Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

હોમ રીનોવેશન લોન

આવાસમાં એક સમય બાદ સમારકામ અને નવીનીકરણ કરાવવું આવશ્યક થઇ પડે છે. પણ ઘણાં લોકો આ કામમાં ભારે ખર્ચ થવાને કારણે આવાસના નવીનીકરણને ટાળે છે. આજ સુધી એ ખૂબ સંકટપૂર્ણ નહોતું, પણ આવાસ નવીનીકરણને ખાસ પ્રાધાન્ય આપવામાં આવતું નહોતું. ઓનલાઈન સરળ હોમ રીનોવેશન લોનનો આભાર કે હવે સાંપ્રત શૈલીમાં તમે તમારૂં ઘર નવેસરથી સજાવી-સમારાવી શકો છો. તમારો પરિવાર હવે આરામદાયક જગ્યામાં રહે એ માગે છે અને આથી જ તમારા હાલના ઘરને પરવડે એવી હોમ રીનોવેશન લોનથી નવસંસ્કરણ આપો એ સુંદર વિચાર છે.

હીરોફિનકોર્પ, ભારતનું એક વિશ્વાસપાત્ર નાણાકીય ગ્રુપ લાવ્યું છે હીરોફિનકોર્પ, એક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ જે તમારી તાકીદની વિવિધ નાણાકીય જરૂરિયાતો પૂરી કરશે. ઘણાં નાણાકીય ધ્યેયમાં ઘરનું નવીનીકરણ ઘણાં પરિવારો માટે પ્રાથમિક કામ હોય છે. શા માટે બચત ભેગી થાય એની રાહ જોવી? એના કરતાં હીરોફિનકોર્પ એપ દ્વારા હોમ રીનોવેશન લોન માટે અરજી કરો અને રૂ. 1,50,૦૦૦ સુધીની રકમ ની ઝડપી લોન મંજુર કરાવો. ઉપયોગી લાક્ષણિકતાઓ, સાદા પાત્રતા ધારા-ધોરણો અને પેપરલેસ દસ્તાવેજોને કારણે હોમ રીનોવેશન લોન હીરોફિનકોર્પ દ્વારા મેળવી શકાય છે.

પર્સનલ લોન માટે અરજી કરો
Home Renovation Loan

હીરોફિનકોર્પ દ્વારા હોમ રીનોવેશન લોનના લાભ અને લાક્ષણિકતાઓ

Quick Loan Approval

ત્વરિત મંજુરી

તમારા સ્માર્ટફોન પર હીરોફિનકોર્પ એપ ડાઉનલોડ કરો અને જરૂરી માહિતી ભરો. રીઅલ ટાઈમ આકારણી બાદ લોનની રકમ તરત જ તમારા બેન્ક ખાતામાં તબદીલ થઇ જાય છે..

Loan Disbursal

ત્વરિત વિતરણ

એક વાર જમા કરેલી કેવાયસી વિગતો અને આવકની સાબિતી ચકાસી જાય પછી લોન તરત જ તમારા બેન્કના ખાતામાં જમા થઇ જાય છે. એ ખાતરી રાખો કે વેબસાઈટ/ એપ પર જણાવેલી બેન્કોની યાદીમાંથી કોઈ એક બેન્કમાં તમારૂં ખાતું છે.

Minimal Documentation

પેપરલેસ દસ્તાવેજીકરણ

દસ્તાવેજો તેના ફીઝીકલ રૂપમાં અપલોડ કરવા કે જમા કરવા જરૂરી નથી. તમારા આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર, પેન કાર્ડ અને બેન્કના ખાતાની વિગતો હાથવગી રાખો.

EMI Calculator

ઇએમઆઈ કેલ્ક્યુલેટર

છે. હોમ રીનોવેશન લોન માટે માસિક હપતાની ગણતરી કરવા ઇએમઆઈ ટૂલનો ઉપયોગ કરો. મુદ્દલ રકમ, ચૂકવવાના ગાળા અને વ્યાજના દરની વિગતો નાખીને જુદી જુદી ગણતરી કરી તમને અનૂકૂળ હોય તેવી ચૂકવણી ક્ષમતા જોઈ ઇએમઆઈ નક્કી કરો.

Affordable Interest Rates

વ્યાજનો નીચો દર

આરંભિક વ્યાજનો દર 1.67% જેટલો નીચો છે. જેમને જરૂરિયાત છે તેઓને પર્સનલ લોન પરવડે એ રીતે મળી શકે એ માટે વ્યાજનો દર ખૂબ નીચો રાખવામાં આવ્યો છે. એ પણ છે કે વ્યાજ માત્ર લોનની વાપર્રાયેલી રકમ પર જ લાગુ કરાય છે, સમગ્ર લોનની રકમ પર નહિ.

No collateral required

કોલેટરલ વગર

હોમ રીનોવેશન લોન જેવી પર્સનલ લોનનું શ્રેષ્ઠ લક્ષણ છે, એના માટે કોઈ સિક્યોરીટી કે કોલેટરલની જરૂર નથી. લોન પૂરી પાડનાર લોકો માટે આ લોન તાત્કાલિક મંજુર કરવી સરળ બને છે.

હોમ રીનોવેશન લોન માટે જરૂરી દસ્તાવેજ અને પાત્રતા ધારા-ધોરણ

દરેક નાણાકીય પ્રક્રિયા ચોક્કસ પાત્રતા ધારા-ધોરણને અનુસરે છે, જેમાં હોમ રીનોવેશન પ્લાન સાથે કેટલાક દસ્તાવેજો ફરજીયાત ધોરણે મૂકવાના હોય છે.

  • 1

    લોનની અરજીનું ફોર્મ પૂરેપૂરૂં ભરવું અને સહી કરવી ઑનલાઈન જમા કરાવો તો ઈલેક્ટ્રોનિક સહી કરવી.

  • 2

    કેવાયસી દસ્તાવેજો- આધાર કાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ

  • 3

    આવકના દસ્તાવેજો- છેલ્લા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, ફોર્મ 16 નું આઈટી રીટર્ન

  • 4

    તમે ભારતીય નાગરિક હોવા જરૂરી છે.

  • 5

    તમારે કાં તો પગારદાર અથવા સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિ/વ્યાપારી હોવા જોઈએ

  • 6

    દેણદારે નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ તમારી લઘુતમ માસિક આવક હોવી જોઈએ.

  • 7

    તમારી ઉંમર 21-58 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

  • 8

    દેણદારે નક્કી કરેલાધારા-ધોરણ મુજબ તમારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જોઈએ. જુદા જુદા દેણદાર પોતાના ધોરણ અનુસાર જુદી જુદી મર્યાદા નક્કી કરે છે.

Noનોંધ: te: જો તમે 21-58 વર્ષ વચ્ચેની વયના હો અને તમારી માસિક લઘુતમ આવક રૂ. 15,૦૦૦ હોય તો તમે હીરોફિનકોર્પ પર પર્સનલ લોન લેવા પાત્ર ઠરો છો. કોઈ ફીઝીકલ દસ્તાવેજોની જરૂર નથી, આજે જ પર્સનલ લોન માટે અરજી કરો. અહીં ક્લિક કરો

હીરોફિનકોર્પ દસ્તાવેજીકરણ અને પાત્રતા ધારા-ધોરણ ખૂબ સરળ છે, વધુ વિગતો જાણવા અહી ક્લિક કરો

હીરોફિનકોર્પ દ્વારા હોમ્રીનોવેષણ લોન માટે કેવી રીતે અરજી કરવી

જલદી અરજી કરવાથી અને મંજુરી મળવાથી તમે હોમ રીનોવેશન પ્રક્રિયા ઝડપી કરી શકો છો:

House Renovation Loan
  • ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પઈન્સ્ટન્ટ લોન એપ ઇન્સ્ટૉલ કરો

  • પાયાની વિગતો સાથે રજીસ્ટર કરાવો-મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ, ઓટીપીથી ચકાસણી કરાવીને

  • જેટલી લોનની રકમ ચાહો તે નાખો અને ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને પોતાનો ઇએમઆઈ નક્કી કરો

  • સિક્યોરીટી કોડનો ઉપયોગ કરીને કેવાયસી વિગતોની પેપરલેસ ચકાસણી

  • નેટ બેન્કિંગ દ્વારા બેન્કના ખાતાની ચકાસણી; આ ક્રેડેન્શીયલ ક્યારેય સંઘરવામાં નથી આવતા

  • ઈન્સ્ટન્ટ લોન મિનિટોમાં જ મંજુર થઇ જાય છે અને તમારા બેન્કના ખાતામાં તબદીલ થાય છે

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!