લોનને ઝડપી મંજુરી
મેડીકલ ઈમરજન્સી કોઈની રાહ જોતી નથી. એના માટે ભંડોળ તરત જ એકઠું કરવું પડે છે. પર્સનલ લોન બેન્ક કે સંસ્થામાં જઈ મંજુર કરાવવામાં અઠવાડિયા લાગી જાય છે, જયારે એની વિરૂદ્ધ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ થોડા કલાકોમાં જ લોનને મંજુરી આપીને સીધા તમારા ખાતામાં રકમ જમા પણ કરાવી દે છે.