ઓછામાં ઓછા દસ્તાવેજો
મોબાઈલ લોન માટે અરજી કરો ત્યારે કોઈ ફીઝીકલ દસ્તાવેજોની જરૂર પડતી નથી. દસ્તાવેજો કે તેમની વિગતો જેવાં કે આધાર કાર્ડ નંબર ઑનલાઈન પેપર ફોરમેટ સબમિટ કરવા જરૂરી હોય છે.
મોબાઈલ લોન એક બિન-સિક્યોર્ડ પર્સનલ લોન છે જે 24 કલાકમાં જ મંજુર થઇ જાય છે. મોબાઈલ માટે એ ઈન્સ્ટન્ટ લોન છે જે તમે સહેલાઈથી ઑનલાઈન પર્સનલ લોન એપ દ્વારા અરજી કરી શકો છો. આથી, તમારો જન્મદિવસ હોય કે તમે તમારા પ્રિયજનને અદ્યતન સ્માર્ટફોન મોડલ ભેટ આપવા માગતા હો તો તાણ-રહિત ખરીદી માટે ઑનલાઈન મોબાઈલ લોન પસંદ કરો.અહી મોબાઈલ લોનની લાક્ષણિકતાઓ છે જેનાથી લેણદારોને લાભ થશે:
તમે પાત્રતાના માપદંડ પર ખરા ઉતરો અને જરૂરી દસ્તાવેજો ધરાવતા હો, પછી મોબાઈલ લોન માટે અરજી કરવા આગળ વધો, અને પૂરેપૂરી ચૂકવણીના બોજા વગર નવા સ્માર્ટ ફોનના માલિક બનો. આજકાલ ઑનલાઈન મોબાઈલ ફોન ખરીદવો સામાન્ય વાત બની ગઈ છે, એનો શ્રેય જાય છે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપને જાય છે, જે મોબાઈલ લોન સરળતાથી લેવામાં મદદ કરે છે. નીચે જણાવ્યા મુજબ તમે, ઑનલાઈન પર્સનલ લોન એપ્સ દ્વારા મોબાઈલ ફોન માટે અરજી કરી શકો:
તમારો મોબાઈલ નંબર નાખો અને એરિયાનો પિન કોડ નાખો.
તમારી અંગત, રોજગાર અને નાણાકીય વિગતો નાખો
તમારો આધાર કાર્ડ નંબર અને પેન કાર્ડ નંબર નાખો
તમારો વ્યવસાય અને કંપનીનું સરનામું નાખો
Cલોન ઇએમઆઈ કેલ્કયુલેટર સાથે તમારી મોબાઈલ લોન નક્કી કરો