Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

સરકારી કર્મચારીઓ માટે લોન

પર્સનલ લોન ગમે તે વ્યક્તિ નાણાકીય સંસ્થાએ નિર્ધારેલા પાત્રતાના માપદંડમાં હોય તો મેળવી શકે છે. સરકારી કર્મચારીઓ માટે પર્સનલ લોન લેવા તમે યોગ્ય પ્લેટફોર્મ પર આવ્યાં છો. પર્સનલ લોન માટે અરજી કરવી એ ડહાપણનું કામ છે કારણ કે એ અંગત અને વ્યાવાસાયિક એમ બંને નાણાકીય હેતુઓ સર કરે છે. સરકારી કર્મચારીઓ પર્સનલ લોનની સવલતનો તાકીદના ખર્ચ માટે કે રોકાણ કરવા માટે મહત્તમ લાભ લઇ શકે. પર્સનલ લોનના લાભ જાણો, અને ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા અથવા દેણદારની વેબસાઈટ પર જઈ ઝડપી મંજુરી મેળવવાના રસ્તા સમજો.

હીરોફિનકોર્પ ચકાસો, એ અદ્યતન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે વ્યાજના આકર્ષક દરે ઝડપથી પર્સનલ લોન અપાવે છે. આ પર્સનલ લોન એપ હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે, જે પોતે ભારતમાં એક ભરોસાપાત્ર કંપની છે, જે થોડી સાદી ક્લિકમાં જ તમારી તમામ નાણાકીય જરૂરિયાતોને પહોંચી વાળવામાં મદદ કરે છે.

સરકારી કર્મચારીઓ માટે પર્સનલ લોન તેમની ક્રેડિટ હિસ્ટરી અને સિબિલ ના સ્કોર પર નિર્ભર કરે છે. જમા અને ઉધારનું સુ-વ્યવસ્થાપન સારી ક્રેડિટ હિસ્ટ્રી દર્શાવે છે અને ઉત્કૃષ્ટ સિબિલ સ્કોર જાળવે છે. પાત્રતાના માપદંડ દરેક દેણદારે જુદા હોય છે.

પર્સનલ લોન માટે અરજી કરો
Personal Loan For Government Employees

સરકારી કર્મચારી માટે પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો

સરકારી કર્મચારી માટે પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો અન્ય લેણદારો કરતાં જુદા નથી. સરકારી કર્મચારીઓને પણ તેમની માસિક આવકના આધારે જ અને સકારાત્મક સિબિલ સ્કોરના આધારે પર્સનલ લોનની મંજુરી મળે

Easy Signup & Login

સરળ સાઈન અપ અને લૉગ-ઇન

એક મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું નાખવાથી, એક સરકારી કર્મચારી હીરોફિનકોર્પ લોન એપ પર રજીસ્ટર કરાવી શકે છે.

Hassle Free Documentation

મુશ્કેલી રહિત દસ્તાવેજીકરણ

કોઈ ફીઝીકલ દસ્તાવેજની જરૂર નથી. પેપરલેસ દસ્તાવજો ખૂબ સમય બચાવે છે જે ફીઝીકલ ચકાસણીમાં ખર્ચતો હોય છે.

Affordable Interest Rates

વ્યાજનો નીચો દર

જો તમે સરકારી કર્મચારી હો અને સમયસર દેવું ચૂકવવાથી સારો ક્રેડિટ સ્કોર જાળવ્યો હોય, તો દેણદારના નિયમ મુજબ તમારી લોનની રકમ પર વ્યાજનો નીચો દર લાગશે. વિવિધ દેણદારનો વ્યાજનો દર જુદો હોઈ શકે.

Customize your Loan Amount & EMI

તમારી લોનની રકમ અને ઇએમઆઈ નિર્ધારિત કરો

એક લોન ઇએમઆઈ કેલ્કયુલેટર તમારી લોનની રકમ, ચૂકવવાનો ગાળો અને ઇએમઆઈ નક્કી કરવામાં મદદ કરે છે, જેનાથી તમારો ઘણો સમય બચી જાય છે. લોન ઇએમ આઈ કેલ્કયુલેટરની મદદથી તમારે ચૂકવવાના ચોક્કસ ઇએમઆઇની રકમ તમે જાણી શકો છો.

તત્ક્ષણ મંજુરી

અરજી કર્યા પછીઅને યોગ્ય ચકાસણી થઇ ગયા પછી લોનની રકમ 24 કલાકમાં જ મંજુર થાય છે અને સીધી તમારા ખાતામાં જમા થાય છે.

Flexible EMI Repayment option

પુનઃ ચૂકવણીનો નરમ વિકલ્પ

તમારી અનૂકૂળતા અને નાણા પરત કરવાની ક્ષમતાને ધ્યાનમાં લઇ તમારો લોન પરત કરવાનો ગાળો 6 થી 24 મહિના વચ્ચે નક્કી કરો.

સલામત અને સિક્યોર લોન એપ

હીરોફિનકોર્પ 100% સલામત છે અને રજુ કરેલા દસ્તાવેજો અને અંગત વિગતો ખાનગી રાખે છે.

સરકારી કર્મચારી માટે પર્સનલ લોન માટેનાં માપદંડ

  • સરકારી કર્મચારી માટે પર્સનલ લોન પાત્રતાના કેટલાક માપદંડને અનુસરે છે જે એ જ દિવસે લોન મંજુર થવાની તકો વધારે છે. હીરોફિનકોર્પઈન્સ્ટન્ટ લોન એપ સરકારી કર્મચારીઓ માટે સરળ પાત્રતા માપદંડ રાખે છે.

  • 1

    1. તમે ભારતીય નાગરિક હોવા જોઈએ

  • 2

    તમે 21-58 વર્ષની વચ્ચેની વય-જુથમાં હોવા જોઈએ

  • 3

    લઘુતમ કામનો અનુભવ 6 મહિનાનો હોવો જોઈએ

  • 4

    તમારી માસિક આવક ઓછામાં ઓછી રૂ. 15.૦૦૦ હોવી જોઈએ

  • હીરોફિનકોર્પ દ્વારા સરકારી કર્મચારીઓ પર્સનલ લોન લઇ શકે તે માટે આવશ્યક દસ્તાવેજોમાં સમાવેશ થાય છે:

  • 5

    ઓળખની સાબિતી- આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/મતદાર પત્ર

  • 6

    સરનામાની સાબિતી- વીજળીનું બિલ/પાસપોર્ટ/ આધાર કાર્ડ

  • 7

    નાણાકીય વિગતો માટે પેન કાર્ડ

  • 8

    આવકની સાબિતી- 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ

  • 9

    લોનની જરૂરિયાતની વિગતો

સરકારી કર્મચારી પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરી શકે?

સરકારી કર્મચારી કોઈ પણ હોઈ શકે, જેવાં કે ડૉક્ટર, શિક્ષક, કે બેન્ક અધિકારી. કોઈ પણ વ્યક્તિ કે જેને તાકીદે નાણાની વ્યવસ્થા કરવાની હોય તે પર્સનલ લોન માટે અરજી કરી શકે. હીરોફિનકોર્પ દ્વારા સરકારી કર્મચારી માટે ઉપલબ્ધ ઝડપી પર્સનલ લોન માટેની સરળ લોન પ્રક્રિયાને અનુસરો:

Loans For Government Employees
  • તમારો મોબાઈલ નંબર અને વિસ્તારનો પિન કોડ નાખો.

  • આધાર કાર્ડ નંબર નાખોજે તમારા મોબાઈલ નંબર સાથે સંકળાયેલો હોય અથવા તમારૂં સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ નાખો

  • આધાર કાર્ડ ના હોય તો /સ્માર્ટ કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ઓળખ પત્ર અથવા સરનામાની સાબિતી ફરજીયાત બને છે

  • લોનની અરજી ભરતા પહેલાં લોનનું ઇએમઆઈ કેલ્કયુલેટર જુઓ અને તમારી લોનની રકમ નક્કી કરો.એ મૂળ લોનની રકમ, વ્યાજનો દર અને ચૂકવણી તમારી અનૂકૂળતા મુજબ ગોઠવશે અને તમને અનૂકૂળ ઇએમઆઈની જાણ કરશે.

  • લોનની અરજીમાં રોજગારની અને નાણાકીય વિગતો ઉમેરો.

  • પેન કાર્ડ નંબર ઉમેરો

  • કેવાયસી દસ્તાવેજો ફરજીયાત છે

  • છેલ્લે, ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટેનો તમારો હેતુ લખો.

આખરે હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ વાપરતા સરકારી કર્મચારીઓ વિવિધ પ્રકારની પર્સનલ લોન જેવી કે લગ્ન માટે લોન, પ્રવાસ લોન, મેડીકલ લોન, શિક્ષણ લોન, પેન્શન લોન, ટૉપ-અપ લોન વગેરે લઇ શકે છે. લેણદારો હીરોફિનકોર્પ પરથી રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની રકમની લોન મેળવી શકે છે. એક વાર ઑનલાઈન પર બધી કામગીરી પૂરી થઇ જાય અને સત્તાવાર રીતે ચકાસી જાય, એ પછી લોનની રકમ લેણદારના રજીસ્ટર્ડ બેન્ક ખાતામાં જમા થઇ જાય છે.

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!