• Home
  • >
  • Blog
  • >
  • Personal Loan
  • >
  • પેન કાર્ડ અને આધાર કાર્ડ પર પર્સનલ લોન મેળવો

પેન કાર્ડ અને આધાર કાર્ડ પર પર્સનલ લોન મેળવો

અગાઉ લોન મંજુર કરતા પહેલાં ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું આથી આધાર કાર્ડ અને પેન કાર્ડ ઉપર પર્સનલ લોન મળતી નહોતી. ઈન્સ્ટન્ટ લોન એપ્સ પ્રસિદ્ધ થતાં હવે પર્સનલ લોનની મંજુરી કાગળો રજુ કર્યા વગર થાય છે અને એમાં આધારકાર્ડ અને પેન કાર્ડ દસ્તાવેજોની ચકાસણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પર્સનલ લોન હોમ લોન કરતાં વિરૂદ્ધ અનસિક્યોર્ડ લોન છે. પર્સનલ લોન ઘણાં હેતુઓ જેવાં કે ઘરનો જીર્ણોદ્ધાર, લગ્નના ખર્ચા, લેપટોપ કે મોબાઈલ ફોન ખરીદવા, વગેરે માટે થાય છે જેમાં ઓછામાં ઓછા દસ્તાવેજો રજુ કરવાની જરૂર છે, માત્ર આધાર કાર્ડ અને પેન કાર્ડની વિગતો પરથી ખરીદી થઇ જાય છે. પર્સનલ લોન એવી વ્યક્તિઓ માટે તારણહાર બનીને આવે છે જેઓ નાણાની સખત ભીડમાં હોય છે. તબીબી તાકીદની પરિસ્થિતિમાં એ જીવન બચાવવાનું કામ કરે છે.

આથી, ભારતમાં નાણાકીય સંસ્થાઓએ પર્સનલ લોન મંજુર કરવા માટે જરૂરી ફરજીયાત દસ્તાવેજોની યાદી ઘટાડી છે. આધાર કાર્ડ અને પેન કાર્ડના કેવાયસી ચકાસણી બાદ લેણદારો આરામથી પર્સનલ લોન મેળવી શકે છે. આજકાલ મોટા ભાગના ઈન્સ્ટન્ટ લોન એપ પર ડોક્યુમેન્ટેશન કાગળ-રહિત છે જેમાં આધાર કાર્ડ અને પેન કાર્ડ નંબર તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયા હોય તેનો ઉપયોગ થાય છે.
 

આધાર અને પેન કાર્ડ સાથે લોન ડૉક્યુમેન્ટેશન સરળ


ટેકનિકલ નવસંશોધનો એટલી હદ સુધી સફળ થયા છે કે લેણદારો હવે આધાર કાર્ડ અને પેન કાર્ડના આધારે ઈન્સ્ટન્ટ લોન મેળવી શકે છે. કેવાયસી ડૉક્યુમેન્ટ (આધાર કાર્ડ અને પેન કાર્ડ) પર પર્સનલ લોન કાગળ-વિહીન પ્રક્રિયાથી લોન મંજુરી મેળવી શકે છે, જે ખૂબ ઝડપી છે.

હાલના પ્રવર્તમાન ડિજિટલ યુગમાં, લઘુતમ દસ્તાવેજો સાથે લોન મેળવવા નાણાકીય સંસ્થાઓએ સરળ રસ્તા ઉભા કર્યા છે. અરજીપત્ર અને તમામ દસ્તાવેજોની નકલો જમા કરાવવાની પ્રણાલિગત પદ્ધતિને બદલે ઑનલાઈન પર્સનલ લોન ઝડપી અને સરળ છે જે આધાર કાર્ડ અને પેન કાર્ડની વિગતો ઉપયોગમાં લે છે. 
To Avail Personal Loan
Apply Now

અહી થોડા સરળ પગલાં આપ્યા છે જે લઘુતમ દસ્તાવેજો સાથે ઑનલાઈન પર્સનલ લોન મેળવવા માટે લાભદાયક છે

 
  • તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર પરથી પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો
  • સરળ સાઈન-અપ અને લૉગ-ઇન પદ્ધતિ
  • દેણદારને ડૉક્યુમેન્ટ નંબર અથવા આધાર કાર્ડ અને પેન કાર્ડની સૉફ્ટ કોપી જમા કરો
  • કેટલાક દેણદારો માત્ર તમારા મોબાઈલ ફોન સાથે જોડાયેલા આધાર કાર્ડ નંબર કે પેન કાર્ડ નંબર એન્ટર કરવા ડે છે જે તમારી નાણાકીય વિગતો માટે પૂરતાં છે.
  • આધાર કાર્ડ અને પેન કાર્ડ પેપરલેસ ઈ-કેવાયસી ડૉક્યુમેન્ટ્સ તરીકે સ્વીકારાય છે જે ઈન્સ્ટન્ટ લોન અપાવે છે.
  • બધી વિગતો ભરેલી અરજી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ 
 

આધાર કાર્ડ અને પેન કાર્ડથી ઈન્સ્ટન્ટ લોન મેળવવાની લાક્ષણિકતાઓ અને લાભ


કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે પર્સનલ લોન મિનિટોમાં જ મંજુર થઇ જશે અને 24 કલાકમાં બેન્ક ના ખાતામાં એ રકમ જમા પણ થઇ જશે. લોન પ્રક્રિયા પર્સનલ લોન એપ્સ આવવા સાથે બદલાઈ ગઈ છે જ્યાં લેણદારનો પ્રોફાઈલ આધાર કાર્ડ અને પેન કાર્ડ પરથી ચકાસાય છે. આધાર અને પેન કાર્ડ પર જરાયે મુસીબત વગર ઓનલાઈન લોન મેળવવા માટે એની લાક્ષણિકતાઓ અને લાભ જાણો:
 
  • કોઈ છૂપા ચાર્જિસ લેવાતા નથી
  • લોનની પરત ચૂકવણી 2-3 વર્ષના ગાળા જેવી લચકદાર
  • તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત વ્યાજનો દર નીચો
  • ગ્રાહકલક્ષી લોનની રકમ અને ઇએમઆઈ
 

આધાર કાર્ડ અને પેન કાર્ડ સાથે પાત્રતાના માપદંડ


આધાર કાર્ડ અને પેન કાર્ડ ઈ-કેવાસી ચકાસણી માટે ખૂબ મહત્ત્વના દસ્તાવેજો છે, જે ઘણાં દેણદારો સાથે અલગ અલગ પાત્રતાના ધોરણો બનાવે છે. આથી એ ફરજીયાત છે કે પર્સનલ લોન રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડ અને પેન કાર્ડ નંબરો એન્ટર કરવા ફરજીયાત છે.
 
  • ઉંમર 21-58 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • ભારતીય નાગરિક હોવા જોઈએ
  • ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપનીમાં કામ કરતાં હોવા જોઈએ
  • મહિનામાં લઘુતમ રૂ. 15,000 ની આવક હોવી જોઈએ
 

ઈન્સ્ટન્ટ લોન અરજી


ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ તાજેતરનું વલણ છે, અને લોન માટેના અરજદારો માત્ર આધાર કાર્ડ અને પેન કાર્ડ સાથે કાગળ-રહિત ડૉક્યુમેન્ટેશન કરતાં એને એકદમ સરળ હોવાનું જણાવે છે. ઈન્સ્ટન્ટ કેશ લોન માટેની અરજીમાં કોઈ ફીઝીકલ ડૉક્યુમેન્ટેશનની જરૂર નથી અને એ ઑનલાઈન પર આધાર કાર્ડ અને પેન કાર્ડ સબમિટ કરવાથી જ થઇ જાય છે. આમ છતાં એ એક દેણદારથી બીજા દેણદાર વચ્ચે ફરક દર્શાવી શકે. કેટલાક દેણદાર રેકોર્ડ માટે કેવાયસી ડોક્યુમેન્ટની કૉપી મંગાવી શકે. ઈન્સ્ટન્ટ લોન અરજી તરત જ, 24 કલાના સમયમાં જ મંજુર થઇ જાય છે. 
 

ઈન્સ્ટન્ટ પર્સનલ લોન પર આધાર કાર્ડ અને પેન કાર્ડની અસર


આખરે, ઈન્સ્ટન્ટ લોન માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ બે અગત્યના દસ્તાવેજો છે. એપ્રિલ 2010 માં દાખલ કરાયેલું આધાર કાર્ડ લોનના ક્ષેત્રનું સમગ્ર ચિત્ર બદલી નાખે છે. લાંબા કલાકો સુધી લોનની મંજુરી માટે હરોળોમાં ઉભા રહેવાની વાત હવે વિસરાઈ ગઈ છે. હવે પર્સનલ લોન માટે કેવાયસી દસ્તાવેજો સાથે ગ્રાહકો ઈન્સ્ટન્ટ લોનની મંજુરીનો લાભ લઇ શકે.

ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ મહત્ત્વના છે. આધાર કાર્ડ તમારા બાયોમેટ્રિક ચકાસણી માટે તમામ પાત્રતાના માપદંડ સંતોષે છે જયારે પેન કાર્ડ લેણદારની નાણાકીય અને વેરા અંગેની પ્રવૃત્તિ જણાવે છે. આથી પર્સનલ લોન અરજીની પ્રક્રિયા ચલાવો ત્યારે આધાર કાર્ડ અને પેન કાર્ડ હાથવગા રાખો.
 

વારંવાર પૂછાતા પ્રશ્નો

 

પ્ર.1 શું અમે પેન કાર્ડ પર લોન મેળવી શકીએ?

જ: હા, ઈન્સ્ટન્ટ લોન એપ પરથી ઑનલાઈન પર્સનલ લોન મેળવતી વખતે પેન કાર્ડ જમા કરવું ફરજીયાત દસ્તાવેજ છે. પણ માત્ર પેન કાર્ડ લોનની મંજુરી માટે મદદરૂપ નહિ થાય. લેણદારોએ લોન મેળવવા માટે પેન કાર્ડ અને આધાર કાર્ડ એમ બંને જમા કરવા પડશે.
 

પ્ર.2 હું આધાર કાર્ડ પર પર્સનલ લોન મેળવી શકું?

જ: હા, ઈન્સ્ટન્ટ લોન એપ પરથી ઑનલાઈન પર્સનલ લોન મેળવતી વખતે આધાર કાર્ડ જમા કરાવવું ફરજીયાત દસ્તાવેજ છે. પરંતુ લોનની મંજુરી મેળવવા માત્ર આધાર કાર્ડ પૂરતું નથી. લેણદારોએ આધાર કાર્ડ અને પેન કાર્ડ બંને રજુ કરવા જરૂરી છે.
 

પ્ર.3 પેન કાર્ડ પરથી મને પર્સનલ લોન કેવી રીતે મળી શકે?

જ: દેણદારોને લેણદારની ક્રેડિટ વર્ધીનેસ અને નાણાકીય ઈતિહાસ જાણવા માટે પેન કાર્ડની ચકાસણી કરવી જરૂરી રહે છે. જો પેન કાર્ડ સારો ક્રેડિટ સ્કોર દેખાડે, તો પર્સનલ લોન મંજુરી ઝડપી બને છે.
 

પ્ર.4 આધાર કાર્ડ પર મને કેટલી લોન મળી શકે?

જ: લોનની રકમ વિષયલક્ષી છે. આધાર કાર્ડ હોય કે પેન કાર્ડ હોય, લોનની રકમ એ લેણદારની પસંદગી છે/જ્યાં દેણદાર પોતે લોન મંજુર કરવાની એક મર્યાદા રાખે છે. કેટલાક દેણદારો રૂ. 2 લાખ સુધીની પર્સનલ લોન મંજુર કરે છે અને કેટલાક રૂ. 5 લાખ સુધીની ઈન્સ્ટન્ટ લોન મંજુર કરે છે.  
 

પ્ર.5 શું મને આધાર કાર્ડ દ્વારા લોન મળી શકે?

જ: હા, તમે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ પરથી આધાર કાર્ડ પર લોન મેળવી શકો. ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ લોનની મંજુરી મેળવવા માટે આધાર કાર્ડ એક ફરજીયાત દસ્તાવેજ છે.
 

પ્ર.6 મને આધાર કાર્ડ પર લોન મળી શકે?

જ: હા, તમે આધાર કાર્ડ પર પર્સનલ લોન મેળવી શકો છો. એ નામ, ઉંમર, સરનામું, અને નાગરિકતા જેવી બાબતોની અંગત ઓળખની ચકાસણી માટે ફરજીયાત દસ્તાવેજ છે. ખાતરી રાખો કે તમારૂં આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલું છે.
 

પ્ર.7 આધાર કાર્ડથી મને ઈન્સ્ટન્ટ લોન કેવી રીતે મળી શકે?

જ: આધાર કાર્ડ દ્વારા ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ દ્વારા ઈન્સ્ટન્ટ લોન મળી શકે છે. જયારે ઑનલાઈન લોન માટે અરજી કરો ત્યારે એમાં કેવાયસી ચકાસણી પ્રક્રિયા સંડોવાયેલી હોય છે. અહી, પેપરલેસ ફોરમેટમાં આધાર કાર્ડ જમા કરાવવું ફરજીયાત હોય છે. 
 

પ્ર.8 હું આધાર કાર્ડ થી લોન કેવી રીતે લઇ શકું?

જ: ગૂગલ પ્લે સ્ટોર પરથી ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો. તમારી પાયાની માહિતી રજીસ્ટર કરાવો. દસ્તાવેજો ચકાસવાના તબક્કે, તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલો આધાર કાર્ડ નંબર દાખલ કરો. આ રીઅલ-ટાઈમ પ્રોસેસ છે જેમાં અન્ય દસ્તાવેજો જેવાં કે પેન કાર્ડ પણ પેપરલેસ ફોરમેટમાં દાખલ કરવાનું છે.
 

પ્ર. 9 હું પેન કાર્ડ પર કેવી રીતે ઈન્સ્ટન્ટ લોન લઇ શકું?

જ: દેણદારો લેણદારની પરત ચૂકવણીની ક્ષમતા, લોન પરત કરવાની તેવો, અને ક્રેડિટ સ્કોર પેન કાર્ડ દ્વારા મેળવી લે છે. જે લેણદારનો પ્રોફાઈલ આ બધી વાતે ખરો ઉતારે તેને પેન કાર્ડ પર ઈન્સ્ટન્ટ લોન મળી શકે છે.

To Avail Personal Loan
Apply Now