Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

પર્સનલ લોન ઑનલાઈન

તમારી તાકીદની જરૂરિયાતો પૂરી કરવા રૂ. 1.5 લાખ સુધીની પર્સનલ લોન ઑનલાઈન મેળવો. હીરોફિનકોર્પ મોબાઈલ એપ મિનિટોમાં ઑનલાઈન પર પર્સનલ લોન મેળવવાનો પેપરલેસ રસ્તો છે. પુનઃ ચૂકવણીમાં ઈએમઆઈનું કોઈ દબાણ રહેતું નથી કારણ એમાં ઘણી લચકતા છે. આજે જ હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો અને તમારી વિવિધ નાણાકીય જરૂરિયાતો સંતોષો.

પર્સનલ લોન માટે અરજી કરો
Personal Loan
Apply For Personal Loan

પર્સનલ લોન શું છે?

પર્સનલ લોન દેણદાર અથવા કોઈ નાણાકીય સંસ્થા દ્વારા રોકડ રકમ ત્વરિત મેળવવાની વ્યવસ્થા છે જે તમારી તાકીદની નાણાકીય જરૂરિયાતોને ટેકો આપે છે. આજકાલ, લોન મેળવવી સહેલું છે, એ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન ઑનલાઈન પરના એપ્સ અને વેબસાઇટને આભારી છે. ઑનલાઈન પર્સનલ લોન ઝડપી છે અને એમાં પ્રક્રિયા ઓછી હોવાને કારણે અને ઓછામાં ઓછા દસ્તાવેજો રજુ કરવાના હોઈ ઝડપી અને મુશ્કેલી રહિત છે. આથી જો નાણાની તાત્કાલિક જરૂર હોય, તો ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટે અરજી કરવી ડહાપણભર્યું કામ છે અને એ રકમ 24 કલાકની અંદર જ વિતરીત થાય છે. હીરોફિનકોર્પ ઉપભોક્તા માટે મૈત્રીપૂર્ણ ફોન એપ છે જે થોડા જ કદમોમાં તાત્કાલિક રોકડ મેળવવાની જરૂરિયાત સંતોષે છે. એ સલામત ડિજિટલ પ્લેટફોર્મ છે જે હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે, જે ભારતમાં અગ્રણી નાણાકીય સેવા આપતી કંપની છે અને દર ૩૦ સેકન્ડે એક લોનનું વિતરણ કરે છે.

હીરોફિનકોર્પ સરસ છે કારણ કે એમુશ્કેલી-રહિત છે. એમાં કોઈ દસ્તાવેજ કાગળના રૂપમાં રજુ કરવાની જરૂર નથી, એની ચકાસણી પેપરલેસ ફોરમેટમાં થાય છે. રૂ. 1.5 લાખ સુધીની ઈન્સ્ટન્ટ પર્સનલ લોન 6 થી 24 મહિનાના પરત ચૂકવણીના નરમ ગાળા માટે મેળવો. ગૂગલ પ્લે સ્ટોરમાંથી પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો અને તરત જ પર્સનલ લોન માટે અરજી કરો.

દરેક વ્યક્તિએ ઝડપથી ઑનલાઈન પર મળતી ઈન્સ્ટન્ટ લોનની સવલત અંગે જાગૃત થવું જોઈએ, જે તેમના મુશ્કેલ સમયમાં નાણા ઉભા કરવામાં મદદરૂપ બને છે. તમે જે રીતે સોશિયલ મીડિયા પર સંપર્ક કરવા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તેવી જ રીતે તમે લોનની અરજી કરો તેના ચોવીસ કલાકમાં, એ જ દિવસે તમને ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મળી જાય છે. પર્સનલ લોન માટે પાત્રતાના ધારા-ધોરણની ચકાસણી બાદ લોનની રકમ મંજુર થાય છે અને લેણદારના બેન્કના ખાતામાં તે જમા થઇ જાય છે.

જેઓને નાણાની તાત્કાલિક જરૂર હોય, તેઓ માટે હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ વરદાનરૂપ છે. આ એપ ઈન્સ્ટન્ટ લોન ઑફર કરે છે જે તબીબી આકસ્મિક સંજોગો, લગ્નના ખર્ચ, ઉચ્ચ અભ્યાસ માટેના ખર્ચા, ઘર સમરાવવાના ખર્ચા, અને ગ્રાહકોપયોગી ચીજ-વસ્તુઓ ખરીદવા કામ લાગે છે. તમામ નાણાકીય સંસ્થાઓ આ દરે લોન આપવા માટે સજ્જ નથી. તમે તમારી લોન મંજુર થવામાં એક સપ્તાહ કે એનાથી વધુ રાહ જોવા તૈયાર છો? એના કરતાં હીરોફિનકોર્પ પર જવાનો આ સહેલો રસ્તો અપનાવો, અને તમારા બેન્કના ખાતામાં સીધી રકમ તબદીલ થવા દો:

પર્સનલ લોનના પ્રકાર

Loan For Marriage

પર્સનલ લોનના પ્રકાર

લગ્ન જીવનમાં એક વાર આવતો પ્રસંગ છે, એને યાદગાર બનાવો. લગ્નના ખર્ચમાં કાપ મૂકવો પડે તો મન ખાટું થઇ જાય છે. આથી, લગ્ન માટેની લોન લો, જેથી લગ્નની તૈયારીઓ એક ગરિમા સાથે કરી શકો. તમારા મોટા દિવસ માટે શ્રેષ્ઠ સ્થાન પસંદ કરો, સુંદર પોશાકો લો, લોકપ્રિય રસોઈયા વગેરે બોલાવો.

Online Consumer Durable Loan

ગ્રાહકોપયોગી સાધનો માટે લોન

બજારમાં નવા આવેલાં ગેજેટ્સ વસાવવા અને હોમ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો લાવવાનું કોને ના ગમે! પણ અદ્યતન ઉત્પાદનો ઘણાં મોંઘા હોય છે અને હમેશાં પરવડે તેવા હોતા નથી. ગ્રાહકોપયોગી સાધનોની લોન આવી લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવાનું સરળ બનાવે છે.

Holiday Loan

ટ્રાવેલ લોન

વિશ્વમાં ઘણી જગ્યાઓ છે જે તમને જોવાનું મન હશે જ. શ્રેષ્ઠ સવલતો સાથે શ્રેષ્ઠ પ્રવાસનો અનુભવ મેળવો, જે મુસાફરી માટે કસ્ટમાઇઝડ પર્સનલ લોન સાથે સરળ બનાવાઈ છે.

Apply For Education Loan

શિક્ષણ માટે લોન

ભારત અને વિદેશોમાં, એમ બંને જગ્યાએ શૈક્ષણિક ડિગ્રી હાસલ કરવા આકર્ષક વ્યાજના દરે મળતી લોન લો. નાણાકીય ખેંચ તમારા સ્નાતક અને ઉચ્ચ અભ્યાસથી તમને વંચિત ના રાખે તે જુઓ.

Home Improvement Loan

ઘરના સમારકામ માટે લોન

ઘરમાં થોડું સમારકામ કે સુધારા કરવા જરૂરી હોય છે, જે અન્ય પ્રાથમિક ખર્ચાઓને કારણે તમે ટાળતા હોવ છો. હોમ રીનોવેશન લોન તમને ઘરમાં જરૂરી જગ્યાનું નવીનીકરણ કરવા અને વધુ સારી રીતે રહેવા મોકળાશ આપે છે.

Instant Medical Loan

મેડિકલ લોન

સમયસર ગુણવત્તાવાળી તબીબી સવલતો મેળવવા તમારી તબીબી જરૂરિયાતો અને તાકીદની સેવાઓ માટે આ લોન ખૂબ અનુકૂળ છે. ઈન્સ્ટન્ટ મેડિકલ લોન મેળવો અને તમારા પરિવારની આરોગ્યની જરૂરિયાતો પૂરી કરવામાં વિલંબ ના કરો.

Top Up Personal Loan

ટૉપ અપ લોન

ઘણાં લોન આપનારા અને નાણાકીય સંસ્થાઓ પ્રાથમિક પર્સનલ લોન ઉપરાંત વધારાની લોન પૂરી પાડે છે. ફોનના રીચાર્જીસની જેમ જ આ ટૉપ-અપ લોન તમારી હાલની લોન કરતાં વધારાની રકમ આપે છે.

પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો

ઈન્સ્ટન્ટ મંજુરી

પર્સનલ લોનની ઝડપી મંજુરી, મિનિટોમાં. તમારા ફોન પર હીરોફિનકોર્પ ડાઉનલોડ કરોઅને આવશ્યક વિગતો ભરો. રીઅલ ટાઈમ આકારણી બાદ, લોનની રકમ તત્ક્ષણ તમારા બેન્ક ખાતામાં તબદીલ થઇ જાય છે.

ઈન્સ્ટન્ટ વિતરણ

એક વાર પૂરી પાડેલી કેવાયસી વિગતોની ચકાસણી થઇ જાય, કે લોનનું તત્ક્ષણ તમારા ખાતામાં વિતરણ થાય છે. એ ખાતરી રાખો કે વેબસાઈટ પર આપેલી બેન્કોની યાદીમાંથી કોઈ એક બેન્કમાં તમારૂં ખાતું હોય.

પેપરલેસ દસ્તાવેજો

તમારા દસ્તાવેજો અપલોડ કરવા કે હાથોહાથ આપવાની કોઈ કાર્યવાહી જરૂરી નથી. તમારૂં આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, પેન કાર્ડ અને બેન્કના ખાતાની વિગતો હાથવગી રાખો.

ઈએમઆઈ કેલ્કયુલેટર

માસિક હપતાની ગણતરી કરવા ઈએમઆઈ ટૂલનો ઉપયોગ કરો. મુદ્દલની રકમમાં વધારો-ઘટાડો કરીને જુઓ, ગાળો અને વ્યાજનો દર પણ જુઓ જેથી એવો ઈએમઆઈ મળે જે ચૂકવવાનું તમને અનુકૂળ રહે. આના પરિણામો 100% સાચા હોય છે અને સેકન્ડોમાં ગણતરી થઇ જાય છે.

વ્યાજનો નીચો દર

પ્રારંભિક પ્રારંભિક વ્યાજ દર વાર્ષિક 11% જેટલો ઓછો છે સરખામણીમાં, જેમને નાણાની જરૂર છે એવા લોકો માટે પરવડે એવી પર્સનલ લોન લઇ શકે એટલે વ્યાજનો દર નીચો રાખવામાં આવ્યો છે. વ્યાજ માત્ર તમે વાપરેલી લોન પર લેવાય છે, મંજુર થયેલી આખી રકમ પર નહિ.

પરત ચૂકવણીનો નરમ ગાળો

તમારો પરત ચૂકવણીનો ગાળો 6 મહિનાથી લઇ 24 મહિનાની વચ્ચે પસંદ કરો. આથી તમે તમારા ઈએમઆઈ તમારી અનૂકૂળતા પ્રમાણે ચૂકવી શકો.

કોઈ જામીન/સાક્ષી નહિ

પર્સનલ લોનની શ્રેષ્ઠ લાક્ષણિકતાએ છે કે એના માટે કોઈ સલામતી અથવા મંજુરી માટે કોઈ જામીન વગેરેની જરૂર પડતી નથી, આથી લોન આપનારા ઈન્સ્ટન્ટ લોન સહેલાઈથી મંજુર કરી શકે છે.

ઉપયોગકર્તાની સલામતી જળવાઈ રહે

હીરોફિનકોર્પ એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરી શકાય છે. આ પર્સનલ લોન એપ પણ ઊંચી ક્રેડિબલ નાણાકીય સર્વિસ કંપની હીરોફિનકોર્પથી સજ્જ છે. આથી ઉપયોગકર્તાનો ડાટા સલામત છે અને બહારનાં સ્રોતો એ મેળવી શકતા નથી.

હીરોફિનકોર્પ એપનો ધ્યેય પર્સનલ લોન ઑનલાઈન પર સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આથી, પાત્રતા માટે બે સીધા-સાદા ધારા-ધોરણ છે.પર્સનલ લોન, નોકરિયાતો માટે અને પર્સનલ લોન સ્વ ઉપાર્જીતો માટે.

પર્સનલ લોન માટે પાત્રતાના ધારા-ધોરણ

હીરોફિનકોર્પ પર આ ઑનલાઈન પર્સનલ એપ પરથી મહત્તમ લોન કોણ લઇ શકે એ માટે પાત્રતાના ધારાધોરણ નક્કી કરેલા છે.

નોકરિયાત કર્મચારીઓ માટે

  • પર્સનલ લોન માટે તમારી ઉંમર 21 થી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

  • મેટ્રો અને બિન-મેટ્રો શહેરોમાં અરજદારોની લઘુતમ માસિક આવક રૂ. 15,૦૦૦ હોવી જોઈએ.

સ્વ-ઉપાર્જીતો માટે

  • સ્વ-ઉપાર્જીતો માટે પાત્રતા વય 21 વર્ષથી 58 વર્ષ વચ્ચે છે

  • બેન્કનું 6 મહિનાનું ખૂબ સક્રિય સ્ટેટમેન્ટ હોવું જરૂરી છે

ઈએમઆઈ જેવી વિગતોની ગણતરી માટે હાથે-જાતે કરવાની ગણતરી હવે છોડી દો. શ્રેષ્ઠ રસ્તો છે હીરોફિનકોર્પ ઈએમઆઈ કેલ્કયુલેટર જે મૂળ રકમ એટલે કે મુદ્દલ, વ્યાજ અને ચૂકવવાનો ગાળો આપતાં જ સેકન્ડોમાં જ ચોક્કસ પરિણામ દર્શાવે છે. એ મુક્ત પણે મળતું ટૂલ છે જે તમે જ્યાં સુધી સંતોષજનક પરિણામ ના મળે ત્યાં સુધી વારંવાર ઉપયોગમાં લઇ શકો.

પર્સનલ લોનની મંજુરી માટે જરૂરી દસ્તાવેજો/વિગતો

હીરોફિનકોર્પનું યુએસપી પેપરલેસ દસ્તાવેજોથી કામ કરે છે. એ ખરેખર ઓનલાઈન મળતું મુશ્કેલી-રહિત ઈન્સ્ટન્ટ લોન એપ છે જે તમને માત્ર 24 કલાકમાં જ લોનની મંજુરી અપાવે છે. જો કે, પર્સનલ લોન માટે થોડી વિગતો આવશ્યક હોય છે. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ પર રજીસ્ટર કરાવતી વખતે નીચે જણાવેલા દસ્તાવેજો હાથવગા રાખો:

personal loan documents
  • 1

    1. કેવાયસી દસ્તાવેજો, જેમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર, સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, અને બેન્કના ખાતાની વિગતો સામેલ છે.

  • 2

    2. ખાતાધારકના 6 મહિનાનું સ્ટેટમેન્ટ

  • 3

    3. નોકરીદાતા કે વેપારની વિગતો જેવી કે કંપનીનું નામ, કામનો અનુભવ-એક જ નોકરીમાં/વેપારમાં .

  • 4

    4. સારા ક્રેડિટ સ્કોરમાં સમયસર પરત ચૂકવણી પણ ઝળકે છે

પર્સનલ લોન માટે આવશ્યક દસ્તાવેજો

personal loan required documents
  • પેન કાર્ડ

  • સરનામાની સાબિતી-સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ/મતદાર ઓળખ-પત્ર/પાસપોર્ટ/ આધાર/ઘર વપરાશના બિલ/ શેડ્યુલ્ડ બેન્ક સ્ટેટમેન્ટ

  • ખાતાની ઈન્ટરનેટ બેન્કિંગ માહિતી

  • કર્મચારીની વિગતો અથવા વેપારની વિગતો

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!