સરળ સાઈન અપ અને લૉગ-ઇન
એક મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું નાખવાથી, એક સરકારી કર્મચારી હીરોફિનકોર્પ લોન એપ પર રજીસ્ટર કરાવી શકે છે.
સરકારી કર્મચારી માટે પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો અન્ય લેણદારો કરતાં જુદા નથી. સરકારી કર્મચારીઓને પણ તેમની માસિક આવકના આધારે જ અને સકારાત્મક સિબિલ સ્કોરના આધારે પર્સનલ લોનની મંજુરી મળે
સરકારી કર્મચારી માટે પર્સનલ લોન પાત્રતાના કેટલાક માપદંડને અનુસરે છે જે એ જ દિવસે લોન મંજુર થવાની તકો વધારે છે. હીરોફિનકોર્પઈન્સ્ટન્ટ લોન એપ સરકારી કર્મચારીઓ માટે સરળ પાત્રતા માપદંડ રાખે છે.
તમે ભારતીય નાગરિક હોવા જોઈએ
તમે 21-58 વર્ષની વચ્ચેની વય-જુથમાં હોવા જોઈએ
લઘુતમ કામનો અનુભવ 6 મહિનાનો હોવો જોઈએ
તમારી માસિક આવક ઓછામાં ઓછી રૂ. 15.૦૦૦ હોવી જોઈએ
હીરોફિનકોર્પ દ્વારા સરકારી કર્મચારીઓ પર્સનલ લોન લઇ શકે તે માટે આવશ્યક દસ્તાવેજોમાં સમાવેશ થાય છે:
ઓળખની સાબિતી- આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/મતદાર પત્ર
સરનામાની સાબિતી- વીજળીનું બિલ/પાસપોર્ટ/ આધાર કાર્ડ
નાણાકીય વિગતો માટે પેન કાર્ડ
આવકની સાબિતી- 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ
લોનની જરૂરિયાતની વિગતો
સરકારી કર્મચારી કોઈ પણ હોઈ શકે, જેવાં કે ડૉક્ટર, શિક્ષક, કે બેન્ક અધિકારી. કોઈ પણ વ્યક્તિ કે જેને તાકીદે નાણાની વ્યવસ્થા કરવાની હોય તે પર્સનલ લોન માટે અરજી કરી શકે. હીરોફિનકોર્પ દ્વારા સરકારી કર્મચારી માટે ઉપલબ્ધ ઝડપી પર્સનલ લોન માટેની સરળ લોન પ્રક્રિયાને અનુસરો:
તમારો મોબાઈલ નંબર અને વિસ્તારનો પિન કોડ નાખો.
આધાર કાર્ડ નંબર નાખોજે તમારા મોબાઈલ નંબર સાથે સંકળાયેલો હોય અથવા તમારૂં સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ નાખો
આધાર કાર્ડ ના હોય તો /સ્માર્ટ કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ઓળખ પત્ર અથવા સરનામાની સાબિતી ફરજીયાત બને છે
લોનની અરજી ભરતા પહેલાં લોનનું ઇએમઆઈ કેલ્કયુલેટર જુઓ અને તમારી લોનની રકમ નક્કી કરો.એ મૂળ લોનની રકમ, વ્યાજનો દર અને ચૂકવણી તમારી અનૂકૂળતા મુજબ ગોઠવશે અને તમને અનૂકૂળ ઇએમઆઈની જાણ કરશે.
લોનની અરજીમાં રોજગારની અને નાણાકીય વિગતો ઉમેરો
પેન કાર્ડ નંબર ઉમેરો
કેવાયસી દસ્તાવેજો ફરજીયાત છે
છેલ્લે, ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટેનો તમારો હેતુ લખો.
આખરે હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ વાપરતા સરકારી કર્મચારીઓ વિવિધ પ્રકારની પર્સનલ લોન જેવી કે લગ્ન માટે લોન, પ્રવાસ લોન, મેડીકલ લોન, શિક્ષણ લોન, પેન્શન લોન, ટૉપ-અપ લોન વગેરે લઇ શકે છે. લેણદારો હીરોફિનકોર્પ પરથી રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની રકમની લોન મેળવી શકે છે. એક વાર ઑનલાઈન પર બધી કામગીરી પૂરી થઇ જાય અને સત્તાવાર રીતે ચકાસી જાય, એ પછી લોનની રકમ લેણદારના રજીસ્ટર્ડ બેન્ક ખાતામાં જમા થઇ જાય છે.