હું કેવી રીતે ઈન્સ્ટન્ટ 1 લાખની લોન લઇ શકું?
- Personal Loan
- Hero FinCorp Team
- 212 Views
ઈન્સ્ટન્ટ લોન કટોકટીના સમયમાં જીવન ટકાવવા માટે ટેકો બને છે. વ્યક્તિ કે જે તાકીદે નાણાની જરૂર અનુભવતા હોય, તે મુસીબત-રહિત લોનની અરજીની રીત શોધતા હોય છે. ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ પર્સનલ લોન 1 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન મેળવવા માટે સાનુકૂળ રસ્તો છે. એ તબીબી ખર્ચા, લગ્ન પ્રસંગે થતા વધારાના ખર્ચા, સમારકામ, અને નવીનીકરણના ખર્ચને આવરી લે છે. નાનાથી માંડીને માધ્યમ કક્ષાના વેપાર પણનાણાકીય બાબતો માટે રૂ. 1 લાખ સુધીની ઈન્સ્ટન્ટ લોન લઇ શકે છે.
રૂ. 1 લાખની ઈન્સ્ટન્ટ લોન ઑનલાઈન લોન એપ પરથી મેળવવી સહેલું અને ઝડપી છે. એ 1 લાખની લોન હોય કે વધુ હોય, હવે બેન્કમાં જવાનો સંકોચ અને દિવસો સુધી લોનની રકમ મંજુર થયાની રાહ જોવી એ સ્થિતિ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સે બદલી નાખી છે.
હીરોફિનકોર્પ હીરોફિનકોર્પ દ્વારા સંચાલિત ઈન્સ્ટન્ટ લોન એપ છે. એ વિશેષ રીતે રૂ. 50000 થી રૂ. 1,5૦,૦૦૦ સુધી સરળ ઈન્સ્ટન્ટ લોન પૂરી પાડવા ડીઝાઈન કરાયું છે. આ રકમ સહેલાઈથી મંજુરી મળ્યાની મિનિટોમાં જ મળી જાય છે. રૂ. 1 લાખની લોન મેળવવાની પ્રક્રિયામાં પેપરલેસ દસ્તાવેજો અને રીઅલ-ટાઈમ ચકાસણી છે. એક વાર ચકાસણી થઇ જાય, પછી વિતરણ 24 કલાકમાં થઇ જાય છે.
રૂ. 1 લાખની લોન સ્મૉલ કેશ લોન તરીકે ગણાય છે, પણ એક લાખ જેટલી રકમ લેણદારને જુદી જુદી જરૂરિયાતો, જેવી કે ભાડુ ચૂકવવું, ઘર વપરાશની વસ્તુ ખરીદવી, નવીનીકરણનો ખર્ચ, દેશમાં પ્રવાસ વગેરે જેવી નાણાકીય જરૂરીયાતોને સંતોષે છે.

To Avail Personal Loan
Apply Nowતમારા સ્માર્ટ ફોન પર ઈન્સ્ટન્ટ રૂ. 1 લાખની લોન લેવા જરૂરી દસ્તાવેજો
ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સનો આભાર કે લેણદારો રૂ. 1 લાખ સુધી કે તેનાથી વધુ રકમની પર્સનલ લોન સહેલાઈથી મેળવી શકે છે. પેપરલેસ દસ્તાવેજોની ચકાસણીથી ઇન્સ્ટન્ટ ધોરણે 1 લાખની લોન મંજુર થઇ જાય છે. ઑનલાઈન મુસીબત-રહિત ડોક્યુમેન્ટેશનથી ખુદ જઈને લોનની અરજી કરવાનો ત્રાસ બંધ થઇ ગયો છે. રૂ. 1 લાખ સુધીની ઈન્સ્ટન્ટ લોન માટે ફરજીયાત દસ્તાવેજો રજુ કરવાની યાદી આ મુજબ છે:
- ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટે અરજી કરો ત્યારે આધાર કાર્ડ અને પેન કાર્ડ સૌ પહેલાં દસ્તાવેજો છે.
- આધાર કાર્ડ ના હોય તો માત્ર સ્માર્ટકાર્ડ ડાઈવિંગ લાયસન્સ વાપરી શકાય.
- અન્ય મહત્ત્વના દસ્તાવેજોમાં બેન્ક સ્ટેટમેન્ટ સહિત તમારી વ્યાવસાયિક અને નાણાકીય વિગતોનો સમાવેશ થાય છે.
- તમારૂં ખાતુ નાણાકીય સંસ્થાએ સૂચવેલી અને સ્વીકૃત કોઈ પણ બેન્કમાં હોવું જોઈએ.
ઈન્સ્ટન્ટ રૂ. 1 લાખની લોન માટે પાત્રતાના માપદંડ
એ આવશ્યક છે કે લેણદાર જયારે રૂ. 50000 થી વધુ અથવા 1 લાખની લોન લે ત્યારે પાત્રતાના ધોરણો હેઠળ આવવો જોઈએ. નાણાકીય સંસ્થાઓ નાની રકમ, રૂ. 1 લાખ માટે પાત્રતા માપદંડ ફરજીયાત બનાવે છે, એનું સાદું કારણ એ છે કે તેઓ મોદી ચૂકવણી થાય કે કોઈ જાતનો ધોખો થાય તેવું કોઈ જોખમ લેવા નથી માગતા. જો તમારે રૂ. 1 લાખની જરૂર હોય તો તમારે એની પાત્રતા પર ખરા ઉતરવું પડે.
- વય મર્યાદા: અરજદાર 21-58 વર્ષની વચ્ચે હોવો જોઈએ
- નોકરીયાત માટે માસિક લઘુતમ પગાર: અરજદાર મહીને ઓછામાં ઓછા રૂ. 15,000 કમાતો હોવો જોઈએ.
- ્વ-ઉપાર્જિત માટે માસિક લઘુતમ આવક: લઘુતમ આવક મહીને 15000 હોવી જોઈએ અને છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ ફરજીયાત છે.
એ સ્મૉલ કેશ લોનની શ્રેણીમાં હોવા છતાં રોકડની તાત્કાલિક જરૂરિયાતના કિસ્સામાં 1 લાખની રકમ નોંધપાત્ર નાણાકીય ટેકો બને છે. લોન ની રકમ છૂટી કરતાં પહેલાં ચૂકવણીની ક્ષમતા જોવાય છે અને ચકાસાય છે. આથી, લોન માટે અરજી કરો ત્યારે લોનની રકમનું ખાસ ધ્યાન રાખો, કારણ એ 50,000 હોય કે 1 લાખ હોય, એ સૂચિત ગાળામાં નિશ્ચિત ઇએમઆઈમાં ભરપાઈ કરવાની હોય છે. તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો, તો તમને લોન પર નીચો વ્યાજનો દર મળી શકે.
રૂ. 1,૦૦,૦૦૦ ની પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી
રૂ. 1 લાખની લોન બિન-સિક્યોર્ડ લોન છે. તેથી ઈન્સ્ટન્ટ લોન એપ પર સહેલાઈથી અરજી કરી શકાય છે. 1 લાખ રૂપિયાની લોનની અરજીમાં લઘુતમ ડોક્યુમેન્ટેશન છે અને કોલેટરલની જરૂર નથી, જેનાથી પ્રોસેસિંગ સમય ઘણો બચી જાય છે અને મિનિટોમાં જ મંજુરી મળી જાય છે.
રૂ. 1,૦૦,૦૦૦ ની પર્સનલ લોન માટે અરજી કરવા નીચેના પગલાં લો :
- ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો
- તમારા ઈ-મેઈલ આઈડી/મોબાઈલ નંબર, ઓટીપી ચકાસીને રજીસ્ટર કરાવો.
- ઇએમઆઈ ગણકમાં જરૂરી લોનની રકમ દાખલ કરો અને પુનઃ ચૂકવણીની રકમ, ચોક્કસ માસિક સમય સાથે જુઓ.
- તમારા કેવાયસી વિગતો અને આવકની સાબિતી ચકાસો
- કેવાયસીની રીઅલ-ટાઈમ ચકાસણી પર, લોન મંજુરી અપાય છે અને 24 કલાકમાં એનું વિતરણ થાય છે જે લેણદારના રજીસ્ટર્ડ બેન્ક ખાતામાં જમા થશે.
રૂ. 1 લાખની લોન નાની રોકડ લોન લેખાય છે, રૂ. 1 લાખની રોકડ રકમ તાકીદની નાણાકીય જરૂરિયાતો સંતોષવા ઓછી રકમ નથી. લોનની રકમ આપતાં પહેલાં પરત ચૂકવણીની ક્ષમતા ચકાસાય છે. આથી લોનની રકમ માટે અરજી કરો ત્યારે સાવચેત રહો, પછી ભલે એ રૂ. 50,૦૦૦ ની હોય કે રૂ. 1,૦૦,૦૦૦ ની હોય. એ નિર્ધારિત સમયમાં ઈએમઆઈ દ્વારા ચૂકવવાના છે.