Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

સ્વ-રોજગારી લોકો માટે લોન

સ્વ-રોજગાર ધરાવતાં લોકો મુખ્યત્વે તેમના વેપારના વિસ્તરણ, પહેલાના દેવા ચૂકતે કરવા અથવા કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા પર્સનલ લોન લે છે. સ્વરોજગારી માટે ઈન્સ્ટન્ટ લોન સ્ટાર્ટ-અપ્સ અને સારી રીતે સ્થપાયેલી ફર્મ્સ કે જે વર્ષોથી ચાલતી હોય, તેમના માટે મંજુર થાય છે. વાણિજ્યિક સફરમાં ગમે તેવી ચડતી કે પડતી આવે, સ્વ-રોજગારી પર્સનલ લોન એક એવી નાણાકીય સેવા છે જે નાણાનો પ્રવાહ જાળવે છે અને વેપારના વિસ્તરણને મદદરૂપ થાય છે. કાર્યકારી મૂડી લોન એક પ્રકારની સ્વ-રોજગારી લોન છે જે વેપારની રોજીંદી કામગીરીમાં ખૂબ ઉપયોગી પૂરવાર થાય છે.

સ્વ-રોજગારી માટેની પર્સનલ લોન એકથી વધારે હેતુ પૂરા પાડે છે, જેવા કે પ્રવાસ-ખર્ચા, લગ્ન, વગેરે. પર્સનલ લોન હેઠળ તત્કાળ થતા ખર્ચા પણ જેવા કે તબીબી બિલો ચૂકવવા, ઓવર હેડ્સ, અણધાર્યા સમારકામના ખર્ચા વગેરે. માલિકની નાણાકીય હિસ્ટ્રી અને વેપારની સ્થિરતાને ધ્યાનમાં લઇ વ્યાજનો દર અને લોનની મંજુરી નક્કી થાય છે. સ્વ-રોજગારીની પર્સનલ લોન રૂ. 15,૦૦૦ થી લઇ રૂ. 1,50,૦૦૦ આદર્શ મનાય છે જે વેપારી વર્ગના રોજીંદા ખર્ચને પહોંચી વળે છે.

નાદારી નોંધાવવા કે વેપારમાં નાણાકીય ખોટ ભોગવવાને બદલે, સ્વ-રોજગારીએ પર્સનલ લોન માટે અરજી કરવી હિતાવહ છે. આ મંજુરી કોલેટરલ-મુક્ત છે અને લઘુતમ દસ્તાવેજો સાથે ઝડપી છે. સ્વ-રોજગારી લોન માટે અરજી કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે હીરોફિનકોર્પ પ્રસ્તુત હીરોફિનકોર્પ જેવું ભરોસાપાત્ર ઈન્સ્ટન્ટ લોન એપ, એને ડાઉનલોડ કરો.

પર્સનલ લોન માટે અરજી કરો
Loan For Self Employed

સ્વ-રોજગારી માટેની પર્સનલ લોનના લાભ અને લાક્ષણિકતાઓ

સ્વરોજગારી વ્યક્તિઓ ટેકનોલોજીમાં માહેર હોય છે અને મોટે ભાગે તેમના સ્માર્ટ ફોન ઉપકરણમાં સમય વ્યતીત કરે છે. આથી, જયારે વેપારની પ્રવૃત્તિઓમાં કોઈ નાણાકીય પ્રવૃત્તિની વ્યવસ્થા કરવાની હોય, ત્યારે સ્વ-રોજ્ગારીઓને સલાહ છે કે તમારા સ્માર્ટ ફોનમાં ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો અને લોન મંજુરીની સવલત 24 કલાકમાં જ મેળવો. સ્વ-રોજગાર માટે સરળ પર્સનલ લોન પ્રક્રિયામાં જ લાભ રહેલો છે, દસ્તાવેજોની ચકાસણી પણ પેપરલેસ છે. લેણદારોએ કેવાયસી વિગતો અને આવકના દસ્તાવેજો જમા કરવાના રહે છે જે ચકાસણી માટે જરૂરી છે.

Digital Personal Loan Application

ડિજિટલ લોન અરજી

ફીઝીકલ લોન અરજી હવે ડિજિટલ ઈન્સ્ટન્ટ લોન એપ્સ . પર બદલાઈ છે. લેણદારો ફરજીયાત દસ્તાવેજોની સૉફ્ટ કોપીઝ અપલોડ કરી શકે અથવા કેવાયસી દસ્તાવેજો પર આપેલી વિગતો અપલોડ કરી શકે. આનાથી અંગત રીતે લોનની અરજી માટે બેન્કની શાખાએ જવાનું ટળી જાય છે.

Personal Loan Instant Verification

ઝડપી ચકાસણી

કેવાયસી દસ્તાવેજોની ચકાસણી મોટે ભાગે રીઅલ ટાઈમમાં થાય છે જે મંજુરી ક્રિયાને અને વિતરણને વેગ આપે છે, સામાન્ય રીતે 48 કલાકમાં એ પતી જાય છે.

Instant Cash Loan

સ્મૉલ કેશ લોન

સ્વ-રોજગારી વ્યક્તિઓને વેપાર માટે નાની અને મોટી એમ બંને જરૂરિયાતો પડે છે. લેણદાર વેપારમાં નવો હોવા છતાં, ઓછામાં ઓછી રૂ. 15,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ ની સહેલાઈથી ઈન્સ્ટન્ટ સ્મૉલ કેશ લોન મળી જાય છે.

Security

સલામતી

લેણદારની સલામતિ જાળવવા માટે કંપનીની વિગતો, ફરજીયાત દસ્તાવેજો અને આવકની સાબિતી ખાનગી રાખવામાં આવે છે.

Auto EMI Debt

ઑટોમેટેડ રીપેમેન્ટ

સ્વ-રોજગારી વ્યક્તિઓ સફળ કામગીરી માટે એક કરતાં વધુ પ્રવૃત્તિમાં રોકાયેલા હોય છે. આ દરમિયાન કોઈ ઇએમઆઈ ચૂકી જવાય છે, અને ક્રેડિટ સ્કોર એને કારણે નીચો જાય છે. આથી ઇએમઆઇની ચૂકવણીની વાત આવે ત્યારે ઑટો ડેબિટ વિકલ્પ પસંદ કરવો એ સલાહભર્યું છે. આ વ્યવસ્થા આપમેળે જ દર મહીને નક્કી કરેલી તારીખે ઇએમઆઇની રકમ ડેબિટ કરી નાખે છે. આનાથી હપતા ચૂકવવા ભૂલી જવા કે રહી જવા જેવી બાબતો બનતી નથી અને સારો ક્રેડિટ સ્કોર જળવાઈ રહે છે.

સ્વરોજગારી પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરી શકે?

નવું વેપારી સાહસ શરૂ કરવા અથવા હાલના વેપારને અપગ્રેડ કરવા નાણાકીય ટેકાની જરૂર પડે છે. સ્વરોજગારી લોકો માટે એ મેળવવી સહેલું છે અને નીચે જણાવેલા પગલાં લઇ એની જલદી અરજી કરી શકાય છે.

Self Employed Personal Loans
  • ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારા એન્ડ્રોઈડ ફોન પર પર્સનલ લોન એપ ઇન્સ્ટોલ કરો

  • ઈ-મેઈલ આઈડી કે મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો

  • લોનની અરજી ભરો, ફરજીયાત વિગતો લખો

  • અનૂકૂળ ઇએમઆઈ મેળવવા લોન ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો. સ્લાઈડરનો ઉપયોગ કરો, લચકદાર ફેરફારો જોઈ વેરિયેબલ નક્કી કરો

  • લોન માટે આવશ્યક વિગતો ભરો જેવી કે- આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર (ઓટીપી માટે), પેન કાર્ડ, અને બેન્કના ખાતાની વિગતો

  • ચકાસણી થતા જ લોન મંજુર થાય છે અને એના 48 કલાકમાં લોનનું વિતરણ થાય છે

સ્વ-રોજગારીઓ માટે પાત્રતાના માપદંડ અને દસ્તાવેજો

સ્વરોજગારી માટેની પર્સનલ લોન લેણદારને ઓછામાં ઓછા દસ્તાવેજોને કારણે લાભદાયક છે. સ્વરોજગારી માટે લોનની પાત્રતાના ધારા-ધોરણ દરેક દેણદારે જુદા જુદા હોઈ શકે, જે બાકી રહે છે તે આ મુજબ છે:

  • 1

    1. તમારે કેવાયસી દસ્તાવેજો જેવાં કે ઓળખ, સરનામાની સાબિતી (આધાર કાર્ડ/પાસપોર્ટ/ ડ્રાઇવિંગ લાયસન્સ) રજુ કરવાના રહેશે

  • 2

    2. નાણાકીય દસ્તાવેજોમાં 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, અથવા બેન્કમાં તાજેતરમાં થયેલી લેવડ-દેવડ, વ્યક્તિગત પ્રોફાઈલ, ફોટોકોપી અને દેણદાર માંગે તે અન્ય દસ્તાવેજો

  • 3

    3. ભારતીય નાગરિક હોવા જોઈએ અને આયુ 21 થી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ

  • 4

    4. સારો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!