H.Ai Bot Logo
H.Ai Bot
Powered by GPT-4
Terms of Service

I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.

પર્સનલ લોન શું છે?

પર્સનલ લોન શું છે?

પર્સનલ લોન દેણદાર અથવા કોઈ નાણાકીય સંસ્થા દ્વારા રોકડ રકમ ત્વરિત મેળવવાની વ્યવસ્થા છે જે તમારી તાકીદની નાણાકીય જરૂરિયાતોને ટેકો આપે છે. આજકાલ, લોન મેળવવી સહેલું છે, એ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન ઑનલાઈન પરના એપ્સ અને વેબસાઇટને આભારી છે. ઑનલાઈન પર્સનલ લોન ઝડપી છે અને એમાં પ્રક્રિયા ઓછી હોવાને કારણે અને ઓછામાં ઓછા દસ્તાવેજો રજુ કરવાના હોઈ ઝડપી અને મુશ્કેલી રહિત છે. આથી જો નાણાની તાત્કાલિક જરૂર હોય, તો ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટે અરજી કરવી ડહાપણભર્યું કામ છે અને એ રકમ 24 કલાકની અંદર જ વિતરીત થાય છે. હીરોફિનકોર્પ ઉપભોક્તા માટે મૈત્રીપૂર્ણ ફોન એપ છે જે થોડા જ કદમોમાં તાત્કાલિક રોકડ મેળવવાની જરૂરિયાત સંતોષે છે. એ સલામત ડિજિટલ પ્લેટફોર્મ છે જે હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે, જે ભારતમાં અગ્રણી નાણાકીય સેવા આપતી કંપની છે અને દર ૩૦ સેકન્ડે એક લોનનું વિતરણ કરે છે.

હીરોફિનકોર્પ સરસ છે કારણ કે એમુશ્કેલી-રહિત છે. એમાં કોઈ દસ્તાવેજ કાગળના રૂપમાં રજુ કરવાની જરૂર નથી, એની ચકાસણી પેપરલેસ ફોરમેટમાં થાય છે. રૂ. 1.5 લાખ સુધીની ઈન્સ્ટન્ટ પર્સનલ લોન 6 થી 24 મહિનાના પરત ચૂકવણીના નરમ ગાળા માટે મેળવો. ગૂગલ પ્લે સ્ટોરમાંથી પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો અને તરત જ પર્સનલ લોન માટે અરજી કરો.

દરેક વ્યક્તિએ ઝડપથી ઑનલાઈન પર મળતી ઈન્સ્ટન્ટ લોનની સવલત અંગે જાગૃત થવું જોઈએ, જે તેમના મુશ્કેલ સમયમાં નાણા ઉભા કરવામાં મદદરૂપ બને છે. તમે જે રીતે સોશિયલ મીડિયા પર સંપર્ક કરવા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તેવી જ રીતે તમે લોનની અરજી કરો તેના ચોવીસ કલાકમાં, એ જ દિવસે તમને ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મળી જાય છે. પર્સનલ લોન માટે પાત્રતાના ધારા-ધોરણની ચકાસણી બાદ લોનની રકમ મંજુર થાય છે અને લેણદારના બેન્કના ખાતામાં તે જમા થઇ જાય છે.

જેઓને નાણાની તાત્કાલિક જરૂર હોય, તેઓ માટે હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ વરદાનરૂપ છે. આ એપ ઈન્સ્ટન્ટ લોન ઑફર કરે છે જે તબીબી આકસ્મિક સંજોગો, લગ્નના ખર્ચ, ઉચ્ચ અભ્યાસ માટેના ખર્ચા, ઘર સમરાવવાના ખર્ચા, અને ગ્રાહકોપયોગી ચીજ-વસ્તુઓ ખરીદવા કામ લાગે છે. તમામ નાણાકીય સંસ્થાઓ આ દરે લોન આપવા માટે સજ્જ નથી. તમે તમારી લોન મંજુર થવામાં એક સપ્તાહ કે એનાથી વધુ રાહ જોવા તૈયાર છો? એના કરતાં હીરોફિનકોર્પ પર જવાનો આ સહેલો રસ્તો અપનાવો, અને તમારા બેન્કના ખાતામાં સીધી રકમ તબદીલ થવા દો:

પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો

13.png
ઈન્સ્ટન્ટ મંજુરી

પર્સનલ લોનની ઝડપી મંજુરી, મિનિટોમાં. તમારા ફોન પર હીરોફિનકોર્પ ડાઉનલોડ કરોઅને આવશ્યક વિગતો ભરો. રીઅલ ટાઈમ આકારણી બાદ, લોનની રકમ તત્ક્ષણ તમારા બેન્ક ખાતામાં તબદીલ થઇ જાય છે

income.png
ઈન્સ્ટન્ટ વિતરણ

એક વાર પૂરી પાડેલી કેવાયસી વિગતોની ચકાસણી થઇ જાય, કે લોનનું તત્ક્ષણ તમારા ખાતામાં વિતરણ થાય છે. એ ખાતરી રાખો કે વેબસાઈટ પર આપેલી બેન્કોની યાદીમાંથી કોઈ એક બેન્કમાં તમારૂં ખાતું હોય.

verify-requirements.png
પેપરલેસ દસ્તાવેજો

તમારા દસ્તાવેજો અપલોડ કરવા કે હાથોહાથ આપવાની કોઈ કાર્યવાહી જરૂરી નથી. તમારૂં આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, પેન કાર્ડ અને બેન્કના ખાતાની વિગતો હાથવગી રાખો.

emi-calculator.png
ઈએમઆઈ કેલ્કયુલેટર

માસિક હપતાની ગણતરી કરવા ઈએમઆઈ ટૂલનો ઉપયોગ કરો. મુદ્દલની રકમમાં વધારો-ઘટાડો કરીને જુઓ, ગાળો અને વ્યાજનો દર પણ જુઓ જેથી એવો ઈએમઆઈ મળે જે ચૂકવવાનું તમને અનુકૂળ રહે. આના પરિણામો 100% સાચા હોય છે અને સેકન્ડોમાં ગણતરી થઇ જાય છે.

tenure-and-interest-rates.png
વ્યાજનો નીચો દર

પ્રારંભિક પ્રારંભિક વ્યાજ દર વાર્ષિક 11% જેટલો ઓછો છે સરખામણીમાં, જેમને નાણાની જરૂર છે એવા લોકો માટે પરવડે એવી પર્સનલ લોન લઇ શકે એટલે વ્યાજનો દર નીચો રાખવામાં આવ્યો છે. વ્યાજ માત્ર તમે વાપરેલી લોન પર લેવાય છે, મંજુર થયેલી આખી રકમ પર નહિ.

multiple-repayment-modes.png
પરત ચૂકવણીનો નરમ ગાળો

તમારો પરત ચૂકવણીનો ગાળો 6 મહિનાથી લઇ 24 મહિનાની વચ્ચે પસંદ કરો. આથી તમે તમારા ઈએમઆઈ તમારી અનૂકૂળતા પ્રમાણે ચૂકવી શકો.

8.png
કોઈ જામીન/સાક્ષી નહિ

પર્સનલ લોનની શ્રેષ્ઠ લાક્ષણિકતાએ છે કે એના માટે કોઈ સલામતી અથવા મંજુરી માટે કોઈ જામીન વગેરેની જરૂર પડતી નથી, આથી લોન આપનારા ઈન્સ્ટન્ટ લોન સહેલાઈથી મંજુર કરી શકે છે.

maximum-loan-amount.png
ઉપયોગકર્તાની સલામતી જળવાઈ રહે

હીરોફિનકોર્પ એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરી શકાય છે. આ પર્સનલ લોન એપ પણ ઊંચી ક્રેડિબલ નાણાકીય સર્વિસ કંપની હીરોફિનકોર્પથી સજ્જ છે. આથી ઉપયોગકર્તાનો ડાટા સલામત છે અને બહારનાં સ્રોતો એ મેળવી શકતા નથી.

હીરોફિનકોર્પ એપનો ધ્યેય પર્સનલ લોન ઑનલાઈન પર સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આથી, પાત્રતા માટે બે સીધા-સાદા ધારા-ધોરણ છે.પર્સનલ લોન, નોકરિયાતો માટે અને પર્સનલ લોન સ્વ ઉપાર્જીતો માટે

પર્સનલ લોન માટે પાત્રતાના ધારા-ધોરણ

હીરોફિનકોર્પ પર આ ઑનલાઈન પર્સનલ એપ પરથી મહત્તમ લોન કોણ લઇ શકે એ માટે પાત્રતાના ધારાધોરણ નક્કી કરેલા છે.

નોકરિયાત કર્મચારીઓ માટે

HFCL_age_icon

પર્સનલ લોન માટે તમારી ઉંમર 21 થી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

maximum_loan_amount_e10a48018e 1.png

મેટ્રો અને બિન-મેટ્રો શહેરોમાં અરજદારોની લઘુતમ માસિક આવક રૂ. 15,૦૦૦ હોવી જોઈએ.

HFCL_age_icon

સ્વ-ઉપાર્જીતો માટે પાત્રતા વય 21 વર્ષથી 58 વર્ષ વચ્ચે છે

maximum_loan_amount_e10a48018e 1.png

બેન્કનું 6 મહિનાનું ખૂબ સક્રિય સ્ટેટમેન્ટ હોવું જરૂરી છે

ઈએમઆઈ જેવી વિગતોની ગણતરી માટે હાથે-જાતે કરવાની ગણતરી હવે છોડી દો. શ્રેષ્ઠ રસ્તો છે હીરોફિનકોર્પ ઈએમઆઈ કેલ્કયુલેટર જે મૂળ રકમ એટલે કે મુદ્દલ, વ્યાજ અને ચૂકવવાનો ગાળો આપતાં જ સેકન્ડોમાં જ ચોક્કસ પરિણામ દર્શાવે છે. એ મુક્ત પણે મળતું ટૂલ છે જે તમે જ્યાં સુધી સંતોષજનક પરિણામ ના મળે ત્યાં સુધી વારંવાર ઉપયોગમાં લઇ શકો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઑનલાઈન પર આવેલા હીરોફિનકોર્પ જેવાં ઈન્સ્ટન્ટ લોન એપથી તમે તાત્કાલિક પર્સનલ લોન મેળવી શકો. પર્સનલ લોન એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો, એના પાત્ર ઠરવાના ધારા-ધોરણો તપાસો, લોનની અરજી કરો અને 24 કલાકની અંદર લોનની મંજુરી અને વિતરણ મેળવો.
દેણદાર લેણદારની પરત ચૂકવણીની ક્ષમતા સિબિલ સ્કોર શોધીને જાણી લે છે. જો સિબિલ સ્કોર 3૦૦ ની નજીક હોય, તો એ નીચો ક્રેડિટ સ્કોર હોવાનું સૂચવે છે અને 900 ની નજીક ક્રેડિટ સ્કોર હોય તો એ ઉત્કૃષ્ટ ક્રેડિટ સ્કોર હોવાનું જણાવે છે જેને કારણે પર્સનલ લોનને તરત મંજુરી મળે છે.
પર્સનલ લોનના ઈએમઆઈ આદર્શ રીતે તો દર મહિનાની નક્કી કરેલી તારીખે ચૂકવવા જોઈએ. આમ છતાં, એ દેણદારથી દેણદાર પર આધાર રાખે છે. નક્કી સમય પહેલાં લોન ચૂકવવી કે ઈએમઆઈ કરતાં વહેલી લોન ચૂકવવી એ લેણદાર માટે દંડ લાવે છે.આથી,વહેલી ચૂકવણી કરતાં પહેલાં, પ્રી-પેમેન્ટ નીતિ વિષે વિસ્તારથી વાંચો.
નોકરિયાત અને સ્વરોજગારી એમ બંને વ્યક્તિઓ મહીને ઓછામાં ઓછી રૂ. 15,૦૦૦/- ની આવક સાથે પર્સનલ લોન મેળવી શકે છે.
તમારા માસિક પગારના આધારે નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ ઘણી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ લઘુતમ દસ્તાવેજો સાથે સરળતાથી અરજી કરાય તેવી પર્સનલ લોન આપે છે. સ્વરોજગારી કે નોકરિયાત વ્યક્તિ લઘુતમ રૂ. 15,૦૦૦/- ના માસિક પગાર સાથે સહેલાઈથી પર્સનલ લોન મેળવી શકે છે.
હા, પર્સનલ લોન માટે ક્રેડિબલ લોન એપ્સ કે જે ગૂગલ પ્લે સ્ટોર જેવાં વિશ્વાસપાત્ર, ખરા સ્રોતમાંથી ડાઉન-લોડ કર્યા હોય તેના દ્વારા ઑનલાઈન અરજી કરવી સલામત છે. એવા કોઈ લોન એપ્સ ડાઉનલોડ ના કરો કે એવી કોઈ ક્રેડિટ વેબસાઈટની મુલાકાત ના લો જ્યાં સંપર્કની વિગતો ના હોય. ઑનલાઈન લોન માટે અરજી કરતાં પહેલાં એપનું રેટિંગ પણ જુઓ અને ગ્રાહકોના મંતવ્યો જુઓ.
પર્સનલ લોન ઝડપથી જુઓ તો 24 થી 48 કલાકમાં મળી શકે. એ અરજદારની આવક, લોનનો હેતુ અને પાત્રતા માટે યોગ્ય છે કે કેમ તેના પર આધાર રાખે છે. પર્સનલ લોન તાકીદે રોકડ રકમ અપાવે છે, તે જામીન-મુક્ત હોય છે અને તાકીદની નાણાની જરૂરિયાત માટે જલદી મળી જાય છે.
પર્સનલ લોન એ ઈન્સ્ટન્ટ લોન છે, જે તાકીદની રોકડ જરૂરિયાત માટે ખૂબ ઉપયોગી છે. તાકીદની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા પર્સનલ લોન શ્રેષ્ઠ રસ્તો છે.
પર્સનલ લોનઅણધાર્યા સંજોગોમાં નાણાની જરૂર પડે ત્યારે તે સંતોષે છે. જુદી જુદી પર્સનલ લોન ઉપલબ્ધ છે જે જુદી જુદી તાકીદની પરિસ્થિતિઓમાં ઉકેલ લાવે છે. ઉદાહરણ તરીકે, કટોકટીની માંદગી માટે તબીબી લોન, વિદેશોમાં અભ્યાસ માટે શિક્ષણ લોન, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક ઉત્પન્નો ખરીદવા ગ્રાહક ડયુરેબલ લોન, વગેરે.
હીરોફિનકોર્પ એક સિક્યોર્ડ પર્સનલ લોન એપ છે જે તમારી રૂ. 1.5 લાખ સુધીની ઈન્સ્ટન્ટ કેશ જરૂરિયાતો તરત જ સંતોષે છે. આ ઉપરાંત, લોનની અરજીની પ્રક્રિયા મુશ્કેલી-રહિત છે અને પેપરલેસ દસ્તાવેજો છે.
લોનના અરજદારો, ભલે તે નોકરિયાત હોય કે સ્વરોજગારી હોય, તે વ્યક્તિઓ હીરોફિનકોર્પ પર્સનલ લોન મેળવવા માટે 21 થી 58 વર્ષ વચ્ચેના વય-જૂથમાં હોવા જોઈએ. તેમની લઘુતમ માસિક આવક રૂ. 15,૦૦૦/- ફરજીયાત છે, એની સાથે છેલ્લા 6 મહિનાના આવકની સાબિતી ફરજીયાત છે.
હીરોફિનકોર્પ પર્સનલ લોન માટે આવશ્યક દસ્તાવેજોમાં આધાર કાર્ડ અથવા સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, સરનામાની સાબિતી, આવકનું પ્રમાણપત્ર અને ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. સ્વરોજગારી વ્યક્તિઓ માટે કંપનીની વિગતો આપવી ફરજીયાત છે.
નોકરિયાત અને સ્વરોજગાર એ બંને વ્યક્તિઓ માટે હીરોફિનકોર્પ પર્સનલ લોન મેળવવા મહિને રૂ. 15,૦૦૦/- લઘુતમ માસિક આવક ફરજિયાત છે.
હીરોફિનકોર્પ પરથી પર્સનલ લોન મેળવવા 500 ક્રેડિટ સ્કોર આદર્શ છે. લોનની ચૂકવણીનો ઈતિહાસ સારો ક્રેડિટ સ્કોર મેળવવા નોંધપાત્ર બાબત છે. ના ચૂકવાયેલા ઈએમઆઈ તમારા ક્રેડિટ સ્કોર પર અવળી અસર કરે છે.
લોનની મૂળ રકમ પર પરવડે એવો વ્યાજનો દર આરંભમાં મહીને 2.08% અને વર્ષે 20% ના દરેમૂળ લોનની રકમ પર લાગુ પડે છે.
અરજદાર હીરોફિનકોર્પ લોન એપ પર વધુમાં વધુ રૂ. 1,50,000 ની લોન માટે અરજી કરી શકે.
હીરોફિનકોર્પ એ ઈન્સ્ટન્ટ લોન એપ છે. અરજદારે આવશ્યક પેપરલેસ દસ્તાવેજો અને કેવાયસી વિગતો રજુ કર્યા પછી, પર્સનલ લોન મિનિટોમાં મંજુર થઇ જાય છે અને આ રકમ મિનિટોમાં જ બેન્કના ખાતામાં તબદીલ થઇ જાય છે.
હીરોફિનકોર્પ એ સંપૂર્ણ ડિજિટલ એપ છે. ઈએમઆઈ સહેલાઈથી આ એપ દ્વારા અથવા વિનંતી પર દર મહીને ઑટોમેટિક ડેબિટ સિસ્ટમથી ભરપાઈ થાય છે.