01
લગ્ન વિષયક લોન માટે અરજી કરવા લઘુતમ આયુ 21 વર્ષ અને મહત્તમ આયુ 58 વર્ષ હોવી જોઈએ.
જો તમે તમારા લગ્ન માટે આરંભથી બચત કરી ના હોય, તો ભવ્ય લગ્ન કરવા માટે તરત જ નાણા એકઠા કરવા મુશ્કેલ બની જશે. લગ્ન માટે આવશ્યક નાણા તરત જ મેળવવા માટે પર્સનલ લોન સરળ રસ્તો છે. લગ્ન માટે જરૂરી સાજ-સરંજામની, કશા ભારણ વગર, ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ એપ લોન કે વેબસાઈટ દ્વારા ઝડપી પર્સનલ લોન મેળવી વ્યવસ્થા કરો. લગ્ન માટે લોનની અરજી ઓનલાઈન કરવી એ સિક્યોર્ડ સ્રોત છે જે લોનની રકમનું ઝડપી વિતરણ કરાવે છે, જેથી લેણદાર સમયસર નાણા ચૂકવી શકે અને લગ્ન પ્રસંગ સારી રીતે ઉજવી શકે.
હીરોફિનકોર્પ એ સાનૂકૂળ ઈન્સ્ટન્ટ લોન એપ છે જે ઑનલાઈન લગ્ન માટે લોન લેવા યોગ્ય છે. લોનની અરજી માટે લેવાના તમામ કદમ પેપરલેસ ફોરમેટમાં છે- અરજી, દસ્તાવેજો રજુ કરવા, ચકાસણી અને વિતરણ, એ બધું જ ઓનલાઈન થાય છે. એમાં ઘણો સમય બચી જાય છે અને ઘરના આરામદાયક વિસ્તારમાંથી જ લગ્નની લોન મેળવવાની અનૂકૂળતા આપે છે.
તમે હીરોફિનકોર્પ લોનની વિગતોમાં જશો તો તમારા ધ્યાન પર આવશે કે લગ્નની લોનની ચૂકવણી સરળ છે. એનો શ્રેય ઇન-બિલ્ટ ઇએમઆઈ કેલ્ક્યુલેટરને ,જાય છે, જ્યાં ઉધાર રકમના ઇએમઆઈ તમારી અનૂકૂળતા મુજબ નક્કી થાય છે જે તમારા બજેટને અનુરૂપ હોય છે. એ રીતે, તમે લગ્નના આમંત્રણો, પોશાકો, સ્થાન, ફ્લાઈટની ટિકિટો વગેરેનું આયોજન કરી શકો છો.
સારી નાણાકીય હિસ્ટ્રી હોય તો લોન ક્રેડિટ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ લગ્ન માટે વ્યાજના સ્પર્ધાત્મક દર ઑફર કરે છે. પરવડે તેવો વ્યાજનો દર હોય તો ઇએમઆઈ પરવડે તેવા, બોજા વગરના અને ચૂકવવામાં સરળ લાગે છે. લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં એક જ સમયે એક કરતાં વધુ ખર્ચા સંડોવાય છે. આથી, સલાહ છે કે પ્રવર્તમાન વ્યાજના દરે અનૂકૂળ ઇએમઆઈ નક્કી કરો.
ઈન્સ્ટન્ટ કેશ લોન અથવા પર્સનલ લોન વૈવિધ્યપૂર્ણ લાક્ષણિકતાઓ ધરાવે છે અને લાભદાયક છે. આ પ્રકારની લોન
હીરોફિનકોર્પઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ તમારી સંપત્તિ અને રોકાણોને નષ્ટ થતા રોકે છે.આ એપ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મુશ્કેલી રહિત પ્રથાથી અપાવે છે જેથી લગ્નની યાદીની બધી કામગીરી ઉકલે છે. આ જુઓ, હીરોફિનકોર્પ દ્વારા પર્સનલ લોન માટે તમે કેવી રીતે અરજી કરી શકો:
સૌ પ્રથમ તમારા ફોનમાં હીરોફિનકોર્પ એપ લાવો. ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો
તમારૂં ખાતું ખોલવા રજીસ્ટર કરો. ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર નાખો. એ સલામત છે અને વન ટાઇમ પાસવર્ડથી ચકાસાય છે.
એ પછીનું કદમ તમને ઇએમઆઈ કેલ્કયુલેટર પર લઇ જશે. અહી તમે તમારે જોઈતી રકમ, રૂ. 50,૦૦૦ થી 1.5 લાખ વચ્ચે પસંદ કરી શકો. કેલ્ક્યુલેટર તમને મૂળ મુદ્દલ, વ્યાજ અને ગાળો નક્કી કરવામાં મદદ કરાશે. તમને અનૂકૂળ ઇએમઆઈ સેટ કરો જે તમારા બજેટને અનૂકૂળ હોય. જાતે ગણતરી કરવી એ જટિલ કામ છે, આ ટૂલ તમને 100% સચોટ પરિણામ આપશે.
લોનની પહેલાં આપવાની વિગતો પૂરી કરો, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલો છે, અને હીરોફિનકોર્પ સાથે સંલગ્ન બેન્કના ખાતાની વિગતો નાખો
બેન્ક ખાતામાં લૉગ-ઇન કરોઅને બેન્કના ખાતાની વિગતો ચકાસો (નોકરિયાત લોકોએ તેમનો પગાર જે ખાતામાં આવતો હોય તે વાપરવો) જે તમે વારંવાર લેવડ-દેવડ માટે વાપરતા હો.
તમારી પરત ચૂકવણી અથવા ઈ-મેન્ડેટ નક્કી કરો અને એક જ ક્લિકમાં ઈલેક્ટ્રોનિક સહીની મદદથી સહી કરો.
આ વિગતો પર પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે, આખરે લોનની રકમ તમારા બેન્ક ખાતામાં જમા થઇ જશે.