રૂ. 50,000 ની પર્સનલ લોન માટે વ્યાજનો દર અને અન્ય ચાર્જિસ શું છે
રૂ. 50,000 ની લોન માટે તરત જ તમારા માસિક હપતા એકસમાન રાખવા ઈએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો. ઈએમઆઈ કેલ્કયુલેટર વ્યાજના ટકા અને મહિનાઓના ગાળા માટે સ્પષ્ટતા આપશે, જેમાંથી તમે તમારી મેળે રૂ. 50,000 ની લોન માટે અનુકૂળ ઈએમઆઈ નક્કી કરી શકશો.
તમે લોનની રકમ નક્કી કરો કે તરત જ ઈએમઆઈ કેલ્કયુલેટરમાં થોડી સેકન્ડોમાં જ પરત ચૂકવણીનો ગાળો અને વ્યાજનો દર નક્કી થઇ જાય છે. અન્ય ચાર્જિસ જેવાં કે પ્રોસેસિંગ ફી, વેરા વગેરે રૂ. 50,000 ની લોનની અરજી કરતી વખતે આરંભિક તબક્કે જ ધીરાણકર્તા સાથે સ્પષ્ટતા કરી શકાય.
રૂ. 50,000 ની ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મેળવવા માટે પાત્ર ઠરવાની શરતો શું છે.
રૂ. 50,000 ની પર્સનલ લોન તરત જ મંજુર કરાવવા માટે કોઈ સલામતી કે જામીનદારની જરૂર નથી. રૂ. 50,000 ની પર્સનલ લોન મેળવવા પાત્રતાના ધોરણો મુશ્કેલી રહિત છે. લોન મેળવવા ઈચ્છતા લેણદારોએ રૂ. 50,000 ની અંગત લોન મેળવવા 21 થી 58 વર્ષની વચ્ચેની વય-જૂથના હોવું જરૂરી છે, કાયમી નોકરી/વેપાર (પગારદાર અથવા સ્વ-ઉપાર્જિત) હોવા જોઈએ અને મહીને ઓછામાં ઓછી રૂ. 15,000 ની આવક હોવી જોઈએ.
આનાથી એ જણાય છે કે લેણદારની કારકિર્દી સ્થિર છે અને સમયસર ઇએમઆઇ ભરવા સમર્થ છે. પાત્રતાના ધોરણો મહત્ત્વના સર્વિસ લાક્ષણિકતાઓ છે જે રૂ. 50,000 કે તેનાથી યે વધુ રકમની લોન મંજુર થવાની તકો દેખાડે છે.
હીરોફિનકોર્પ પર રૂ. 50,000 ની ઈન્સ્ટન્ટ લોન માટે કેવી રીતે અરજી કરશો
લેણદારો હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ દ્વારા રૂ. 50,000 ની ત્વરિત લોન મેળવી શકે છે. જો તમે એના પાત્રતાના પરિઘમાં આવી જાવ અને એકદમ સાચા દસ્તાવેજો ધરાવતા હો તો રૂ. 50,000 ની લોન તરત મંજુર થઇ જાય છે અને 24 કલાકમાં વિતરિત થઇ જાય છે. રૂ. 50,000 ની લોન લેવી એ કોઈ બોજો હોતો નથી કારણ કે ઈએમઆઈ એક જ વર્ષમાં આરામથી ચૂકવાઈ જાય છે.
ગૂગલ પ્લે સ્ટોરમાંથી હીરોફિનકોર્પ એપ ડાઉનલોડ કરો અને લોનની અરજી ભરવા માટે સરળ એક પછી એક પગલાં લો.
- આવશ્યક વિગતો નોંધાવો જેવી કે મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ, અને પિન કોડ.
- લોન ઇએમઆઈ કેલ્કયુલેટર હાથમાં લઇ ઈચ્છિત ઈએમઆઈ નક્કી કરો.
- સિક્યોરીટી કોડનો ઉપયોગ કરી કેવાયસીનું વેરીફેકેશન કોઈ કાગળો રજુ કર્યા વિના થશે.
- નેટ બેન્કિંગ દ્વારા બેન્કના ખાતાની તપાસ થયા પછી એ ક્રેડેન્શિયલ ક્યારેય સંઘરવામાં આવતા નથી.
- ઈન્સ્ટન્ટ લોન મિનિટોમાં મંજૂર અને બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે
નોકરીયાત અને સ્વ-ઉપાર્જિત એમ બંને લેણદાર કે જેમની લઘુતમ માસિક આવક રૂ. 15,000 જેટલી છે તેઓ હીરોફિનકોર્પ પર તત્કાળ લોન મેળવવા અરજી કરી શકે છે. કોઈ જામીન વગેરેની જરૂર નથી કારણ તત્કાળ લોન અસલામત લોન હોય છે.
આથી એ સ્પષ્ટ થાય છે કે આજકાલ રૂ. 50,000 કે એવી મામૂલી રકમની લોન મેળવવી ખૂબ આસાન છે. આ બધું ડિજિટલ પર્સનલ લોન પ્લેટફોર્મને આભારી છે જે તરત સિક્યોર્ડ ક્રેડિટ સવલત પૂરી પાડે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્ર.1 હું એક દિવસમાં રૂ. 50000 ની લોન કેવી રીતે મેળવી શકું?
જ. તમે ઑનલાઈન પરથી
ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા રૂ. 50,000 ની પર્સનલ લોન માત્ર એક દિવસમાં જ લઇ શકો. ટૂંકા ગાળાની લોનની રકમ હોઈ રૂ. 50,000 ની રકમની લોન મંજુર થવાની તકો ઊંચી છે. એમાં પ્રોસેસિંગ સમયનો ઘણો બચાવ થાય છે અને લોન એક જ દિવસમાં મંજુર થઇ જાય છે.
પ્ર.2 હું ઑનલાઈન પર રૂ. 5૦,૦૦૦ ની લોન કેવી રીતે મેળવી શકું?
જ. તમે હીરોફિનકોર્પ જેવાં ક્રેડિબલ ઈન્સ્ટન્ટ લોન એપને ડાઉનલોડ કરીને રૂ. 50,000 ની લોન ઑનલાઈન જ મેળવી શકો છો. ઈન્સ્ટન્ટ પર્સનલ એપ્સમાં થોડી પ્રક્રિયા છે અને કાગળ વગર રજુ કરવાના દસ્તાવેજો છે. આનાથી 24 કલાકની અંદર જ રૂ. 50,000 કે વધુની અંગત લોન મંજુર થઇ જાય છે.
પ્ર.3 રૂ. 50,000 ની લોન માટે મારે શો ક્રેડિટ સ્કોર જોઇશે?
જ. રૂ. 50,000 કે એનાથી વધુ રકમની લોન મેળવવા માટે 900 જેટલો ક્રેડિટ સ્કોર આદર્શ છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો લોનની મંજુરી ઝડપથી મળે છે. ક્રેડિટ સ્કોર લેણદારની પરત ચૂકવણીની વિગતો આપે છે અને ધીરધાર કરનારને એ ભવિષ્યમાં કેવી રીતે નાણા ચૂકવશે તેનો ખ્યાલ આપે છે.
પ્ર. 4 હું રૂ. 50,000 ની લોન એકદમ જલદી કેવી રીતે મેળવી શકું?
જ.: તમારી તાકીદની જરૂરીયાત ધ્યાનમાં લેતા રૂ. 50,000 ની લોન તમે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ દ્વારા ઑનલાઈન મેળવી શકો. હીરોફિનકોર્પ અદ્યતન ઈન્સ્ટન્ટ લોન એપ છે જે 24 કલાકમાં જ ઝડપી લોન આપે છે. રૂ. 50,000 ની લોન ઝડપથી મેળવવા માટે તમારા કેવાયસી દસ્તાવેજો હાથવગા રાખો.
પ્ર. 5 હું રૂ. 50,000 ની લોન કેવી રીતે મેળવી શકું?
જ. રૂ. 50,000 ની લોન એકદમ ઝડપથી મેળવવાનો રસ્તો છે ઈન્સ્ટનન્ટ પર્સનલ લોન એપ દ્વારા ઑનલાઈન લોન મેળવવી. નાની રકમ માટે ધીરાણકર્તાઓની વેબસાઇટ,
પર્સનલ લોન એપ્સ અથવા ક્રેડિટ પોર્ટલ્સની મુલાકાત લો અને 24 કલાકમાં જ રૂ. 50,000 ની લોન મેળવો.
પ્ર.6 રૂ. 50,000 ની લોન મેળવવા કયા દસ્તાવેજોની જરૂર પડે છે?
જ: રૂ. 50,000 ની લોન મેળવવા ફરજીયાત દસ્તાવેજોમાં કેવાયસી વિગતો અને આવક પ્રમાણપત્ર જરૂરી હોય છે. આ ઉપરાંત
- આધાર કાર્ડ/પેન કાર્ડ/ ડ્રાઈવિંગ લાયસન્સ/પાસપોર્ટ
- નોકરીયાત લોકો માટે છેલ્લામાં છેલ્લી પગારની સ્લિપ અને સ્વ-ઉપાર્જિત લોકો માટે બેન્કનું સ્ટેટમેન્ટ
- કામકાજી પૃષ્ઠભૂમિ ચકાસવા કંપનીની વિગતો
પ્ર.7 રૂ. 50,000 ની લોન પર ઈએમઆઈ કેટલો થાય છે?
જ: ઈએમઆઈ લોનની રકમ, પસંદ કરેલો વ્યાજનો દર અને લોનના ગાળા પર નિર્ભર કરે છે. લેણદાર દર મહીને સરળતાથી ચૂકવણી કરી શકાય એ હેતુથી ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને પસંદગી કરી શકાય.