તમારા સ્માર્ટ ફોન પર ઈન્સ્ટન્ટ રૂ. 1 લાખની લોન લેવા જરૂરી દસ્તાવેજો
ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સનો આભાર કે લેણદારો રૂ. 1 લાખ સુધી કે તેનાથી વધુ રકમની પર્સનલ લોન સહેલાઈથી મેળવી શકે છે. પેપરલેસ દસ્તાવેજોની ચકાસણીથી ઇન્સ્ટન્ટ ધોરણે 1 લાખની લોન મંજુર થઇ જાય છે. ઑનલાઈન મુસીબત-રહિત ડોક્યુમેન્ટેશનથી ખુદ જઈને લોનની અરજી કરવાનો ત્રાસ બંધ થઇ ગયો છે. રૂ. 1 લાખ સુધીની ઈન્સ્ટન્ટ લોન માટે ફરજીયાત દસ્તાવેજો રજુ કરવાની યાદી આ મુજબ છે:
- ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટે અરજી કરો ત્યારે આધાર કાર્ડ અને પેન કાર્ડ સૌ પહેલાં દસ્તાવેજો છે.
- આધાર કાર્ડ ના હોય તો માત્ર સ્માર્ટકાર્ડ ડાઈવિંગ લાયસન્સ વાપરી શકાય.
- અન્ય મહત્ત્વના દસ્તાવેજોમાં બેન્ક સ્ટેટમેન્ટ સહિત તમારી વ્યાવસાયિક અને નાણાકીય વિગતોનો સમાવેશ થાય છે.
- તમારૂં ખાતુ નાણાકીય સંસ્થાએ સૂચવેલી અને સ્વીકૃત કોઈ પણ બેન્કમાં હોવું જોઈએ.
ઈન્સ્ટન્ટ રૂ. 1 લાખની લોન માટે પાત્રતાના માપદંડ
એ આવશ્યક છે કે લેણદાર જયારે રૂ. 50000 થી વધુ અથવા 1 લાખની લોન લે ત્યારે પાત્રતાના ધોરણો હેઠળ આવવો જોઈએ. નાણાકીય સંસ્થાઓ નાની રકમ, રૂ. 1 લાખ માટે પાત્રતા માપદંડ ફરજીયાત બનાવે છે, એનું સાદું કારણ એ છે કે તેઓ મોદી ચૂકવણી થાય કે કોઈ જાતનો ધોખો થાય તેવું કોઈ જોખમ લેવા નથી માગતા. જો તમારે રૂ. 1 લાખની જરૂર હોય તો તમારે એની પાત્રતા પર ખરા ઉતરવું પડે.
- વય મર્યાદા: અરજદાર 21-58 વર્ષની વચ્ચે હોવો જોઈએ
- નોકરીયાત માટે માસિક લઘુતમ પગાર: અરજદાર મહીને ઓછામાં ઓછા રૂ. 15,000 કમાતો હોવો જોઈએ.
- ્વ-ઉપાર્જિત માટે માસિક લઘુતમ આવક: લઘુતમ આવક મહીને 15000 હોવી જોઈએ અને છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ ફરજીયાત છે.
એ સ્મૉલ કેશ લોનની શ્રેણીમાં હોવા છતાં રોકડની તાત્કાલિક જરૂરિયાતના કિસ્સામાં 1 લાખની રકમ નોંધપાત્ર નાણાકીય ટેકો બને છે. લોન ની રકમ છૂટી કરતાં પહેલાં ચૂકવણીની ક્ષમતા જોવાય છે અને ચકાસાય છે. આથી, લોન માટે અરજી કરો ત્યારે લોનની રકમનું ખાસ ધ્યાન રાખો, કારણ એ 50,000 હોય કે 1 લાખ હોય, એ સૂચિત ગાળામાં નિશ્ચિત ઇએમઆઈમાં ભરપાઈ કરવાની હોય છે. તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો, તો તમને લોન પર નીચો વ્યાજનો દર મળી શકે.
રૂ. 1,૦૦,૦૦૦ ની પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી
રૂ. 1 લાખની લોન બિન-સિક્યોર્ડ લોન છે. તેથી ઈન્સ્ટન્ટ લોન એપ પર સહેલાઈથી અરજી કરી શકાય છે. 1 લાખ રૂપિયાની લોનની અરજીમાં લઘુતમ ડોક્યુમેન્ટેશન છે અને કોલેટરલની જરૂર નથી, જેનાથી પ્રોસેસિંગ સમય ઘણો બચી જાય છે અને મિનિટોમાં જ મંજુરી મળી જાય છે.
રૂ. 1,૦૦,૦૦૦ ની પર્સનલ લોન માટે અરજી કરવા નીચેના પગલાં લો :
- ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો
- તમારા ઈ-મેઈલ આઈડી/મોબાઈલ નંબર, ઓટીપી ચકાસીને રજીસ્ટર કરાવો.
- ઇએમઆઈ ગણકમાં જરૂરી લોનની રકમ દાખલ કરો અને પુનઃ ચૂકવણીની રકમ, ચોક્કસ માસિક સમય સાથે જુઓ.
- તમારા કેવાયસી વિગતો અને આવકની સાબિતી ચકાસો
- કેવાયસીની રીઅલ-ટાઈમ ચકાસણી પર, લોન મંજુરી અપાય છે અને 24 કલાકમાં એનું વિતરણ થાય છે જે લેણદારના રજીસ્ટર્ડ બેન્ક ખાતામાં જમા થશે.
રૂ. 1 લાખની લોન નાની રોકડ લોન લેખાય છે, રૂ. 1 લાખની રોકડ રકમ તાકીદની નાણાકીય જરૂરિયાતો સંતોષવા ઓછી રકમ નથી. લોનની રકમ આપતાં પહેલાં પરત ચૂકવણીની ક્ષમતા ચકાસાય છે. આથી લોનની રકમ માટે અરજી કરો ત્યારે સાવચેત રહો, પછી ભલે એ રૂ. 50,૦૦૦ ની હોય કે રૂ. 1,૦૦,૦૦૦ ની હોય. એ નિર્ધારિત સમયમાં ઈએમઆઈ દ્વારા ચૂકવવાના છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્ર.1 હું 1 લાખની લોન મેળવી શકું?
જ: પર્સનલ લોનની મંજુરી માટે દેણદારના નક્કી કરેલા માપદંડ પોઅર તમે ખરા ઉતારો તો તમે 1 લાખની લોન મેળવી શકો છો. લેણદારો ઑનલાઈન પર પાત્રતા ગણક જોઈ શકે અને 1 લાખની લોન માટે પોતે પાત્ર છે કે નહિ તે ચકાસી શકે.
પ્ર.2 1 લાખની લોન પર વ્યાજ શું છે?
જ: 1 લાખ ઉપર વ્યાજ જુદા જુદા દેણદારો જુદું જુદું લે છે. 1 લાખની પર્સનલ લોન બિન-સિક્યોર્ડ કક્ષામાં આવતી હોવાથી રીપેમેન્ટ ગાળો ટૂંકો હોવાથી વ્યાજનો દર ઊંચો હોઈ શકે.
પ્ર.3 મને 1૦૦૦૦૦ ની લોન કેવી રીતે મળે?
જ: તમે ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ લોન એપ્સ પરથી 1૦૦૦૦૦ ની લોન મેળવી શકો છો. હીરોફિનકોર્પ એક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે રૂ 50,૦૦૦ થી 1,50,000 સુધીની લોન ઑફર કરે છે.
પ્ર.4 હું 1 લાખની લોન ઝડપથી કેવી રીતે મેળવી શકું?
જ: જો તમારે રૂ. 1 લાખની તાકીદની રોકડ મેળવવાની જરૂર હોય તો તમે ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો અને 1 લાખ ઝડપથી મેળવવા લોન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરો
પ્ર.5 હું હીરોફિનકોર્પ પરથી 1 લાખની લોન કેવી રીતે મેળવી શકું?
જ: હીરોફિનકોર્પ હીરોફિનકોર્પનું અદ્વિતીય ઈન્સ્ટન્ટ લોન એપ છે. એ સિક્યોર્ડ ગૂગલ પ્લે પ્લેટફોર્મ પરથી ડાઉન લોડ કરી શકાય છે. લેણદારો હીરોફિનકોર્પ લોન એપ પર રજીસ્ટર કરાવી શકે અને રૂ. 1.5 લાખની લોન મેળવવા લોનની અરજીની પ્રક્રિયા શરુ કરે.
પ્ર.6 હું 1 લાખ ઝડપથી કેવી રીતે મેળવું?
જ: તમે 1 લાખ ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ પર અરજી કરી એ જ દિવસે લોન મેળવી શકો. તમારા કેવાયસી દસ્તાવેજો હાથવગા રાખો અને રૂ. 1 લાખની નાની લોન માટે ડિજિટલ લોન એપ દ્વારા અરજી કરો.
પ્ર.7 હું રૂ. 1,૦૦,૦૦૦ ની લોન કેવી રીતે મેળવી શકું?
જ: તમે ઑનલાઈન પર પર્સનલ લોન એપ દ્વારા 24 કલાકમાં રૂ. 1,૦૦,૦૦૦ ની લોન મેળવી શકો. એમાં કોલેટરલની જરૂર ના હોવાથી રૂ. 1 લાખની લોન અરજી કર્યાની મિનિટોમાં જ મંજુર થઇ શકે છે.