ત્વરિત મંજુરી
તમારા સ્માર્ટફોન પર હીરોફિનકોર્પ એપ ડાઉનલોડ કરો અને જરૂરી માહિતી ભરો. રીઅલ ટાઈમ આકારણી બાદ લોનની રકમ તરત જ તમારા બેન્ક ખાતામાં તબદીલ થઇ જાય છે..
દરેક નાણાકીય પ્રક્રિયા ચોક્કસ પાત્રતા ધારા-ધોરણને અનુસરે છે, જેમાં હોમ રીનોવેશન પ્લાન સાથે કેટલાક દસ્તાવેજો ફરજીયાત ધોરણે મૂકવાના હોય છે.
લોનની અરજીનું ફોર્મ પૂરેપૂરૂં ભરવું અને સહી કરવી ઑનલાઈન જમા કરાવો તો ઈલેક્ટ્રોનિક સહી કરવી.
કેવાયસી દસ્તાવેજો- આધાર કાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ
આવકના દસ્તાવેજો- છેલ્લા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, ફોર્મ 16 નું આઈટી રીટર્ન
તમે ભારતીય નાગરિક હોવા જરૂરી છે.
તમારે કાં તો પગારદાર અથવા સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિ/વ્યાપારી હોવા જોઈએ
દેણદારે નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ તમારી લઘુતમ માસિક આવક હોવી જોઈએ.
તમારી ઉંમર 21-58 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
દેણદારે નક્કી કરેલાધારા-ધોરણ મુજબ તમારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જોઈએ. જુદા જુદા દેણદાર પોતાના ધોરણ અનુસાર જુદી જુદી મર્યાદા નક્કી કરે છે.
Noનોંધ: te: જો તમે 21-58 વર્ષ વચ્ચેની વયના હો અને તમારી માસિક લઘુતમ આવક રૂ. 15,૦૦૦ હોય તો તમે હીરોફિનકોર્પ પર પર્સનલ લોન લેવા પાત્ર ઠરો છો. કોઈ ફીઝીકલ દસ્તાવેજોની જરૂર નથી, આજે જ પર્સનલ લોન માટે અરજી કરો. અહીં ક્લિક કરો
હીરોફિનકોર્પ દસ્તાવેજીકરણ અને પાત્રતા ધારા-ધોરણ ખૂબ સરળ છે, વધુ વિગતો જાણવા અહી ક્લિક કરો
જલદી અરજી કરવાથી અને મંજુરી મળવાથી તમે હોમ રીનોવેશન પ્રક્રિયા ઝડપી કરી શકો છો:
ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પઈન્સ્ટન્ટ લોન એપ ઇન્સ્ટૉલ કરો
પાયાની વિગતો સાથે રજીસ્ટર કરાવો-મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ, ઓટીપીથી ચકાસણી કરાવીને
જેટલી લોનની રકમ ચાહો તે નાખો અને ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને પોતાનો ઇએમઆઈ નક્કી કરો
સિક્યોરીટી કોડનો ઉપયોગ કરીને કેવાયસી વિગતોની પેપરલેસ ચકાસણી
નેટ બેન્કિંગ દ્વારા બેન્કના ખાતાની ચકાસણી; આ ક્રેડેન્શીયલ ક્યારેય સંઘરવામાં નથી આવતા
ઈન્સ્ટન્ટ લોન મિનિટોમાં જ મંજુર થઇ જાય છે અને તમારા બેન્કના ખાતામાં તબદીલ થાય છે