પર્સનલ લોન મેળવવા પગારની સેલરી સ્લિપ અથવા બેન્કનું સ્ટેટમેન્ટ મહત્ત્વના દસ્તાવેજો છે. નોકરિયાત લોકો માટે પગારની સેલરી સ્લિપ પાયાનો દસ્તાવેજ છે, જયારે સ્વ-ઉપાર્જિત વ્યક્તિ માટે બેન્કનું સ્ટેટમેન્ટ ફરજીયાત છે. આને આવકના દસ્તાવેજોની શ્રેણીમાં મૂકવામાં આવે છે, જે તમારી સમયસર પરત ચૂકવણીની ક્ષમતા દર્શાવે છે. જો તમારું બેન્કનું સ્ટેટમેન્ટ રૂ. 15000 કરતાં ઓછી આવક દર્શાવે તો મોટી ક્રેડિબલ ફાઈનાન્સ કંપની પાસેથી લોન મેળવવા તમે અક્ષમ છો. ભારતમાં મોટી ફાઈન્શીયલ કંપની પાસેથી લોન મેળવવાની પાત્રતા લઘુતમ રૂ 15000 કે તેનાથી વધુ આવકથી શરુ થાય છે.
જો કે આ અગત્યના આવકના દસ્તાવેજો છે, પણ સેલરી પે સ્લિપ કે બેન્ક સ્ટેટમેન્ટ વિના
પર્સનલ લોન મેળવવું ખાસ અઘરું નથી.તમે આવા કોઈ પણ વૈકલ્પિક દસ્તાવેજો રજુ કરીને તમે પર્સનલ લોન જરૂર મેળવી શકો, જેવાં કેઃ
- આધાર કાર્ડ
- પેન કાર્ડ
- મતદાર પત્ર કાર્ડ
- પાસબુક
- યૂટિલિટી બિલ
- રાશન કાર્ડ
માત્ર લેણદારના નામ સાથે બિલ અને પાસબુકમાં છેલ્લા 60 દિવસની વિગતો અને સરનામાં હશે તે માન્ય ગણાશે.
હીરોફિનકોર્પનું હીરોફિનકોર્પ,
ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ લઘુતમ દસ્તાવેજો સાથે રૂ. 1.5 લાખ સુધીની લોન મંજુર કરે છે. હીરોફિનકોર્પ દ્વારા ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરતાં લેણદારોએ તેમના છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ રજુ કરવાનું રહેશે જે 24 કલાકમાં ઝડપી લોન મેળવવા માટે ફરજીયાત છે.
બેન્ક સ્ટેટમેન્ટ નેટ બેન્કિંગ સ્રોત દ્વારા ડિજિટલ ફોરમેટમાં મેળવવું ખૂબ સહેલું છે અને તે
હીરોફિનકોર્પ જેવાં એપ પર કાગળ વગરનાં ફોરમેટમાં સબમિટ કરી શકાય છે.
સ્વ-ઉપાર્જિત અને નોકરિયાત વ્યક્તિઓએ લોન માટે પાત્રતા જોવા અદ્યતન માહિતીથી માહિતગાર રહેવું. એ સ્થાન અને એક લેણદારથી બીજા લેણદાર પર આધાર રાખે છે. માહિતગાર રહેવાથી, તમારી પુનઃ ચૂકવણીની ક્ષમતા જોઈ અને દસ્તાવેજો જેવાં કે પેન કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ ના હોવાથી, લોન નામંજૂર થવાના કિસ્સાથી તમે બચી જાવ છો.