Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow
  • Home
  • Blog
  • Personal Loan
  • મને 2૦૦૦૦ ના પગાર પર કેટલી લોન મળે?
61ea4a97db539_11.1.webp
જયારે આપણે પર્સનલ લોનની વાત કરીએ ત્યારે આંખ સામે કેટલાક ધ્યેય અને હેતુઓ નાચવા લાગે છે. વ્યક્તિઓ કે જેઓ મહત્ત્વાકાંક્ષા ધરાવે છે, સ્પર્ધાત્મક છે અને વૃદ્ધિ સાધવા માગે છે તેઓ નાણાની તાત્કાલિક જરૂરિયાતો માટે કોઈ સમયે પર્સનલ લોન લે છે. આજે ખૂબ સરળ રીતે પરસનલ લોન લઇ શકાતી હોઈ ઘણાં લોકો તેના તરફ આકર્ષાયા છે. આથી પગાર ભલે રૂ. 2૦,૦૦૦ હોય પણ ક્રેડિટનો લાભ લઇ તેઓ લોન લે છે.

પ્રત્યેક વ્યક્તિને ઑનલાઈન ઉપલબ્ધ ઈન્સ્ટન્ટ પર્સનલ લોનનો લાભ લેવાનો અધિકાર છે. કેશ લોન એપ્સ અને ક્રેડિટ વેબસાઈટ પરથી ઝડપી મંજુરી મેળવી લઘુતમ 15,૦૦૦ થી 20,૦૦૦ પગાર ધરાવતી વ્યક્તિ આનો લાભ લઇ શકે છે. વ્યક્તિ તેમના પગાર અને ક્રેડિટ હિસ્ટ્રી પર આધારિત પર્સનલ લોન લઇ શકે છે. જુદા જુદા દેણદાર પાસે લોનની રકમ અને વ્યાજનો દર જુદા જુદા હોઈ શકે.

તમારો પગાર 20,૦૦૦ હોય તો પણ તમે માસિક ધારાધોરણની ગણતરી કરીને પર્સનલ લોન નક્કી કરી શકો છો. વ્યક્તિને એક સમજ આવી જાય કે તે પોતાનો રોજીંદો ખર્ચ ચલાવીને દર મહીને  કેટલો ઇએમઆઈ ચૂકવી શકે તેમ છે, તો એ નાણાકીય વેબસાઈટ કે પર્સનલ લોન એપ્સ પર મળતા ઇએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને  સરળતાથી પોતાની લોન નક્કી કરી શકે.

પહેલાં 20,૦૦૦ નો  માસિક પગાર હોય તો પણ તેના પર પર્સનલ લોન મળવી મુશ્કેલ હતી. પણ હવે ઈન્સ્ટન્ટ લોન એપ્સ નાની રકમ માટે પ્રોત્સાહિત કરવાથી 20 હજારનો પગાર ધરાવતા લોકો પણ વિશ્વાસપૂર્વક  લોન માટે અરજી કરે છે. ભારતમાં મોટા ભાગના લેણદાર પાયાની રૂ. 15,૦૦૦ ની આવક સાથે લોન માટે અરજી કરે છે. આથી 20,૦૦૦ આવક ધરાવતી વ્યક્તિ આસાનીથી પર્સનલ લોન માટે અરજી કરી શકે છે.
To Avail Personal Loan
Apply Now

20,૦૦૦ નો પગાર ધરાવતી વ્યક્તિ માટે ઈન્સ્ટન્ટ લોન લેવા પાત્રતાના માપદંડ


પર્સનલ લોનની પાત્રતાની વાત આવે ત્યારે વ્યક્તિની માસિક આવક મહત્ત્વની બાબત બને છે. જુદા જુદા દેણદારના લોન માટેનાં માપદંડ જુદા જુદા હોય છે. લેણદાર 20 હજારનો પગાર ધરાવતા હોય ત્યારે સ્પષ્ટતા માટે લોન પાત્રતા કેલ્કયુલેટરનો ઉપયોગ કરી શકે. હાલમાં, જો તમે 2૦૦૦૦ પગાર સાથે લોન માટે અરજી કરતાં હો તો નીચેના પાત્રતા ધારાધોરણ ભરો:
 
 
  • ભારતનાં નાગરિક હોવું અનિવાર્ય
  • આયુ 21-58 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • નોકરી કે વેપારમાં વ્યાવસાયિક રૂપે સ્થિર હોવા જોઈએ.
  • દર મહીને ઓછામાં ઓછી રૂ. 15,૦૦૦ ની આવક હોવી જોઈએ.
  • નોકરીયાત માટે 6 મહિનાનું પગારનું બેન્ક સ્ટેટમેન્ટ અને સ્વ-ઉપાર્જિત વ્યક્તિ માટે મોટા ભાગની લેવડ-દેવડનું  સ્ટેટમેન્ટ
  • સારો ક્રેડિટ સ્કોર
 

20,૦૦૦ પગાર સાથે જરૂરી દસ્તાવેજો


20,૦૦૦ કે તેનાથી વધુ પગાર સાથે પાત્રતા ઠર્યા બાદ  ફરજીયાત દસ્તાવેજો જોઈએ છે. ઑનલાઈન મુશ્કેલી રહિત દસ્તાવેજો ફીઝીકલ લોન અરજીના ત્રાસમાંથી મુક્ત કરે છે.
 

20 હજારના પગાર સાથે ઈન્સ્ટન્ટ લોન લેવા રજુ કરવાના જરૂરી દસ્તાવેજો છે

 
  • ઈ-કેવાયસી માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ ફરજીયાત છે
  • આધાર કાર્ડ ના હોય તો સ્માર્ટકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ઉપયોગમાં લઇ શકાય
  • અન્ય મહત્ત્વના દસ્તાવેલોમાં તમારા પગારની સ્લિપ અને આવકના સ્ટેટમેન્ટ સહિત તમારી વ્યાવસાયિક અને નાણાકીય વિગતો પાવી જરૂરી છે.
 

હીરોફિનકોર્પ પર 20,૦૦૦ પગાર સાથે લોન માટે અરજી કરવાના લાભ


હીરોફિનકોર્પ હીરોફિનકોર્પ દ્વરા સજ્જ કરાયેલું એક-વિરામનો ઉકેલ છે, જે તમારી તાકીદની રોકડ જરૂરીયાત માટે સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી નાણાકીય સેવા આપતી કંપની છે. એ પેપરવિહીન પ્રક્રિયા છે અને લઘુતમ દસ્તાવેજોની જરૂર પડે છે આમ હીરોફિનકોર્પ મહીને 15 હજાર થી 20 હજારની આવક ધરાવતાં લોકો માટે સંપૂર્ણ પર્સનલ એપ છે.  

કામકાજી વ્યક્તિઓને કે જે લઘુતમ 20 હજાર પગાર મેળવે છે તેમને રોજીંદા જીવનમાં જુદા જુદા નાણાકીય ધ્યેય પાર પાડવા નાની રોકડ રકમની જરૂર પડે છે. એમાં ભાડું ચૂકવવાનું હોય, મોંઘી દવાઓ ખરીદવાની હોય, વાહનનું સમારકામ હોય, અથવા ઘરમાં કોઈ સમારકામ કરવાનું હોય.

મોટા ભાગના લોકો, જેવાં કે 20 હજારનો પગાર ધરાવતા લોકો, નાનાથી માંડી મધ્યમ-આવકની પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે સ્પષ્ટ નથી હોતા. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપનો આભાર કે લચકદાર પાત્રતા ધારાધોરણ દર્શાવે છે અને 15 હજાર થી 20 હજાર સુધીની પગારદાર વ્યક્તિઓને તાત્કાલિક લોન લેવાની સવલત આપે છે. હીરોફિનકોર્પ 24 કલાક કરતાં ઓછા સમયમાં પર્સનલ લોનની સવલત આપે છે જે તમારા પાત્રતા માપદંડ અને દસ્તાવેજોની ચકાસણી પર આધાર રાખે છે.
 

રૂ. 2૦,૦૦૦ ના પગાર સાથે પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી


નોકરીયાત અને સ્વ-ઉપાર્જિત એમ બંને મહીને રૂ 15,૦૦૦ ની આવક ધરાવતા હોય તો, વ્યક્તિગત ધોરણે હીરોફિનકોર્પ પર તાત્કાલિક લોન માટે અરજી કરી શકે છે. 20,૦૦૦ નો પગાર હોય તો પણ હીરોફિનકોર્પ પરથી કોઈ જોખમ વગર લોન લઇ શકો અને 1 થી 3 વર્ષના ગાળામાં તમારી અનૂકૂળતાએ લચકદાર ગાળામાં પરત કરો.
 

20,૦૦૦ પગાર ધરાવતા લોકોએ નીચે જણાવેલા પગલાં લઇ સફળતાપૂર્વક અરજીની પ્રક્રિયા પૂરી કરવાની છે:

 
  • પહેલાં, તમારા ફોનમાં હીરોફિનકોર્પ લોન એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો
  • તમારૂં ખાતું ખોલવા રજીસ્ટર કરો. ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો. એ સલામત છે અને વન-ટાઇમ પાસવર્ડ દ્વારા ચકાસણી થાય છે.
  • બીજા પગલામાં, તમે ઇએમઆઈ કેલ્કયુલેટર પર પહોંચો છો. અહી તમને ઈકવેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટની જાણ થશે જે તમારી લોનની રકમ, ચૂકવવાનો ગાળો અને વ્યાજના દર પર આધારિત હશે.
  • લોનની તમામ આગોતરી જરૂરિયાતો ,આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે જોડાયેલો છે, પેન કાર્ડ નંબર અને હીરોફિનકોર્પ સાથે જોડાયેલા બેન્કના ખાતાની વિગતો ભરો.  
  • સિંગલ ક્લિક સાથે તમારા રી-પેમેન્ટ અથવા ઈ-મેન્ડેટ સેટ કરો અને તમારી ઈલેક્ટ્રોનિક સિગ્નેચર બનાવો.
  • વિગતો પ્રોસેસ કરવામાં થોડો સમય લાગી શકે. આખરે લોનની રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
 

20,૦૦૦ ના પગાર પર મને કેટલી રકમની પર્સનલ લોન મળી શકે?


અરજદારની પરત ચૂકવણીની ક્ષમતા જોવા એની માસિક આવકની ચકાસણી કરવામાં આવે છે. માસિક રૂ. 2૦,૦૦૦ પગાર સાથે લેણદાર સહેલાઈથી રૂ. 50,૦૦૦ થી માંડી રૂ. 1,50,000 સુધીની સ્મોલ કેશ લોન મેળવી શકે છે. એની પરત ચૂકવણી સહેલી હોય છે કારણ કે જયારે ઇએમઆઈમાં વિભાગો ત્યારે રકમ નાની હાય છે. આમ છતાં દેણદારથી દેણદાર લોનની રકમ જુદી જુદી હોય છે.  
 

વારંવાર પૂછાતા પ્રશ્નો

 

પ્ર.1 20,૦૦૦ પગાર પર મને કેટલી પર્સનલ લોન મળી શકે?

જ: રૂ. 20,૦૦૦ નો માસિક પગાર હોય તો તમને રૂ. 50,૦૦૦ થી 1,50,000 સુધીની પર્સનલ લોન મળી શકે. જો કે, એક દેણદારથી બીજા દેણદાર પર ક્રેડિટ મર્યાદા અથવા લોનની રકમ બદલાતી રહે છે.
 

પ્ર.2 જો મારો પગાર 20,૦૦૦ હોય તો મને પર્સનલ લોન મળી શકે?

જ: હા, માસિક 20,૦૦૦ ના પગારે તમને પર્સનલ લોન મળી શકે. જો તમે 20,૦૦૦ ના પગારમાં તાત્કાલિક લોનની મંજુરી ઈચ્છતા હો તો એ ખાતરી કરો કે તમારી પાસે તમારૂં આધાર કાર્ડ, પેન કાર્ડ, અને 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ હોવું જોઈએ.
 

પ્ર. 3 20,૦૦૦ પગાર પર હું લોન કેવી રીતે લઉં?

જ: 20,૦૦૦ ના પગાર પર તમે ઈન્સ્ટન્ટ લોન કે જે સ્મૉલ કેશ લોન તરીકે પણ ઓળખાય છે તેના સીમિત રકમ એટલે કે રૂ. 50,૦૦૦ કે રૂ. 1 લાખની લોન મેળવી શકો. આમ છતાં, જુદા જુદા દેણદારોને ત્યાં મંજુરીની રકમ જુદી જુદી હોય છે. ઈન્સ્ટન્ટ લોનની અરજી અને પ્રક્રિયા ઑનલાઈન થાય છે, આથી 20 હજારના પગાર પર તમારી લોન લેવાની પાત્રતા પહેલાં ચકાસી લો તે સારૂં છે.
 

પ્ર.4 મારો પગાર રૂ. 10,૦૦૦ હોય તો મને લોન મળી શકે?

જ: હા, તમને સ્મૉલ કેશ પર્સનલ લોન મળી શકે, પરંતુ હીરોફિનકોર્પ માટે લઘુતમ પગારની જરૂરીયાત રૂ. 15,૦૦૦ છે જેમાં રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની લોન મળી શકે.
 

પ્ર.5 મારો પગાર 20 હજાર હોય તો મને પર્સનલ લોન મળી શકે?

જ: હા, ભારતમાં ઈન્સ્ટન્ટ લોન એપ્સના લોનના પાત્રતા ધારા-ધોરણને તમે પૂરા કરો છો આથી તમને પર્સનલ લોન મળી શકે. હીરોફિનકોર્પ સાથે છે 5૦,૦૦૦ થી 1,50,૦૦૦ ની લોન મેળવવા માટે લઘુતમ આવક રૂ 15,૦૦૦ ફરજીયાત છે.

To Avail Personal Loan
Apply Now
Did You Know

Disbursement

The act of paying out money for any kind of transaction is known as disbursement. From a lending perspective this usual implies the transfer of the loan amount to the borrower. It may cover paying to operate a business, dividend payments, cash outflow etc. So if disbursements are more than revenues, then cash flow of an entity is negative, and may indicate possible insolvency.

Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!