Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

શોર્ટ ટર્મ લોન

શોર્ટ ટર્મ લોન યોગ્ય પ્રકારની નાણા વ્યવસ્થા છે જે નાણાની તાકીદની જરૂરીયાત સંતોષે છે. નવું સ્માર્ટ ગેજેટ ખરીદવાથી લઇ બાકી રહેલા દેવા ચૂકવવા શોર્ટ ટર્મ લોન સ્થિર નાણાકીય દરજ્જો જાળવી રાખવામાં મદદ કરે છે. અન્ય લોનની સરખામણીમાં શોર્ટ ટર્મ પર્સનલ લોન ટૂંકા ગાળા માટે, સામાન્ય રીતે એક વર્ષ માટે લેવાય છે. અચાનક નાણાની જરૂર પડે કે નાણાની ટાંચ હોય ત્યારે સરભર કરવા લેણદારો આ શોર્ટ ટર્મ લોન લેતા હોય છે.

આ લોન ટૂંકા ગાળા માટે લેવાતી હોઈ, ચૂકવવાના ઈએમઆઈ પરવડે તેવા અને ચૂકવવામાં સહેલા હોય છે. આને કારણે શોર્ટ ટર્મ લોન લોંગ ટર્મ લોનની સરખામણીએ સહેલી બને છે. તમે જુદી જુદી નાણાકીય સંસ્થાઓમાં તેમની વેબસાઈટ કે ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા, કસ્ટમર કેર સહાયથી અથવા જાતે જ બ્રાન્ચની મુલાકાત લઇ અરજી કરી શકો છો.

પર્સનલ લોન માટે અરજી કરો
Short Term Loan
Short Term Loan Online

Short Term Loan

શા માટે હીરોફિનકોર્પ શોર્ટ ટર્મ?

હીરોફિનકોર્પ એક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે. એ ખાસ કરીને રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની લોન પૂરી પાડવા ડીઝાઈન કરાયું છે. આ રકમ મંજુર થયાની મિનિટોમાં સહેલાઈથીજ મળી જાય છે.ઈન્સ્ટન્ટ શોર્ટ ટર્મ નાણા મેળવવામાં પેપરલેસ દસ્તાવેજીકરણ છે અને રીઅલ-ટાઈમ ચકાસણી છે. એક વાર ચકાસણી થયા પછી અને મંજુરી અપાયા પછી 24 કલાકમાં જ વિતરણ થઇ જાય છે.

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ સંપૂર્ણ ડીજીટાઈઝડ ઈન્સ્ટન્ટ લોન પ્લેટફોર્મ છે. તમે તમારૂં લોન ખાતું ઑનલાઈન જ સંભાળી શકો છો. વ્યાજનો દર, ઇએમઆઈ, અને પુનઃ ચૂકવણીના ગાળા જેવી અગત્યની બાબતો ગમે ત્યાંથી, તમારી અનૂકૂળતાએ મેનેજ કરી શકો છો. આથી, હીરોફિનકોર્પ દ્વારા જોખમ-રહિત શોર્ટ-ટર્મ લોન લો અને તમારી અનૂકૂળતાએ નરમ એવા 6 મહિનાથી 2 વર્ષના ગાળામાં ચૂકવણી કરો.

હીરોફિનકોર્પ એપમાં રહેલા ઇન-બિલ્ટ ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી શોર્ટ ટર્મ લોન્સ પર લોનની રકમ, વ્યાજ અને ગાળા પર આધારિત ગણતરી કરી ઈચ્છિત ઈએમઆઈ મેળવો.

હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન શોર્ટ-ટર્મ ઑનલાઈન લોન છે જે લેણદાર તાકીદના કોઈ પણ હેતુ માટે વાપરી શકે છે. એ કોઈ એક જ હેતુ સુધી સીમિત નથી, એ વિવિધ તાકીદની નાણાકીય જરૂરિયાતો માટે લચકદાર ઉપયોગમાં આવે છે. એમાં ઘરનું ભાડું ચૂકવી શકાય, અણધાર્યો પ્રવાસ યોજી શકાય, શૈક્ષણિક ફી ભરી શકાય, સમારકામ હાથ ધરી શકાય વગેરે. વાણિજ્યિક મોરચે પણ, શોર્ટ ટર્મ લોન મૂલ્યવાન છે, ખાસ કરીને જ્યારે નાણા અને મધ્યમ કક્ષાના વેપાર કે સ્ટાર્ટ- અપની જરૂર હોય.

શોર્ટ ટર્મ લોનના ફાયદા અને લાક્ષણિકતાઓ

નાણાકીય કટોકટીને પહોંચી વળવા શોર્ટ ટર્મ લોન મેળવવી એ સૌથી સહેલો રસ્તો છે. લેણદારો ખાસ જોખમમાં નથી હોતા કારણ કે લોનની રકમ ખાસ મોટી હોતી નથી અને ધીરે ધીરે ઇએમઆઈ દ્વારા ચૂકવી શકાય છે. ઈન્સ્ટન્ટ એપ્સને કારણે ઓનલાઈન શોર્ટ ટર્મ લેવી વધુ સરળ બન્યું છે જે તમારા અનૂકૂળ ઝોનમાં બેઠાં બેઠાં તમે લઇ શકો છો. એ ઘર, ઓફિસ કે બીજે ગમે ત્યાં હોય, તમે સરળતાથી પર્સનલ લોન એપ ડાઉનલોડ કરી શકો છો અને ઑનલાઈન પર જ શોર્ટ ટર્મ લોનની અરજી શરૂ કરો. હીરોફિનકોર્પ જેવાં ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા શોર્ટ ટર્મ લોન મેળવવાના લાભ અને લાક્ષણિકતાઓ જાણો.

Short Term Loan Tenure

લોનનો ગાળો નાનો

શોર્ટ ટર્મ લોન સામાન્ય રીતે બે વર્ષના ગાળા માટે લેવાય છે અને પુનઃ ચૂકવણીના બોજા વગર વર્ષો સુધી ખેંચાતી નથી.

Short Term Loan Amount

લોનની રકમ

શોર્ટ ટર્મ લોનની રકમ રૂ. 15,૦૦૦ થી રૂ. 1.5 લાખ સુધી હોય છે, જે લોન આપનારા પર નિર્ભર કરે છે. આ રકમ ઇએમઆઇમાં તોડવામાં આવે ત્યારે તે ચૂકવવામાં સરળ બને છે.

Instant Loan Approval

લોનને મંજુરી

શોર્ટ ટર્મ લોનમાં ઓછામાં ઓછા દસ્તાવેજોને કારણે ખૂબ ઓછા સમયમાં લોન મળી જાય છે, જયારે લોંગ ટર્મ લોનમાં લોનની રકમ ઊંચી હોય છે આથી લેણદારની ક્રેડિટ લાયકાત અને સંપત્તિ ઝીણવટથી ચકાસવા પડે છે. .

Open for all Borrowers

તમામ લેણદારો માટે ખુલ્લું

શોર્ટ ટર્મ લોન જે લેણદારો નીચો ક્રેડિટ સ્કોર ધરાવે તેમને પણ ઉપલબ્ધ છે.

Collateral Free

કોલેટરલ- મુક્ત

આ બિન-સિક્યોર્ડ લોન હોઈ, કોઈ સંપત્તિ કે સિક્યોરીટી લોન સામે ગિરે મૂકવાની જરૂર નથી.

Short Term Loan Documents

પેપરલેસ દસ્તાવેજો

ઑનલાઈન શોર્ટ ટર્મ લોને દસ્તાવેજો ફીઝીકલ રૂપમાં આપવાની પ્રથા ભૂસી નાખી છે. ઈન્સ્ટન્ટ લોન એપનો આભાર કે કેવાયસી વિગતો, અને આવકના પૂરાવા ઑનલાઈન પર જ ચકાસી જાય છે.

Transparency

પારદર્શિતા

ઈન્સ્ટન્ટ શોર્ટ-ટર્મ લોનમાં કોઈ છૂપા ચાર્જિસ હોતા નથી કે ના તો ઊંચી પ્રોસેસિંગ ફી છે. લોનની પ્રક્રિયામાં પારદર્શિતા હોવાથી નાણા ધીરનાર પરનો વિશ્વાસ વધારે છે જેથી ભવિષ્યમાં લોન સહેલાઈથી મળી શકે.n

EMI Calculator

ઇએમઆઈની ગણતરી કરો

ઈન્સ્ટન્ટ લોન એપ્સ લેણદારને આગોતરા ઈએમઆઈ કેલ્કયુલેટરની મદદથી ઈએમઆઈની ગણતરી કરવામાં મદદ કરે છે. આનાથી શોર્ટ ટર્મ લોનની વ્યવસ્થા સહેલાઈથી થાય છે. .

શોર્ટ ટર્મ લોન માટે પાત્રતાના માપદંડ અને આવશ્યક દસ્તાવેજો

ઑનલાઈન પર શોર્ટ ટર્મ લોનનો ફાયદો એ છે કે એ મુશ્કેલી-રહિત પાત્રતાના માપદંડ ધરાવે છે અને ઓછામાં ઓછા દસ્તાવેજો માગે છે. ઓછી પ્રક્રિયાને કારણે શોર્ટ ટર્મ લોન્સ સહેલાઈથી ઑનલાઈન મળી જાય છે. એના પાત્રતાના માપદંડ અને શોર્ટ ટર્મ લોન તરત મંજુર કરવા માટે ફરજીયાત દસ્તાવેજો જુઓઃ

  • આ લોન રૂ. 50,૦૦૦ માટે હોય કે રૂ. 1.50,૦૦૦ માટે હોય, લેણદારોએ શોર્ટ ટર્મ લોન માટે અરજી કરતાં પહેલાં તેના પાત્રતાના ધારા-ધોરણ ચકાસી લેવા જોઈએ. એમાં કોઈ ધોખો નથી કરતો તેની ખાતરી કરવા આ જરૂરી છે.
  • 1

    નોકરીયાત માટે લઘુતમ માસિક આવક: અરજદાર ઓછામાં ઓછી દર મહીને રૂ. 15,૦૦૦ની આવક ધરાવતો હોવો જોઈએ.

  • 2

    સ્વ-રોજગારી માટે લઘુતમ માસિક આવક: અરજદાર ઓછામાં ઓછી દર મહીને રૂ. 15,૦૦૦ ની આવક ધરાવતો હોવો જોઈએ અને 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ ફરજીયાત છે

  • 3

    આવકની સાબિતી: નોકરિયાતનું 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ અથવા અંગત ખાતાનું સ્ટેટમેન્ટ

  • 4

    શોર્ટ ટર્મ લોન માટે અરજી કરો ત્યારે આધાર કાર્ડ સૌથી પહેલો દસ્તાવેજ છે

  • ઑનલાઈન મુશ્કેલી-રહિત દસ્તાવેજીકરણ ફીઝીકલ લોનની અરજીની ચિંતા દૂર કરે છે. રૂ. 1.5 લાખ સુધીની ઈન્સ્ટન્ટ શોર્ટ-ટર્મ લોન માટે ફરજીયાત દસ્તાવેજો પૂરા પાડવા જરૂરી છે:
  • 5

    આધાર કાર્ડ ના હોય તો તમે પેન કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ રજુ કરી શકો

  • 6

    અન્ય મહત્ત્વના દસ્તાવેજોમાં બેન્કના ખાતાના 6 મહિનાના સ્ટેટમેન્ટ

  • 7

    તમારૂં ખાતું નાણાકીય સંસ્થાએ જણાવેલી યાદી પરની કોઈ એક બેન્કમાં હોવું જોઈએ.

  • 8

    આયુ માપદંડ: અરજદાર 21 અને 58 વર્ષની વચ્ચે હોવો જોઈએ.

શોર્ટ ટર્મ લોન માટે કેવી રીતે અરજી કરવી?

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ ઈન્સ્ટન્ટ લોન માટે ઘણી લાક્ષણિકતાઓથી સજ્જ છે. લોન માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે, નીચે જણાવેલા પગલાને અનુસરો:

Instant Short Term Loan
  • ગૂગલ પ્લે સ્ટોરમાંથી હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન પ્લે ડાઉનલોડ કરો

  • તમારી પાયાની માહિતી સાથે રજીસ્ટર કરો- મોબાઈલ નંબર અને ઈ-મેઈલ અડ્રેસ s

  • લોન ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી તમારી ઈચ્છિત લોનની રકમ સેટ કરો

  • બેન્કના ખાતાની ચકાસણી નેટ-બેન્કિંગ દ્વારા થશે,આ ક્રેડેન્શીયલ ક્યારેય સંઘરવામાં આવતા નથી

  • મિનિટોમાં જ થઇ જાય છે અને લોનની રકમ સીધી જ તમે જણાવેલા બેન્કના ખાતામાં જમા થઇ જશે.

  • ત્વરિત લોન મિનિટોમાં મંજૂર અને બેંક ખાતામાં ટ્રાન્સફર

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!