સિક્યોર્ડ લોનની સરખામણીએ કોલેટરલ અને અન્ય દસ્તાવેજોની જરૂર પડતી નથી. જો દેણદાર પેન કાર્ડ વગર તમારી લોન મંજુર કરે તો લોન માગતાં પહેલાં તેમની વિશ્વાસ-પાત્રતા ચકાસો.

To Avail Personal Loan
Apply Nowપેન કાર્ડની ગેરહાજરીમાં ઈન્સ્ટન્ટ લોન મેળવવાના નુસખા:
ભારતમાં મોટા ભાગના દેણદારોએ ઈન્સ્ટન્ટ લોન આપવા માટે ફરજીયાત દસ્તાવેજો જેમાં પેન કાર્ડ અને આધાર કાર્ડ સામેલ છે, તે સહિત પર્સનલ લોન માટેનાં ધારા-ધોરણો નક્કી કર્યા છે. આથી, જો તમે પેન કાર્ડ વગર લોન મેળવવા માગતા હો તો, તો લોન મંજુર થશે એ અંગે તમને હકારાત્મક વલણ જોવા નહિ મળે. લેણદારો પેનકાર્ડ સાથે રૂ. 50,000 કે તેનાથી વધુ લોન મેળવી શકે છે. આમ છતાં, તમારૂં નવું પેન કાર્ડ તમે મેળવો ત્યાં સુધી લોન મેળવવા કેટલાક નુસખા નીચે દર્શાવ્યા છે:
- ઝડપી મંજુરી માટે ઊંચો ક્રેડિટ સ્કોર જરૂરી છે
- નાણાકીય આકારણી માટે તમારૂં બેન્ક સ્ટેટમેન્ટ રજુ કરો
- કેટલાક દેણદારો પેન કાર્ડને બદલે યુટિલિટી બિલો અને ઓળખપત્ર રજુ કરો તો સ્વીકારે છે. આમ છતાં એ સંપૂર્ણપણે દેણદારના પાત્રતા ધારા-ધોરણ પર અવલંબે છે.
- ઓછા કડક પાત્રતા ધોરણો ધરાવતા દેણદારોનો સંપર્ક કરો
- જો તમે સ્થિર, નિયમિત ચૂકવણી ભૂતકાળમાં કરી હોય તો પેન કાર્ડ વગર લોન મંજુર કરવામાં સબળ કારણ બને છે.
પેન કાર્ડ સાથે ઈન્સ્ટન્ટ લોન મેળવવાના પાત્રતાના ધારા-ધોરણો
તમે જ્યારે પર્સનલ લોન મેળવવા માટે ઈન્સ્ટન્ટ લોન એપ ખોલો, ત્યારે સૌથી પહેલાં પાત્રતાના ધોરણો પર જાવ, ત્યાર બાદ લોનની પ્રક્રિયા તરફ આગળ વધો. ભારતમાં મોટા ભાગના પર્સનલ લોન એપ્સ પર સ્પષ્ટ રૂપે આધાર કાર્ડ અને પાન કાર્ડ લોન મંજુરી માટે ફરજીયાત દસ્તાવેજો હોવાનું જણાવ્યું છે. આથી જો તમે પાન કાર્ડ વગર લોન મળી જશે એવું ધારતાં હો તો એ વિચાર પડતો મૂકો અને તમારો પેન કાર્ડ નંબર ઓનલાઈન પર્સનલ લોન મેળવવા માટે હાથવગો રાખો.
પાન કાર્ડ લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો
પેન કાર્ડ લેણદારના નાણાકીય ઇતિહાસને ચકાસવા માટે મહત્ત્વનો દસ્તાવેજ છે. આથી, દેણદારો નિશ્ચિત છે કે પેન કાર્ડ વગર કોઈ લોન મંજુર નહિ કરે. તમે જયારે પર્સનલ લોન મેળવવા માટે પાન કાર્ડ રજુ કરવામાં હિચકિચાટ દેખાડો ત્યારે તમે તમારી નાણાકીય લેવડ-દેવડ માટે આત્મવિશ્વાસ ધરાવતા નથી એવું જણાય છે. આથી ઑનલાઈન પર્સનલ લોન મેળવવા માટે પાન કાર્ડ ફરજીયાત દસ્તાવેજ છે
પેનકાર્ડ સાથે લોન માટે અરજી કરવાના ફાયદા
પેન કાર્ડથી પર્સનલ લોનની મંજુરીમાં ફાયદો થાય છે. દેણદારને લોનનું વિતરણ કરવામાં એક વિશ્વાસ જન્મે છે. પેન કાર્ડ વગર પર્સનલ લોન મેળવવામાં મંજુરી માટે સમય લાગી શકે અથવા એ નામંજૂર જ થાય એવું બની શકે. આથી, લેણદારો માટે ઑનલાઈન પર્સનલ લોનની અરજી કરવા પેન કાર્ડ હાથવગું હોવું નફાકારક છે.
પેન કાર્ડ સાથે પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી
પેન કાર્ડ સાથે પર્સનલ લોન મેળવવા માટે હીરોફિનકોર્પ જેવું ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરીને શરૂઆત કરો. પર્સનલ લોન અરજી બરાબર ભરાઈ જાય પછી બીજું કદમ છે ઈ-કેવાયસી દસ્તાવેજોની ચકાસણી. આ વખતે, લેણદારોએ ચકાસણી માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ રજુ કરવાના રહેશે. આ રીતે તમે પેન કાર્ડ સાથે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.