Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

તમારા સ્માર્ટફોન પર હીરોફિનકોર્પ એપ લાવો

તમારી પર્સનલ લોન મંજુર થવાની રાહ જોવામાં સમય ના બગાડો. સરળ રસ્તો અપનાવો. હીરોફિનકોર્પ લોન એપ પર રજીસ્ટર કરાવો અને તમારી તમામ તાકીદની નાણાકીય જરૂરિયાતો સંતોષવા ઝડપથી નાણા મેળવો.

Download SimplyCash App
Best Personal Loan App
Loan App

પર્સનલ લોન એપ

નાણાકીય ભીડ આવી પડે ત્યારે તમારા મગજને શાંતિ આપો. પર્સનલ લોન એપ સુવ્યવસ્થિત ડિજિટલ પ્લેટફોર્મ છે જે રૂ. 1.5 લાખ સુધી ઈન્સ્ટન્ટ લોન આપે છે. આ અનુભવ અને નિપૂણતા પેરેન્ટ કંપની હીરોફિનકોર્પમાં છે જેણે ઈન્સ્ટન્ટ કેશ લોન સરળ રીતે આપવા હીરોફિનકોર્પ એપ તૈયાર કરીને એક ખૂબ સાદી પ્રક્રિયા વિકસાવી છે. હીરોફિનકોર્પ એપ ખૂબ લચકદાર પદ્ધતિ આપે એ રીતે વિકસાવાયું છે, ઉપયોગકર્તા સહેલાઈથી નેવિગેટ કરી શકે અને દરેક કદમ સરળતાથી સમજી રજીસ્ટ્રેશન કરી શકાય છે. આ એપની અનોખી વાત એ છે કે કોઈ પણ ફીઝીકલ દસ્તાવેજ વગર એ તમને સમગ્ર લોનની પ્રક્રિયા પૂરી કરવા દે છે.

પર્સનલ લોન સાથે તંગદીલી જન્માવે તેવી વાત વ્યાજનો દર છે.હીરોફિનકોર્પ દર મહીને 1.67% જેવો આરંભિક વ્યાજનો દર ઑફર કરે છે. આ નીચા વ્યાજના દરથી ઘણાં લોકો આકર્ષાયા છે અને ઉપયોગકર્તાઓએ આ એપ ડાઉનલોડ કર્યું છે. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન્સ સાથે 6 થી 24 મહિનાના ગાળા માટે સમયસર ભંડોળની વ્યવસ્થા કરો.

ભારતમાં ઘણાં શહેરોમાં વ્યાપકપણે તાત્કાલિક નાણા ઊભા કરવા કે કોઈ ધ્યેય હાસલ કરવા ઈન્સ્ટન્ટ લોન એપ્સ સ્વીકૃત બન્યા છે. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ તમારા સ્માર્ટફોન પર સહેલાઈથી ડાઉનલોડ થઇ શકે છે. હીરોફિનકોર્પ સાથે તમે વિવિધ હેતુઓ સંતોષવા, જેવાં કે- શિક્ષણ, પ્રવાસ, ઘરનું સમારકામ, દેવું ચૂકવવું, લગ્ન કે માંદગીની સ્થિતિમાં મદદ માટે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મંજુર કરાવી શકો છો. એ ઈન્સ્ટન્ટ લેણદારો માટેનું એપ છે જે માટે 24 કલાકની અંદર લોનની મંજુરી અને વિતરણ મેળવી શકે છે. હવે, લોન મંજુર થાય એ માટે અઠવાડિયાઓ સુધી રાહ જોવાની જરૂર નથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો અને લોનની પ્રક્રિયા શરૂ કરો.

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપની લાક્ષણિકતાઓ અને લાભ

હીરોફિનકોર્પ આરંભથી અંત સુધી સરળ પર્સનલ લોન એપ છે આ સરળ એપની લાક્ષણિકતાઓ લેણદાર માટે નાણાકીય તાકીદ હોય ત્યારે ખૂબ મોટો ફાયદો કરાવે છે. એ કોમ્પેક્ટ, નાનું લોન એપ છે જેમાં લોનની અરજી કરવા, મંજુરી મેળવવા અને વિતરણ માટે સીમિત કદમ છે.

ભારતમાં અનેક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપની વચ્ચે હીરોફિનકોર્પ એપ આશ્ચર્યજનક વિશેષતાઓ સાથે આગવું સ્થાન ધરાવે છેઅને લાભ આપે છે જેણે ઘણાં લેણદારોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. તમારા ધ્યેય અને મહેચ્છાઓને જીવંત રાખો કારણ હીરોફિનકોર્પ તમારા સપનાં સાકાર કરવા સમયસર ભંડોળ આપશે. આવો એના મુખ્ય લક્ષણો જોઈએ, જે નીચે આપ્યા છે:

ઉપભોક્તા સાથે મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ

હીરોફિનકોર્પ એપ સાથે રજીસ્ટર કરતાં નવા ઉપયોગકર્તા એના દરેક પગલે કામ કરવામાં સહેલું હોવાનું અનુભવે છે. એ ખાતરી આપે છે કે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા સાચી રીતે પૂર્ણ કરાવે છે.

પેપરલેસ દસ્તાવેજીકરણ

રજીસ્ટ્રેશન દરમિયાન કોઈ ફીઝીકલ દસ્તાવેજોની જરૂર નથી. ચકાસણી કેવાયસી વિગતોના આધારે થાય છે અને આવકની સાબિતી ઑનલાઈન રજુ કરવાની હોય છે.

કોલેટરલ વગરની લોન

હીરોફિનકોર્પ પર્સનલ લોન માટે કોઈ સિક્યોરીટી કે કોઈ પ્રકારના જામીનની જરૂર નથી. વ્યક્તિ કે જે પાત્રતા ધારા-ધોરણ સાથે બંધબેસતા આવે તેઓને ઝડપથી લોન અપાય છે.

સ્મૉલ કેશ લોન

હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન રૂ. 50,૦૦૦ થી રૂ. 1.5 લાખ સુધીની લોન તમારી તાકીદની નાણાકીય જરૂરિયાતો સાથે આપે છે.

વ્યાજનો નીચો દર

લોનની રકમ પર મોટે ભાગે વ્યાજનો દર અસર કરે છે. હીરોફિનકોર્પ ખાતે વ્યાજનો નીચો દર જે મહિને બાકી સિલક પર 1.67% થી શરૂ થાય, જે દર મહીને ચૂકવવાનો હોય છે.

ઝડપી વિતરણ

રજીસ્ટર્ડ કરાવેલી વિગતોની ચકાસણી થયા બાદ મિનિટોમાં જ લોન મંજુર થાય છે. વિતરણ ઝડપી છે અને લેણદારના બેન્ક ના ખાતામાં સીધું જમા થાય છે.

કોઈ છુપા ચાર્જિસ નથી

પર્સનલ લોન અને અન્ય પ્રકારની લોનોમાં જે સામાન્ય છટકા હોય છે તેવા કોઈ વધારાના છુપા ચાર્જિસ કોઈ પણ તબક્કે આ લોનમાં નથી.

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ કેવી રીતે ડાઉનલોડ કરવું અને ઇન્સ્ટોલ કરવું?

જીવન જરૂરિયાતની વસ્તુઓ, સર્વિસ ચાર્જિસ અને સમગ્ર જીવન ધોરણમાં ઉછાળો આવતા પર્સનલ લોન એપની લોકપ્રિયતા વધી છે. હીરોફિનકોર્પ પર્સનલ લોન એપનો ઉપયોગ કરવા તમારે ટેકનોલોજી જાણવાની જરૂર નથી. વાપરવામાં એ સરળ છે અને વિવિધ ઉપયોગકર્તાઓને ધ્યાનમાં લઈને એ તૈયાર કરાયું છે. આવો સમજીએ, હીરોફિનકોર્પ કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરવું:

  • 1

    હીરોફિનકોર્પ ડાઉનલોડ કરવા માટે માત્ર ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમારો ફોન ઉઠાવો અને ગૂગલ પ્લે સ્ટોરમાં હીરોફિનકોર્પ એપ શોધો.

  • 2

    એપ ડાઉનલોડ કરવાની શરૂઆત કરો ‘ઇન્સ્ટોલ’ પર ક્લિક કરીને કરો.

  • 3

    એપ સફળતાપૂર્વક ડાઉનલોડ કરી લો એ પછી તમારા ફોન પર એપનો ઉપયોગ શરૂ કરો.

  • 4

    તમારૂં સ્થાન હીરોફિનકોર્પને જાણવા માટે લોકેશન સેટિંગ ચાલુ કરો.

  • 5

    એ પછી, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા તમારો મોબાઈલ નંબર/ઈ-મેઈલ એડ્રેસ નાખો. આ વિગતો ઉપયોગકર્તાની સલામતિ માટે ઓટીપી ની ચકાસણી માટે જરૂરી છે.

પર્સનલ લોન માટે અરજી કરો
instant loan app in India

હીરોફિનકોર્પ એપ દ્વારા પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી

1
  • ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારા સ્માર્ટફોન પર હીરોફિનકોર્પ ઇન્સ્ટોલ કરો.
  • ઈ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો, આ કદમ ઓટીપી છે (વન ટાઈમ પાસવર્ડ) થી સલામત છે.
  • તમારૂં હાલનું સરનામું અને પિનકોડ નાખો.
2
  • હીરોફિનકોર્પને તમારી સારી રીતે સેવા કરવા દેવા પરવાનગી આપો.
  • તમારી જરૂરીયાત પ્રમાણે ઈન્સ્ટન્ટ કેશ લોન ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો.
  • આધાર, પેન અથવા કોઈ પણ માન્ય દસ્તાવેજ (ઓવીડીઝ) દ્વારા તમારી કેવાયસી વિગતો પૂર્ણ કરો
3
  • તમારા બેન્કના ખાતાની ચકાસણી માટે તમારા બેન્ક ખાતામાં લૉગ-ઇન કરો
  • સબમિટ બટન દબાવો અને કામ પૂરૂં થયું
  • ઈ-મેન્ડેટ પર તમારી પરત ચૂકવણી ગોઠવો
  • એક ક્લિક સાથે લોનની સમજુતી પર ઈ-સાઈન કરો
4
  • તમારૂં લોન ખાતું સીધા તમારા બેન્ક ખાતામાં જમા થશે.

હીરોફિનકોર્પની મુખ્ય લાક્ષણિકતાઓ

હીરોફિનકોર્પ અનોખું એપ છે જે ઘણાં લોકોને તેમના સંઘર્ષના સમયમાં મદદ કરે છે. ખૂબ ઝડપથી ભાગતી આ દુનિયામાં જયારે લોકો પાસે સમયનો અભાવ છે, ત્યારે હીરોફિનકોર્પ 24 કલાકમાં જ ઝડપી પર્સનલ લોન ઑફર કરે છે. ભારતમાં પર્સનલ લોન એપ્સમાં લોકોને અત્યંત સાનૂકૂળ બનાવતાં હીરોફિનકોર્પ એપના લક્ષણો જોઈએ:

easy personal loan app
  • Loan Amount

    લોનની રકમ રૂ. 50,૦૦૦ થી રૂ. 1.5 લાખ ઉપલબ્ધ છે. લોનની રકમ સીમિત હોવાથી પુનઃ ચૂકવણી સરળ છે.

  • Loan Repayment

    નેટ બેન્કિંગમાં બેન્કિંગ પ્રવૃત્તિઓ ઑનલાઈન પર સરળ બની છે, એમ જ હીરોફિનકોર્પ દ્વારા લોનની પુનઃ ચૂકવણી સરળ બની છે.

  • Loan Interest Rate

    વ્યાજનો દર લોનને ભારે, બોજારૂપ બનાવે છે. પણ અહી વ્યાજનો દર નીચો છે, આથી લોન માટે અરજી કરવી અનૂકૂળ રહે છે. હીરોફિનકોર્પ ખાતે લેવાતો દર મહીને વ્યાજનો આરંભિક દર 1.67% જેવો નીચો છે.

  • Processing Fee

    લઘુતમ પ્રોસેસિંગ ફી @2.5 % + જીએસટી (લાગુ પડે તેમ) છે. કોઈ તબક્કે છૂપાવેલા ચાર્જિસ નથી.

  • Automated Repayment

    એપ દ્વારા ઑટોમેટેડ પુનઃ ચૂકવણી સીધી એપ દ્વારા થાય છે. ઇએમઆઈ રકમ બેન્કના ખાતામાં ઉધારાય છે જે રજીસ્ટ્રેશન દરમિયાન લિન્ક્ડ કરાયું હતું.

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!