કન્ઝ્યુમર ડયુરેબલ લોન
કન્ઝ્યુમર ડયુરેબલ લોન એક પ્રકારની પર્સનલ લોન છે જે પર્સનલ ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક ઉત્પન્નો, અને હાઈ-એન્ડ હોમ એપ્લાયન્સીઝ ખરીદવા મદદરૂપ બને છે. તમારૂં ઘર અને રસોડું તમે બદલતા હો કે સુધારા-વધારા કરતાં હો, તો રોજિંદુ જીવન સરળ બનાવવા માટે અદ્યતન ઈલેક્ટ્રોનિકસ અને ઉપકરણો ખરીદો તે સુંદર વિચાર છે.
ઑનલાઈન કન્ઝ્યુમર ડયુરેબલ લોન હેઠળ જે આઈટમો ખરીદવા માગતા હો, તેની યાદી પણ ખૂબ લાંબી છે. તમે શૂન્ય ડાઉન પેમેન્ટ કર્યા વગર રૂ. 50,૦૦૦ થી માંડી 1,50,૦૦૦ રૂપિયા સુધી લોન મેળવી શકો છો. એર કન્ડીશનર, રેફ્રીજરેટર, મોબાઈલ ફોન, વ્યાવસાયિક કેમેરા, વગેરે લઘુતમ દસ્તાવેજો સાથે તમે ખરીદી શકો છો.
તો, શા માટે ઑનલાઈન કન્ઝ્યુમર ડયુરેબલ લોન લઇ, જે તે કિમત એ જ પળે ચૂકવવાનો બોજ છોડીને, વર્ષે ને વર્ષે તમારી જીવન શૈલી ઊંચી નથી બનાવતાં! લેણદારો કન્ઝ્યુમર ડયુરેબલ લોન સાથે સંકળાયેલી ઉત્સવો વખતે અપાતી વિવિધ ઑફર અને પ્રમોશનલ ઑફરનો લાભ લઇ શકે. ઑનલાઈન પર કન્ઝ્યુમર ડયુરેબલ લોનમાટે અરજી કરવામાં કોઈ જોખમ નથી, કારણ કે એમાં તમારી અંગત સંપત્તિ સિક્યોરીટીના હેતુથી લેવાતી નથી
પર્સનલ લોન માટે અરજી કરો