boticon

ડૉકટરો માટેની પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો

કસ્ટમાઈઝ્ડ વ્યાજનો દર

મૂળ લોનની રકમ પર હમેશાં વ્યાજનો દર લગાડાય છે. ડૉકટરો માટેનો પર્સનલ લોન પર વ્યાજનો દર તેમના મેડિકલ પ્રોફાઈલ અને આવકના ધોરણ મુજબ લેવાય છે. એ ખાતરી રાખે છે કે ડૉક્ટરોની લોન પર યોગ્ય વ્યાજ લેવાય જેથી એની પુનઃ ચૂકવણી ડૉકટરો માટે બોજારૂપ ના બને.

કોલેટરલથી તણાવમુક્ત

પર્સનલ લોન બિન-સિક્યોર્ડ હોઈ એ લોન સામે કોઈ સંપત્તિ કે મિલકત ગિરે મૂકવાની જરૂર પડતી નથી. આ એક કારણ છે કે પર્સનલ લોનની મંજુરીમાં ઝાઝો સમય લાગતો નથી. આમ ડૉકટરો માટેની પર્સનલ લોન બિન-સિક્યોર્ડ લોનની કક્ષામાં આવે છે જેમાં ડૉક્ટરની લોન મંજુર કરવા માટે કોઈ કોલેટરલની જરૂર રહેતી નથી.

વ્યક્તિકૃત લોનનું વ્યવસ્થાપન

મોબાઈલ ફોનમાં રહેલા ઈન્સ્ટન્ટ લોન એપથી ડૉકટરો સહેલાઈથી તેમની લોનની અરજી, દસ્તાવેજીકરણ અને લોનની સ્થિતિની વ્યવસ્થા કરી શકે છે. ડોક્ટરની લોન માટે પર્સનલ લોનની સ્થિતિ ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા જાણવી એ આદર્શ સ્થિતિ છે કારણ કે ડૉકટરો પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય વેડફ્યા વિના મિનિટોમાં જ લોનને લગતી કોઈ પણ માહિતી મેળવી શકે છે.

દસ્તાવેજીકરણની સરળતા

હવે બધા દસ્તાવેજો ડિજિટલ રૂપમાં રજુ કરાય છે આથી ફરજીયાત દસ્તાવેજોની નકલો આવશ્યક નથી. ડૉકટરો માટે પર્સનલ લોન મેળવવા, લેણદારે સૉફ્ટ કોપીઝ અપલોડ કરવાની હોય છે અથવા તેમના અંગત દસ્તાવેજો જેવાં કે આધાર કાર્ડ નંબર, પાન નંબર વગેરેના સત્તાવાર કોડ દાખલ કરવાના હોય છે, જે ડૉક્ટરની લોનના કેવાયસી ચકાસણી માટે કામ લાગે છે.

ઑટોમેટેડ ઇએમઆઈ કપાત

એક વાર ડોક્ટરની પર્સનલ લોન મંજુર થઈ વિતરિત થઇ જાય, તેમને દર મહીને ચૂકવણીની તારીખ યાદ રાખવી જરૂરી નથી. ઑટોમેટેડ-આપમેળે- ડેબિટ વિકલ્પને કારણે ડૉક્ટરોની લોનના ઇએમઆઈ આપમેળે કપાઈ જશે અને કોઈ હપતા ચૂકવવાના રહી નહિ જાય.

ડૉકટરો માટે પર્સનલ લોન લેવા પાત્રતાના માપદંડ

ભારતમાં નાણાકીય સંસ્થાઓએ વિવિધ આવક-જૂથના લોકોની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પર્સનલ લોન એપ્સતૈયાર કર્યા છે. ડૉકટરો માટેની લોન પણ પર્સનલ લોન કક્ષામાં આવે છે જે તબીબી વ્યવસાયમાં રોકાયેલા સૌને વિવિધ નાણાકીય જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. લોનની અરજી માટે માપદંડની એક ચકાસણી થાય છે, તેમ ડૉકટરો માટેની લોનના પણ ધારા-ધોરણ નક્કી કરાયા છે. ડૉકટરો માટે પર્સનલ લોનની પાત્રતા તેમની આવક/પગાર, અને આપેલા સમયમાં લોન પરત ચૂકવવાની ક્ષમતા પર આધાર રાખે છે:

1

D1. ડૉક્ટરનું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને પોસ્ટ- ક્વોલિફિકેશન અનુભવ* 

2

ડૉક્ટર પાસે પોતાની માલિકીનું ઘર, ક્લિનિક કે હોસ્પિટલ હોવા જોઈએ* 

3

મેડિકલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ* 

4

સક્રિય બેન્ક ખાતું કે જ્યાં પગાર/ આવક જમા થાય છે

5

વેપારની સાબિતી

6

ડૉક્ટરની આયુ 21 થી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ

7

ઓળખની સાબિતી (આધાર કાર્ડ/પાસપોર્ટ/ ડ્રાઇવિંગ લાયસન્સ)

8

સરનામાની સાબિતી (રાશન કાર્ડ/પાસપોર્ટ/ વીજળીનું બિલ/ટેલીફોન બિલ)

9

આવકની સાબિતી (6 મહિનાનું બેન્કના ખાતાનું સ્ટેટમેન્ટ અને આવક વેરાના રીટર્ન ફાઈલ)

દેણદારથી બીજા દેણદાર પર અલગ

ડૉક્ટર્સ માટે પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી

ડૉક્ટર કે આરોગ્ય વ્યાવસાયિક જવાબદાર વ્યવસાયમાં છે જેમાં દર્દીનું સ્વાસ્થ્ય સુધારવા કુશળતા, જ્ઞાન, અને અનુભવની જરૂર હોય છે. તબીબી સારવારની ગુણવત્તા સુધારવા માટે ઘણાં ડૉકટરો, ડૉકટર્સ પર્સનલ લોન લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, વ્યાવસાયિક કારણો સિવાય, પોતાના અંગત નાણાકીય વચનો પૂરા કરવા માટે તેઓ લોન લઇ શકે છે. ડૉકટરો પર્સનલ લોન માટે ઑનલાઈન અરજી કરવા એક ત્વરિત રસ્તો અપનાવી શકે છે:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારા એન્ડ્રોઈડ ફોન પર પર્સનલ લોન એપ ઇન્સ્ટોલ કરો

  • 02

    ઈ-મેઈલ આઈડી કે મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો

  • 03

    લોનની અરજી ભરો, ફરજીયાત વિગતો લખો

  • 04

    અનૂકૂળ ઇએમઆઈ મેળવવા લોન ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો. સ્લાઈડરનો ઉપયોગ કરો, લચકદાર ફેરફારો જોઈ વેરિયેબલ નક્કી કરો

  • 05

    લોન માટે આવશ્યક વિગતો ભરો જેવી કે- આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર (ઓટીપી માટે), પેન કાર્ડ, અને બેન્કના ખાતાની વિગતો

  • 06

    ચકાસણી થતા જ લોન મંજુર થાય છે અને એના 48 કલાકમાં લોનનું વિતરણ થાય છે

વારંવાર પૂછાતા પ્રશ્નો

ડૉક્ટર્સ માટે પર્સનલ લોન ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન એપ પર અરજી કરીને મેળવી શકાય છે. ડૉકટરો માટે ઑનલાઈન પર્સનલ લોન માટે અરજી કરવાનું આ સૌથી સહેલું છે કારણ કે એનાથી બ્રાન્ચની મુલાકાત અંગત રીતે લેવામાંથી સમય બચે છે. .
ડૉક્ટરની લોન માટે કોઈ નિશ્ચિત રકમ નથી. ડૉકટરો માટે પર્સનલ લોનની રકમ સમગ્રપણે દેણદારની મહત્તમ લોન મર્યાદા પર નિર્ભર કરે છે. જુદા જુદા દેણદાર પર એ જુદી જુદી હોય છે..
તમે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરી, લોન અરજીની પ્રક્રિયાને અનુસરી, ચકાસણી માટે ઑનલાઈન દસ્તાવેજો રજુ કરી, મંજુરી માટે રાહ જોઈ અને 24 કલાકમાં લોન વિતરિત થઇ ડૉક્ટર લોન મેળવી શકો છો.
ઑનલાઈન પર અરજી કરતાં પર્સનલ લોન લેતા ડૉકટરો ઇએમઆઈ કેલ્કયુલેટર અથવા વ્યાજના દરના કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને તેમની લોનની રકમ પર કેટલું વ્યાજ લાગશે તે જાણી શકે છે. એ એક દેણદારથી બીજા દેણદાર સાથે બદલાય છે જે તમારા મૂળ મુદ્દલ અને લોનના ગાળા પર આધાર રાખે છે. .
Yહા, ડૉકટરો અંગત અને વ્યાવસાયિક એમ બંને કારણો માટે લોન મેળવી શકે. ડૉક્ટરે લીધેલી લોન તબીબી સારવારની ગુણવત્તા વધારવા હોઈ શકે, ક્લિનિકનું વિસ્તરણ કરવા હોઈ શકે, આગળ અભ્યાસ કરવા જેવાં કોઈ અંગત નાણાકીય હેતુ માટે હોઈ શકે, પ્રવાસ, રીનોવેશન વગેરે માટે પણ હોઈ શકે.
ડૉક્ટરોએ તેમનું મેડિકલ સર્ટિફિકેટ અને પોસ્ટ-ક્વોલિફિકેશન પેપર્સ, અને પાયાના મૂળ ઓળખ દસ્તાવેજો જેવાં કે આધાર કાર્ડ, પેન કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર, રજુ કરવાના હોય છે. આધાર કાર્ડ ના હોય તો પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાયસન્સ/ઘર-વપરાશના બિલ રજુ કરી શકાય.
એક વાર દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઇ જાય અને ચકાસણી પૂરી થાય, ત્યારે ડૉકટરોને લોન મળવામાં 48 કલાક કરતાં વધુ સમય લાગતો નથી.
ડૉક્ટર્સ માટે પર્સનલ લોનની પાત્રતા તેમની આવક/પગાર, અને આપેલા સમયમાં લોન પરત કરવાની ક્ષમતા છે.