મોબાઈલ લોન
મોબાઈલ ફોન રોજીંદા વપરાશની વસ્તુ બની ગયો છે, જે પરવડે તેવા ઈન્ટરનેટ સાથે જોડીને આપણને સમગ્ર વિશ્વ સાથે જોડે છે, અને આથી એ એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. ઑનલાઈન ખરીદી, બેન્કિંગ, ઈ-લર્નિંગ વગેરે સ્માર્ટ ફોનનો સ્પર્શ કરતાં જ સહેલું બની જાય છે. આજકાલ ઑનલાઈન પર મોબાઈલ ફોન ખરીદવો એ ગ્રાહક ડયુરેબલ લોન અથવા સરળતાથી ચૂકવાય એવા ઇએમઆઇમાં ચૂકવણી કરીને લોન લઇ ખરીદી શકાય છે. ઑનલાઈન મોબાઈલ ફોન ખરીદવા શૂન્ય ડીપોઝીટ સાથે ઈન્સ્ટન્ટ લોન છે. અને ખરીદી માટે કેશ-બેક સવલત પણ છે. દર વર્ષે એક એકથી ચડિયાતા, ઘણાં હાઈ-એન્ડ મોબાઈલ ફોન આવે છે.ખર્ચાળ મોબાઈલ ફોન ખરીદવામાં તમારી માસિક આવકનો મોટો ભાગ ખર્ચાઈ જાય છે.આથી તમારું બજેટ સમતોલ કરવા અને અદ્યતન મોબાઈલ ખરીદવા ગ્રાહક મોબાઈલ લોન લઇ શકે છે. ઑનલાઈન મોબાઈલ લોન એક પ્રકારની પર્સનલ લોન છે જે ગ્રાહકના સ્માર્ટફોન ખરીદવાના નિર્ણયને ટેકો આપે છે.
લોકપ્રિય શૉપિંગ ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર મોબાઈલ લોન સહેલાઈથી ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગ્રાહકો ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરી શકે અથવા ક્રેડિટ વેબસાઈટની મુલાકાત લઈને પર્સનલ લોન ફાઈનાન્સિંગ દ્વારા મોબાઈલ લોન માટે વિનંતી કરી શકે. આજની પેઢીના મોટા ભાગના યુવાનો મોબાઈલ ફોનને વળગ્યા જ રહે છે અને સ્માર્ટફોન્સ પર ખૂબ સમય વિતાવે છે. વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ કે જેઓ આ અદભૂત મોબાઈલ ફોનના મલિક બનવા માગતા હોય તેઓ મોબાઈલ પર્સનલ લોન લઇ શકે છે.
મોબાઈલ લોન સહેલાઈથી ઇન-સ્ટોર્સમાં મળતી ગ્રાહક ડયુરેબલ લોન કે ઈન્સ્ટન્ટ લોન એપ્સ પરથી મળી શકે છે. સારો મોબાઈલ ફોન ધરાવવાની શક્તિ ઓછી ના આંકતા. એ એક ઉપયોગી ગેજેટ છે જે તમારૂં મનોરંજન કરે છે,અને આખો દિવસ અનેક પ્રવૃત્તિઓમાં તમને જકડી રાખે છે. આથી, મોબાઈલ લોન દ્વારા સારા મોબાઈલ ફોનમાં રોકાણ કરવું સારો વિચાર છે, એનાથી તમારા ખર્ચમાં સમતોલન રહેશે અને છતાં તમારા હાથમાં ટ્રેન્ડી ફોન હશે.
પર્સનલ લોન માટે અરજી કરો.