ઉપભોક્તા સાથે મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ
હીરોફિનકોર્પ એપ સાથે રજીસ્ટર કરતાં નવા ઉપયોગકર્તા એના દરેક પગલે કામ કરવામાં સહેલું હોવાનું અનુભવે છે. એ ખાતરી આપે છે કે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા સાચી રીતે પૂર્ણ કરાવે છે.
I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
નાણાકીય ભીડ આવી પડે ત્યારે તમારા મગજને શાંતિ આપો. પર્સનલ લોન એપ સુવ્યવસ્થિત ડિજિટલ પ્લેટફોર્મ છે જે રૂ. 1.5 લાખ સુધી ઈન્સ્ટન્ટ લોન આપે છે. આ અનુભવ અને નિપૂણતા પેરેન્ટ કંપની હીરોફિનકોર્પમાં છે જેણે ઈન્સ્ટન્ટ કેશ લોન સરળ રીતે આપવા હીરોફિનકોર્પ એપ તૈયાર કરીને એક ખૂબ સાદી પ્રક્રિયા વિકસાવી છે. હીરોફિનકોર્પ એપ ખૂબ લચકદાર પદ્ધતિ આપે એ રીતે વિકસાવાયું છે, ઉપયોગકર્તા સહેલાઈથી નેવિગેટ કરી શકે અને દરેક કદમ સરળતાથી સમજી રજીસ્ટ્રેશન કરી શકાય છે. આ એપની અનોખી વાત એ છે કે કોઈ પણ ફીઝીકલ દસ્તાવેજ વગર એ તમને સમગ્ર લોનની પ્રક્રિયા પૂરી કરવા દે છે.
પર્સનલ લોન સાથે તંગદીલી જન્માવે તેવી વાત વ્યાજનો દર છે.હીરોફિનકોર્પ દર મહીને 1.67% જેવો આરંભિક વ્યાજનો દર ઑફર કરે છે. આ નીચા વ્યાજના દરથી ઘણાં લોકો આકર્ષાયા છે અને ઉપયોગકર્તાઓએ આ એપ ડાઉનલોડ કર્યું છે. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન્સ સાથે 6 થી 24 મહિનાના ગાળા માટે સમયસર ભંડોળની વ્યવસ્થા કરો.
ભારતમાં ઘણાં શહેરોમાં વ્યાપકપણે તાત્કાલિક નાણા ઊભા કરવા કે કોઈ ધ્યેય હાસલ કરવા ઈન્સ્ટન્ટ લોન એપ્સ સ્વીકૃત બન્યા છે. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ તમારા સ્માર્ટફોન પર સહેલાઈથી ડાઉનલોડ થઇ શકે છે. હીરોફિનકોર્પ સાથે તમે વિવિધ હેતુઓ સંતોષવા, જેવાં કે- શિક્ષણ, પ્રવાસ, ઘરનું સમારકામ, દેવું ચૂકવવું, લગ્ન કે માંદગીની સ્થિતિમાં મદદ માટે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મંજુર કરાવી શકો છો. એ ઈન્સ્ટન્ટ લેણદારો માટેનું એપ છે જે માટે 24 કલાકની અંદર લોનની મંજુરી અને વિતરણ મેળવી શકે છે. હવે, લોન મંજુર થાય એ માટે અઠવાડિયાઓ સુધી રાહ જોવાની જરૂર નથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો અને લોનની પ્રક્રિયા શરૂ કરો.
હીરોફિનકોર્પ આરંભથી અંત સુધી સરળ પર્સનલ લોન એપ છે આ સરળ એપની લાક્ષણિકતાઓ લેણદાર માટે નાણાકીય તાકીદ હોય ત્યારે ખૂબ મોટો ફાયદો કરાવે છે. એ કોમ્પેક્ટ, નાનું લોન એપ છે જેમાં લોનની અરજી કરવા, મંજુરી મેળવવા અને વિતરણ માટે સીમિત કદમ છે
ભારતમાં અનેક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપની વચ્ચે હીરોફિનકોર્પ એપ આશ્ચર્યજનક વિશેષતાઓ સાથે આગવું સ્થાન ધરાવે છેઅને લાભ આપે છે જેણે ઘણાં લેણદારોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. તમારા ધ્યેય અને મહેચ્છાઓને જીવંત રાખો કારણ હીરોફિનકોર્પ તમારા સપનાં સાકાર કરવા સમયસર ભંડોળ આપશે. આવો એના મુખ્ય લક્ષણો જોઈએ, જે નીચે આપ્યા છે:
જીવન જરૂરિયાતની વસ્તુઓ, સર્વિસ ચાર્જિસ અને સમગ્ર જીવન ધોરણમાં ઉછાળો આવતા પર્સનલ લોન એપની લોકપ્રિયતા વધી છે. હીરોફિનકોર્પ પર્સનલ લોન એપનો ઉપયોગ કરવા તમારે ટેકનોલોજી જાણવાની જરૂર નથી. વાપરવામાં એ સરળ છે અને વિવિધ ઉપયોગકર્તાઓને ધ્યાનમાં લઈને એ તૈયાર કરાયું છે. આવો સમજીએ, હીરોફિનકોર્પ કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરવું:
હીરોફિનકોર્પ ડાઉનલોડ કરવા માટે માત્ર ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમારો ફોન ઉઠાવો અને ગૂગલ પ્લે સ્ટોરમાં હીરોફિનકોર્પ એપ શોધો.
એપ ડાઉનલોડ કરવાની શરૂઆત કરો ‘ઇન્સ્ટોલ’ પર ક્લિક કરીને કરો.
એપ સફળતાપૂર્વક ડાઉનલોડ કરી લો એ પછી તમારા ફોન પર એપનો ઉપયોગ શરૂ કરો.
તમારૂં સ્થાન હીરોફિનકોર્પને જાણવા માટે લોકેશન સેટિંગ ચાલુ કરો.
એ પછી, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા તમારો મોબાઈલ નંબર/ઈ-મેઈલ એડ્રેસ નાખો. આ વિગતો ઉપયોગકર્તાની સલામતિ માટે ઓટીપી ની ચકાસણી માટે જરૂરી છે.
લોનની રકમ રૂ. 50,૦૦૦ થી રૂ. 1.5 લાખ ઉપલબ્ધ છે. લોનની રકમ સીમિત હોવાથી પુનઃ ચૂકવણી સરળ છે.
નેટ બેન્કિંગમાં બેન્કિંગ પ્રવૃત્તિઓ ઑનલાઈન પર સરળ બની છે, એમ જ હીરોફિનકોર્પ દ્વારા લોનની પુનઃ ચૂકવણી સરળ બની છે.
વ્યાજનો દર લોનને ભારે, બોજારૂપ બનાવે છે. પણ અહી વ્યાજનો દર નીચો છે, આથી લોન માટે અરજી કરવી અનૂકૂળ રહે છે. હીરોફિનકોર્પ ખાતે લેવાતો દર મહીને વ્યાજનો આરંભિક દર 1.67% જેવો નીચો છે.
લઘુતમ પ્રોસેસિંગ ફી @2.5 % + જીએસટી (લાગુ પડે તેમ) છે. કોઈ તબક્કે છૂપાવેલા ચાર્જિસ નથી.
એપ દ્વારા ઑટોમેટેડ પુનઃ ચૂકવણી સીધી એપ દ્વારા થાય છે. ઇએમઆઈ રકમ બેન્કના ખાતામાં ઉધારાય છે જે રજીસ્ટ્રેશન દરમિયાન લિન્ક્ડ કરાયું હતું.