મને રૂ. 15000 ના પગાર પર કેટલી લોન મળી શકે?
- Personal Loan
- Hero FinCorp Team
- 248 Views
અરજદારની પરત ચૂકવણીની ક્ષમતા ચકાસવા માટે માસિક આવક ની મુખ્ય રૂપે ચકાસણી કરાય છે. રૂ. 15,000 ના પગાર સાથે, લેણદારો સહેલાઈથી રૂ. 50,000 થી માંડી રૂ. 1,50,000 સુધીની પર્સનલ લોન મેળવી શકે છે. એ જ્યારે ઇએમઆઈમાં વિભાજીત કરવામાં આવે ત્યારે પરત ચૂકવવાનું સરળ લાગે છે. જો કે, એકથી બીજા લેણદાર વચ્ચે લોનની રકમ અલગ અલગ હોઈ શકે.
હીરોફિનકોર્પ એ અદ્યતન પર્સનલ લોન એપ છે જે 24 કલાકની અંદર જ તત્કાળ લોન મેળવવામાં મદદ કરે છે. તમારા ફોન પર હીરોફિનકોર્પ એપ મેળવો. ગૂગલ પ્લે સ્ટોરમાંથી એ ડાઉનલોડ કરો. જે વ્યક્તિઓ પહેલી વાર લોન માટે અરજી કરતી હોય કે જેમની માસિક આવક રૂ. 15000 જેટલી હોય તેઓ પણ હીરોફિનકોર્પ લોન એપ પર ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરી શકે છે.
To Avail Personal Loan
Apply Nowરૂ. 15,૦૦૦ ની પગારદાર વ્યક્તિ માટે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મેળવવા અંગે વિશેષતાઓ જુઓ:
નાની રકમની લોન
લેણદાર લોન લેવાના ક્ષેત્રમાં નવોસવો હોય તો પણ નાની રોકડ રકમની, રૂ. 50,000 થી રૂ. 1,50,૦૦૦ વચ્ચે લોન મેળવવા તરત મંજુરી મળી જાય છે. રૂ. 15,000 ના પગાર સાથે સરળ માસિક ઇએમઆઈ માં નાની રકમની લોન જલદી ભરપાઈ થઇ જાય છે.આનુષંગિક દસ્તાવેજોથી મુક્તિ
ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સામે જામીન કે કોઈ સંપત્તિના દસ્તાવેજ, રૂણાધાર તરીકે આપવા જરૂરી નથી. લોનની રકમ સીમિત છે અને લેણદાર રૂ. 15,000 ના ધોરણમાં આવે છે તો આ લોન ઋણાધારથી મુક્ત પર્સનલ લોન છે અને તાકીદની અવસ્થામાં ઝડપથી નાણા મેળવવા માટે સીધો ઉપાય છે.સલામતી
એ સલામત ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો તમે વિશ્વાસ કરી અંગત માહિતી અને લઘુતમ આવકની વિગતો પણ આપી શકો.કાગળરહિત દસ્તાવેજો
પેપરલેસ ફોર્મેટમાં આવકની ચકાસણી થાય અને કેવાયસી ની ચકાસણી પણ ડિજિટલ રૂપમાં થવાથી સમયની ઘણી બચત થાય છે. રૂ. 15,000 કે તેનાથી વધુ પગાર મેળવતા લેણદારોએ તેમની પગારની સ્લિપ કે બેન્ક સ્ટેટમેન્ટ આપવું જરૂરી છે.હીરોફિનકોર્પ પર રૂ. 15000 પગાર હોય તો ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરો.
લોન અરજી પત્રક ભરવા આ સરળ પગલાં ભરતા જાવ:
1. પાયાની માહિતી રજીસ્ટર કરાવો- મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને પિન કોડ.
2. લોન ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી ઈચ્છિત ઇએમઆઈ નક્કી કરો.
3. સિક્યોરીટી કોડનો ઉપયોગ કરી દસ્તાવેજો રજુ કર્યા વગર કેવાયસી વિગતોની ચકાસણી
4. બેન્ક એકાઉન્ટની ચકાસણી નેટ બેન્કિંગ દ્વારા; કોઈ ક્રેડેન્શિયલ સંઘરવામાં નહિ આવે
5. ઈન્સ્ટન્ટ લોન મિનિટોમાં જ મંજુર અને બેન્કના ખાતામાં ટ્રાન્સફર
હીરોફિનકોર્પ પર નોકરિયાત અને સ્વ-ઉપાર્જિત એમ બંને લોકો કે જે માસિક લઘુતમ રૂ. 15000 આવક ધરાવે છે તે ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરી શકે. ઈન્સ્ટન્ટ લોન બિન-સલામત લોન હોઈ કોઈ કોલેટરલ કે જામીનદારની જરૂર નથી.
રૂ. 15000ની આવક ધરાવતી વ્યક્તિઓ માટે પર્સનલ લોનના ધારાધોરણ શા છે?
પર્સનલ લોનની પાત્રતાની વાત આવે ત્યારે વ્યક્તિની માસિક આવક મહત્ત્વની બની જાય છે. પર્સનલ લોન માટે જુદા જુદા દેણદારો જો કે અલગ અલગ ધારાધોરણ રાખે છે. રૂ. 15000 ની લોન અરજી માટે નીચે જણાવેલા પાત્રતા ધારાધોરણ સંતોષો:
- ભારતીય નાગરિક હોવાનું પ્રમાણપત્ર
- આવકની સાબિતી રૂપે છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ અને સેલરી સ્લિપ
- વયની પાત્રતા જણાવવા 21-58 વર્ષ વચ્ચેનું પ્રમાણપત્ર
- તમે કાં તો નોકરી કરતા અથવા સ્વ-ઉપાર્જિત હોવા જોઈએ
- તમે ખાનગી અથવા જાહેર ક્ષેત્રમાં કામ કરતાં હોવા જોઈએ
- દેણદારે નક્કી કરેલા ધારાધોરણ સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી મેળ ખાતી હોવી જોઈએ.
નીચા પગાર પર પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો
તમારો પગાર રૂ. 15000 માત્ર હોય, પણ લોન લેવી અત્યંત આવશ્યક હોય, તો આવા સંજોગોમાં ફરજીયાત દસ્તાવેજો જે નીચે દર્શાવ્યા છે તે હાથવગા રાખો જેથી તમારી લોન મંજુર થવાની તકો વધી જાય. ઈન્સ્ટન્ટ લોન એપ્સ કાગળ-વિહીન ચકાસણીની પ્રક્રિયા કરે છે, પણ આ દસ્તાવેજો લોન અરજી મૂકતી વખતે હાથવગાં રાખો:
- અંગત ઓળખ અને સરનામાની સાબિતીની ચકાસણી કેવાયસી વિગતો માટે રજુ કરવી જરૂરી છે. (આધાર કાર્ડ/પાસપોર્ટ/સ્માર્ટ કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ)
- નાણાકીય દસ્તાવેજોમાં છેલ્લા 6 મહિનાની પગારની સ્લિપ/બેન્કનું સ્ટેટમેન્ટ અથવા બેન્કમાં તાજેતરમાં લેણ-દેણ થયાની સ્લિપ જેથી તમારી ચાલુ આવક અને તમારી ચૂકવણીની ક્ષમતા જોઈ શકાય.
- હીરોફિનકોર્પ દ્વારા રૂ. 1,50,000 સુધી જોખમ-રહિત લોન લો અને તમને અનૂકૂળ હોય તેવા 1 થી 2 વર્ષના ગાળામાં પરત ચૂકવો.