મેડીકલ લોન
મેડીકલ કટોકટીમાં ભારે ખર્ચો થઇ જાય છે જેમાં સારવાર, દવાઓ, શસ્ત્રક્રિયા અને જરૂર પડે તો, માંદગી પછીની કાળજીનો સમાવેશ થાય છે. તમે જયારે આ તોફાનનો સામનો કરવા તૈયાર ના હો, ત્યારે તાત્કાલિક પૈસા ઊભા કરવા મેડીકલ ઈમરજન્સી લોન યોગ્ય સ્રોત છે. એક નોકરિયાત વ્યક્તિ માટે આવું તાકીદનું ભંડોળ ઉભું કરવું મુશ્કેલ કામ બને છે. મેડીકલ લોન હાથમાં હોવાથી દવાના બિલો અને રોજીંદો ખર્ચ સહેલાઈથી સમતોલ કરી શકાય છે. ઈન્સ્ટન્ટ મેડીકલ લોન ખરેખર વહારે આવે છે જે તમને ઓછા સમયમાં ઝડપથી નાણા ઉભા કરી આપે છે.
બાકી રહેલા મેડીકલ બિલો ચૂકવવા તમારા સ્માર્ટફોન દ્વારા ઈન્સ્ટન્ટ મેડીકલ લોન મેળવો. તમારો સ્માર્ટફોન સહેલો સ્રોત છે જેના પર તમે મેડીકલ લોન મંજુર કરતી વેબસાઈટ અને ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન મેળવી શકો છો. હીરોફિનકોર્પ એ ભરોસાપાત્ર પર્સનલ લોન એપ છે જેના દ્વારામેડીકલ ઈમરજન્સીના સમયમાં તમને નાણાકીય ટેકો મળે છે. ભારતમાં વિશ્વાસપાત્ર નાણાકીય ફાર્મ હીરોફિનકોર્પ દ્વારા પ્રસ્તુત હીરોફિનકોર્પ એપ દ્વારા તમે રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની લોન મેળવી શકો છો.
નાણાકીય જરૂર પડે ત્યારે તમારી બચતને તોડવી,કોઈ સગાં પાસે મદદ માગવી, જર-ઝવેરાત વેચવું, વાહન ગિરે મૂકવું વગેરે કોઈ કામ લાગતા નથી. તાકીદની પરિસ્થિતિમાં ઈન્સ્ટન્ટ મેડીકલ લોન ઝડપથી કામ કરે છે અને તમારા ઘરની અનૂકૂળ પરિસ્થિતિમાં અરજી કરી શકો છો. તમારે મેડીકલ લોન્સ માટે શા માટે ઑનલાઈન અરજી કરવી જોઈએ તે માટે પર્સનલ લોન એપની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લો.
પર્સનલ લોન માટે અરજી કરો