H.Ai Bot Logo
H.Ai Bot
Powered by GPT-4
Terms of Service

I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.

એકત્રીકરણ માટે પર્સનલ લોન શા માટે?

પર્સનલ લોનના લાભો અને લાક્ષણિકતાઓ વિવિધ છે. એ તમારા માસિક ખર્ચમાં થતા ગાબડાં અને નાણાકીય બોજમાંથી રાહત આપે છે:

t1.svg
ઝડપી મંજુરી

ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન એપ્સ 24 કલાકમાં જ ઝડપથી લોનની મંજુરી અપાવી દે છે. એ ત્વરિત છે, કારણ એમાં કોઈ સિક્યોરીટી કર ફીઝીકલ દસ્તાવેજો જરૂરી નથી હોતા.

t2.svg
કોલેટરલ મુક્ત

પર્સનલ લોન લેતા હો ત્યારે તમારે અન્ય લોનની જેમ, આ લ્પોન સામે કોઈ કોલેટરલ કે સિક્યોરીટી પૂરા પાડવાની ચિંતા કરવાની જરૂર નથી.

t3.svg
ઝડપી મંજુરી

પર્સનલ લોનની અરજી કર્યા પછી તેની ચકાસણી અને સાથે મંજુરી પણ કશા વિલંબ વગર તરત જ થઇ જાય છે.

t4.svg
લોન તરત જ વિતરિત થાય છે

દેવાં લોન માટેનાં દસ્તાવેજોની ચકાસણી થયા પછી, ક્રેડિટ સ્કોર મેળવ્યા પછી અને દેણદાર સાથે તમારા સંબંધોને અનુલક્ષીને લોનની રકમ તરત જ, એટલે કે 24 કલાકમાં અને કેટલાક કિસ્સાઓમાં થોડી મિનિટોમાં જ વિતરિત થઇ જાય છે.

t5.svg
પુનઃ ચૂકવણીનો નરમ ગાળો

દેવાં એકત્રીકરણ લોન માટે પર્સનલ લોન પુનઃ ચૂકવણીનો ગાળો લેણદારો માટે ખૂબ નરમ છે. તમારો પરત ચૂકવણીનો ગાળો નક્કી કરવા લોન ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો.

t5.svg
દસ્તાવેજીકરણ લઘુતમ

દેવાં ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સીમિત દસ્તાવેજો સાથે સરળ અને ઝડપી છે. જો આ પ્રક્રિયા ઈન્સ્ટન્ટ લોન એપ્સ કે વેબસાઈટ દ્વારા ઑનલાઈન કરવામાં આવી હોય, તો એ પેપરલેસ દસ્તાવેજો માગે છે.

દેવાં એકત્રીકરણ માટે દસ્તાવેજો અને પાત્રતાના ધારા-ધોરણ

મોટા ભાગના લોકો અસંખ્ય દસ્તાવેજો અને લાંબી પ્રક્રિયાને લીધે લોન લેવાનું ટાળે છે. પણ ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન પ્રક્રિયાએ દરેક વ્યક્તિ માટે આ એટલું તો સરળ બનાવ્યું છે કે તેઓ પર્સનલ લોન પ્રત્યે જરૂર આકર્ષાશે. સામાન્ય લોન દસ્તાવેજોની પ્રક્રિયા તમને દેવાં એકત્રીકરણ માટે પર્સનલ લોન લેવા વિનંતી કરશે.
01

યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલું અરજી પત્રક

02

ફોટો આઈ ડી સાબીતીજેમાં સમાવેશ થાય છે મતદાર પત્ર/ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ/ આધાર કાર્ડ

03

નાણાકીય પૃષ્ઠભૂમિ માટે પેન કાર્ડ

04

કંપનીનું સરનામું અને વ્યાવસાયિક વિગતો

05

રહેઠાણનું સરનામું જેમાં રાશન કાર્ડ/પાસપોર્ટ/ ડ્રાઇવિંગ લાયસન્સ/વીજળીનું બિલ

06

છેલ્લા 6 મહિનાનું પગારનું બેન્ક સ્ટેટમેન્ટ

07

સ્વરોજગારી માટે છેલ્લા છ મહિનાનું બેન્કમાં થયેલી લેવડ-દેવડનું સ્ટેટમેન્ટ

08

લેણદાર ભારતીય નાગરિક હોવો જોઈએ

09

લેણદાર 21 થી 58 વર્ષની વચ્ચે હોવો જોઈએ.

10

લેણદાર વ્યાવસાયિક પ્રોફાઈલમાં કામમાં સ્થિરતા દેખાડતો હોવો જોઈએ.e

દેવાં એકત્રીકરણ લોન જો તમે છૂટી-છવાઈ અનેક લોન અને દેવાંથી ઘેરાયેલા હો, જેનો નિવેડો લાવવાનું મુશ્કેલ હોય, ને પેનલ્ટી ચાર્જિસ વધતાં જતા હોય, તો તેવી પરિસ્થિતિમાં આદર્શ વિચાર છે. હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો, જેમાં સરળતાથી ચૂકવાય તેવા ઇએમઆઈ છે અને લઘુતમ પ્રક્રિયા છે.

નોંધ: જો તમે 21 ટી 58 વર્ષની વયજૂથમાં હો અને અને માસિક લઘુતમ આવક રૂ. 15,૦૦૦ હોય, તો હીરોફિનકોર્પ પર લોન લેવા તમે હકદાર ઠરો છો. કોઈ ફીઝીકલ દસ્તાવેજો અને મુલાકાતની જરૂર નથી, પર્સનલ લોન માટે આજે જ અરજી કરો. 
હીરોફિનકોર્પ દસ્તાવેજીકરણ અને પાત્રતાના માપદંડ ખૂબ સરળ છે, વધુ જાણવા અહી ક્લિક કરો અહીં ક્લિક કરો

હીરોફિનકોર્પ પર દેવા એકત્રીકરણ લોન માટે કેવી રીતે અરજી કરવી?

હીરોફિનકોર્પ નવા યુગનું પર્સનલ લોન એપ છે જે લેણદારોને ઈન્સ્ટન્ટ લોન સવલતથી મદદ કરે છે. દેવાં એકત્રીકરણ લોનની જરૂરિયાત પર આધારિત, તમે હીરોફિનકોર્પ પર રૂ. 1.5 લાખ જેટલી રકમ ઉધાર લઇ શકો છો. અહી દર્શાવ્યું છે કે તમે કેવી રીતે હીરોફિનકોર્પ એપ પર પર્સનલ લોન માટે અરજી કરી શકો છો:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    ગૂગલ પ્લે સ્ટોરમાંથી હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો

  • 02

    મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ-ડી સાથે રજીસ્ટર કરાવો.

  • 03

    ચકાસણી માટે વન-ટાઈમ પાસવર્ડ આવશે

  • 04

    કેવાયસી વિગતો ઉમેરો અને રીઅલ-ટાઈમ ક્રેડિટ આકારની મેળવો

  • 05

    લોન મંજુર થશે અને કામકાજના કલાકોમાં જ ત્વરિત વિતરણ થશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

દેવાં એકત્રીકરણ તમારી બાકી રહેતી બધી નાની-મોટી ઉધારીઓ એક એકલ લોનથી ચૂકવે છે. ક્રેડિટ કાર્ડ બિલ જે મહિનાઓ સુધી ચૂકવાયા ના હોય, તે બધા ભેગાં કરીને સરળ ચૂકવણી માટે દેવા એકત્રીકરણ લોનમાં ચૂકવવામાં આવે છે.
દેવાં એકત્રીકરણ લોનની પાયાની કામગીરીમાં આવકની સાબિતી, ક્રેડિટ હિસ્ટ્રી અને નાણાકીય સ્થિરતા જરૂરી છે.
દેવાં એકત્રીકરણ લોન બિન-સિક્યોર્ડ પર્સનલ લો છે જેમાં મંજુરી માટે ના તો કોલેટરલ જીએ છે કે ના સિક્યોરીટીની જરૂર પડે છે.
નૉન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ- (એનબીએફસી) પર દેવાં એકત્રીકરણ લોન લેવા ભરોસો મૂકી શકાય કારણ કે આ સત્તાવાર ધિરાણ કરતી સંસ્થાઓ છે જે સરકાર દ્વારા માન્ય છે.
તમે પસંદ કરેલી ધીરધાર સંસ્થા ઉપર પ્રિ-પેમેન્ટ ચાર્જિસનો આધાર રહે છે. આગોતરી લોન પૂરી ભરપાઈ કરવાના ચાર્જિસ વ્યક્તિગત શરતો પર આધાર રાખે છે.